કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દમ હાંડી બિરયાની (Dum Handi Biryani Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દમ હાંડી બિરયાની (Dum Handi Biryani Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

દમ હાંડી બિરયાની (Dum Handi Biryani Recipe In Gujarati)

Kashmira Solanki
Kashmira Solanki @kvs1701
જામનગર

#CJM

#CJM

વધુ વાંચો

દમ હાંડી બિરયાની (Dum Handi Biryani Recipe In Gujarati)

Kashmira Solanki
Kashmira Solanki @kvs1701
જામનગર

#CJM

#CJM

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૪૫ મીનીટ
૪ વ્યક્તિ
  • ૨ કપબાસમતી ચોખા
  • ૧ ટુકડોતજ
  • ૩-૪ લવિંગ
  • ૮-૧૦ મરી ના દાણા
  • ૧ નંગતમાલપત્ર
  • ૨-૩ ઈલાયચી
  • મીઠું સ્વાદાનુસાર
  • ૨ ટેબલ સ્પૂનતેલ
  • ૧ નંગ બટાકુ ચોરસ સમારેલું
  • ૧ કપસમારેલું ફ્લાવર
  • ૧/૨ કપલીલા વટાણા
  • ૧/૨ કપસમારેલું ગાજર
  • ૧/૨ કપસમારેલી ફણસી
  • ૧ ટેબલ સ્પૂનતેલ
  • ૧ ટેબલ સ્પૂનઘી
  • ૧ ટી સ્પૂનશાહ જીરું
  • ૧નાનો ટુકડો તજ
  • ૨-૩ લવિંગ
  • ૧તમાલ પત્ર
  • ૨ નંગબાદઇયા
  • ૫-૬ મરી ના દાણા
  • ૨ નંગડુંગળી ઝીણી સમારેલી
  • ૧ ટેબલ સ્પૂનઆદુ લસણ ની પેસ્ટ
  • ૧ કપદહીં
  • ૧ ટેબલ સ્પૂનકાશ્મીરી લાલ મરચું
  • ૧ ટી સ્પૂનહળદર
  • ૨ ટેબલ સ્પૂનબિરયાની મસાલો
  • મીઠું સ્વાદાનુસાર
  • ૨ ટેબલ સ્પૂનકોથમીર ફુદીના પેસ્ટ
  • ૧ કપપનીર
  • પાણી જરૂર મુજબ
  • ૧ કપતળેલી ડુંગળી
  • ૨ ટેબલ સ્પૂનતળેલા કાજુ
  • ૧ ટેબલ સ્પૂન કેસરવાળું દૂધ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૪૫ મીનીટ
  1. 1

    સૌપ્રથમ બાસમતી ચોખાને બે વખત ધોઈ 20 મિનિટ માટે પલાળી રાખો

  2. 2

    બધા શાકભાજી સમારી ને સ્ટીમરમાં અધકચરા સ્ટીમ કરી લો.

  3. 3

    એક પહોળા વાસણમાં સાતથી આઠ કપ જેટલું પાણી ઉકળવા માટે મૂકો તેમાં તજ લવિંગ મરીના દાણા ઇલાયચી તમાલપત્ર મીઠું અને તેલ નાખી પાણી ઉકળવા દો પાણી ઉકળવા લાગે એટલે તેમાં પલાળેલા બાસમતી ચોખા નાખી દો. ચોખાને બહુ બાફવા નથી તેને 80% રાંધો.

  4. 4

    બધા શાકભાજી સ્ટીમ કર્યા છે તેને એક બાઉલમાં લઈ તેમાં દહીં, મીઠું, મરચું, બિરયાની મસાલો, હળદર નાખી મેરીનેટ કરી એક બાજુ રાખી દો.

    દમ હાંડી બિરયાની (Dum Handi Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    દમ હાંડી બિરયાની (Dum Handi Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    દમ હાંડી બિરયાની (Dum Handi Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    બીજી બાજુ જે ભાત રંધાઈ ગયા છે તેને ઓસાવી તેના ઉપર થોડું ઠંડુ પાણી રેડી 1/2 કલાક માટે રાખી મૂકો તે દરમિયાન બીજી તૈયારી કરી લો.

    દમ હાંડી બિરયાની (Dum Handi Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે એક કડાઈમાં વઘાર માટે તેલ અને ઘી મૂકો. તેમાં પહેલા પનીરના ચોરસ ટુકડા તળી લો બહાર કાઢી સાઈડ પર રાખો.પછી તેમાં શાહજીરું તજ લવિંગ બાદિયાન તમાલપત્ર મરીના દાણા ઉમેરો સરસ સુગંધ આવવા લાગે એટલે તેમાં ઝીણી સમારેલી ડુંગળી આદુ લસણની પેસ્ટ અને કોથમીર ફુદીનાની પેસ્ટ ઉમેરો. બરાબર હલાવી લો. ત્યારબાદ મેરીનેટ કરેલા શાકભાજી નાખી દો. આમ તો દહીં નાખ્યું છે એટલે તેમાંથી થોડું પાણી થયું હશે તેમાં શાકભાજી ચડી જશે પણ જો થોડા કડક લાગતા હોય તો થોડું પાણી ઉમેરી થોડીવાર થવા દો.

    દમ હાંડી બિરયાની (Dum Handi Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    દમ હાંડી બિરયાની (Dum Handi Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    એક માટીની અથવા અન્ય કોઈપણ હેનડી લો તેમાં સૌપ્રથમ નીચે થોડા ભાત નાખો તેના ઉપર થોડી તળેલી ડુંગળી નાખો તેની ઉપર એક શાકભાજીનું લેયર કરો તેના ઉપર ફરીથી ભાતનું તેના ઉપર ફરીથી શાકભાજીનું એમ કરતા જાઓ હાંડી ભરાઈ જાય ત્યાં સુધી લેયર કરો. તળેલા કાજુ અને પનીર પણ ઉમેરો. સૌથી ઉપર કેસરવાળું દૂધ અને ઘી ઉમેરી ઢાંકણું ઢાંકી દો. ધીમા તાપે ગેસ ઉપર થોડી વાર થવા દો.

    દમ હાંડી બિરયાની (Dum Handi Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    તૈયાર છે આપણી દમ હાંડી બિરયાની જે ચોમાસામાં જ્યારે વરસાદ પડતો હોય ત્યારે ગરમાગરમ ખાવાની ખૂબ જ મજા આવે છે તેના સાથે રાઇતું ને પાપડ સર્વ કરી શકાય છે.

    દમ હાંડી બિરયાની (Dum Handi Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Kashmira Solanki
Kashmira Solanki @kvs1701
પર September 15, 2022 18:27
જામનગર

ટિપ્પણીઓ

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865
September 16, 2022 11:45
Swadisht
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બિરયાની

Similar Recipes

More Recipes

  1. પપૈયાની ટુટી ફ્રૂટી
  2. કંટોળ નું શાક
  3. રતાળુ ચિપ્સ
  4. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  5. ગ્રેવીવાળું ગલકા નું શાક
  1. ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
  2. ફલાફલ અને હમસ ડીપ (Falafal Hummus Dip Recipe In Gujarati)
  3. ખોયા કાજુ (Khoya Kaju Recipe In Gujarati)
  4. સેવ નો રજવાડી દૂધપાક (Sev Rajwadi Doodhpak Recipe In Gujarati)
  5. ઈજી રેસિપી સાંભાર
  1. વેજ પનીર પીઝા (Veg Paneer Pizza Recipe In Gujarati)
  2. મખાના ખીર (Makhana Kheer Recipe In Gujarati)
  3. તરબૂચ નો હલવો (Watermelon Halwa Recipe In Gujarati)
  4. ફલાફલ વિથ પીટા બ્રેડ (Falafal With Pita Bread Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16503818
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close