ગ્રેવી ચોળા સબ્જી (Gravy Chora Sabji Recipe In Gujarati)

Aarti tank @Artitank
ગ્રેવી ચોળા સબ્જી (Gravy Chora Sabji Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બે કપ ચોખા ચોળા લઈ રાત્રે પાણીમાં પલાળી નાખવા શાક બનાવતી વખતે તે ચોરાને બાફી લેવા ટામેટાં ડુંગળી સુધારી લેવા
- 2
ટામેટાં ડુંગળી આદુ મરચા મિક્સરમાં ક્રશ કરી લેવા કડાઈમાં તેલ મૂકી તેલ ગરમ થાય ત્યારે ડુંગળીની ગ્રેવી નાખવી ત્યારબાદ ડુંગળીની ગ્રેવી થોડી આછા ગુલાબી રંગની થાય ત્યારે ટમેટાની ગ્રેવી અને આદુ-મરચાની ગ્રેવી નાખી થોડું શેકી લેવું
- 3
ટમેટાની ગ્રેવી નાખી થોડીવાર શેકવા દેવું એકદમ તેલ છૂટવા માંડે ત્યારે તેનામાં બધા મસાલા નાખવા ત્યારબાદ બે મિનિટ મસાલા શેકવા ત્યારબાદ તેનામાં ચોળા નાખવા
- 4
તો તૈયાર છે ગ્રેવી ચોળા સબ્જી
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16507645













ટિપ્પણીઓ