કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ધાબા સ્ટાઈલ મૂંગ દાલ (Dhaba Style Moong Dal Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ધાબા સ્ટાઈલ મૂંગ દાલ (Dhaba Style Moong Dal Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ધાબા સ્ટાઈલ મૂંગ દાલ (Dhaba Style Moong Dal Recipe In Gujarati)

Kalpana Mavani
Kalpana Mavani @kalpana62
Navsari

#DR
આ રેસિપી હેલ્ધી અને ટેસ્ટી છે અને બનાવવામાં પણ ઇઝી છે અને ખૂબ જ સરસ લાગે છે

#DR
આ રેસિપી હેલ્ધી અને ટેસ્ટી છે અને બનાવવામાં પણ ઇઝી છે અને ખૂબ જ સરસ લાગે છે

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

45 મિનિટ
પાંચ વ્યક્તિ મા
  • 100 ગ્રામ મગની ફોતરા વાળી દાળ
  • 1/2 કપ મગની ફોતરા વગરની દાળ
  • 3 નંગકાંદા સમારેલા
  • 3 નંગટામેટા સમારેલા
  • 10-12કોળી લસણ
  • 1મોટો ટુકડો આદુ ઝીણું સમારેલું
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • 4 ચમચી + 4 ચમચીતેલ
  • 1 નાની ચમચીરાઈ
  • 1 નાની ચમચીહિંગ
  • 1/2 ચમચી હળદર
  • 2 ચમચીલાલ મરચું
  • 2 ચમચીધાણાજીરું
  • મીઠા લીમડાના પાન
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    બંને દાળને ધોઈને કુકરમાં ત્રણ સીટી વગાડી બાફી લો હવે એક પેનમાં તેલ ગરમ કરવા મુકો તેમાં રાઈ જીરું અને હિંગ નાખો ચટકી જાય એટલે તેમાં આદુ અને લસણ ના ઝીણા સમારેલા ટુકડા મિક્સ કરો. હવે તેમાં કાંદા સમારેલા મિક્સ કરો

    ધાબા સ્ટાઈલ મૂંગ દાલ (Dhaba Style Moong Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ધાબા સ્ટાઈલ મૂંગ દાલ (Dhaba Style Moong Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    કાંદા થોડાક સંતળાઈ જાય એટલે તેમાં ટામેટા મિક્સ કરો ટામેટા નરમ થાય અને થોડા સંતળાઈ જાય એટલે તેમાં બધા સૂકા મસાલા નાખો હવે દાળને ચમચાથી હલાવીને જરૂર મુજબ પાણી મિક્સ કરો

    ધાબા સ્ટાઈલ મૂંગ દાલ (Dhaba Style Moong Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ધાબા સ્ટાઈલ મૂંગ દાલ (Dhaba Style Moong Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે બધા મસાલા સંતળાઈ જાય અને તેલ છૂટે એટલે તેમાં દાળ મિક્સ કરો અને મીઠું મિક્સ કરો. હવે દાળને ઉકળવા દો જરૂર મુજબની થીક્નેસ થાય ત્યાં સુધી થવા દો

    ધાબા સ્ટાઈલ મૂંગ દાલ (Dhaba Style Moong Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ધાબા સ્ટાઈલ મૂંગ દાલ (Dhaba Style Moong Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે એક વઘારીયામાં તેલ ગરમ કરવા મુકો ઘી પણ લઈ શકાય તેલ ગરમ થાય એટલે તેમાં થોડું સમારેલું લસણ સૂકું લાલ મરચું અને થોડું પાણી મિક્સ કરો. હવે ઉપરથી દાળ વાળો ગેસ ધીમો કરી તેના ઉપર આ વઘાર નાખી દો તૈયાર છે આપણી ટેસ્ટી અને હેલ્ધી મગની ધાબા સ્ટાઈલ દાળ

    ધાબા સ્ટાઈલ મૂંગ દાલ (Dhaba Style Moong Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ધાબા સ્ટાઈલ મૂંગ દાલ (Dhaba Style Moong Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ધાબા સ્ટાઈલ મૂંગ દાલ (Dhaba Style Moong Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Kalpana Mavani
Kalpana Mavani @kalpana62
પર September 21, 2022 06:30
Navsari
I love my family friends and cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865
September 21, 2022 06:53
Waah 👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મગ દાળ

Similar Recipes

More Recipes

  1. પપૈયાની ટુટી ફ્રૂટી
  2. કંટોળ નું શાક
  3. રતાળુ ચિપ્સ
  4. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  5. ગ્રેવીવાળું ગલકા નું શાક
  1. મિક્સ દાળ ઢોકળા જૈન (Mix Dal Dhokla Jain Recipe In Gujarati)
  2. આયુર્વેદીક ઉધરસ ચાટણ
  3. લચકા મસાલા મગ (Lachka Masala Moong Recipe In Gujarati)
  4. લસણીયા ચણા (Lasaniya Chana Recipe In Gujarati)
  5. દૂધી ચણા ની દાળ (Dudhi Chana Dal Recipe In Gujarati)
  1. આયુર્વેદીક ઉધરસ ચાટણ
  2. બાજરી ના લોટ ની રાબ (Millet Flour Raab Recipe In Gujarati)
  3. રીંગણ નાં રવૈયા (Ringan Ravaiya Recipe In Gujarati)
  4. મીઠી સેવ (Mithi Sev Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16517691
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close