લચકા મસાલા મગ (Lachka Masala Moong Recipe In Gujarati)

#DR
આવા મગ દાળ અને શાક બંને નું કામ કરે છે .
ભાત અને રોટલી બંને સાથે ખાઈ શકાય છે.
લચકા મસાલા મગ (Lachka Masala Moong Recipe In Gujarati)
#DR
આવા મગ દાળ અને શાક બંને નું કામ કરે છે .
ભાત અને રોટલી બંને સાથે ખાઈ શકાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
મગ ને સારી રીતે ધોઈ ગરમ પાણી માં દસ મિનીટ પલાળી રાખો ત્યારબાદ ૩-૪ સિટી વગાડી બાફી લો.અને બીજા વાસણ માં કાઢી લો,અને બધી વસ્તુ કાપીને તૈયાર રાખો.
- 2
- 3
હવે,એજ કુકર મા તેલ લઈ રઈ જીરું હિંગ તજ લવિંગ તમામ પત્ર સૂકું મરચું અને લીમડાના પાન નાખી વઘાર તતડાવો.ત્યારબાદ લસણ,આદુ મરચા અને ડુંગળી સાંતળી લો. હવે ટામેટા ના પીસ નાખી ટામેટા સોફ્ટ થાય ત્યાં સુધી સાંતળો.
- 4
- 5
ત્યારબાદ મગ અને પ્રમાણસર પાણી એડ કરી ઊકળે એટલે સૂકા મસાલા નાખી ને ઉકળવા દો. છેલ્લે તેમાં ગરમ મસાલો,લીંબુ નો રસ અને ધાણા એડ કરી એક boil આવે એટલે ગેસ બંધ કરી દો..
- 6
- 7
જમવા ના ટાઈમે મગ ને પાછા ગરમ કરી બાઉલ માં કાઢી ઉપર ધાણા સ્પ્રિંકલ કરી સર્વ કરો...
Similar Recipes
-
ચોળા નું શાક (Chora Shak Recipe In Gujarati)
લચકા પડતું ચોળા નું શાક બનાવ્યું છે સાથે રોટલી અને સલાડ. Sangita Vyas -
ખાટા મીઠા મગ (Khata Mitha Moong Recipe In Gujarati)
આજે થોડી અલગ રીત થી મગ બનાવ્યા..દર વખતે ખાટા મગ બનાવું,આજે ગોળ નાખી નેખાટા મીઠા મગ બનાવ્યા..સાથે ભાત અને મલ્ટી ગ્રેન લોટની રોટલી બનાવી છે. Sangita Vyas -
મસાલા ચણા બટાકા (Masala Chana Bataka Recipe In Gujarati)
#ChooseToCookલંચ માટેનું પર્યાપ્ત મેનુ એટલે મસાલા ચણા બટાકા..આમાં દાળ,ભાત ની જરૂર ના પડી.રોટલી, આથેલા મરચા સાથે બહુ જ મજા આવી ગઈ.. Sangita Vyas -
મગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#ff3 શ્રાવણ મહિનામાં બોળચોથ નું વ્રત બહેનો કરે છે, ગાય ની પૂજા કરે છે અને મગ રોટલા નું એકટાણુ કરે છે. Bhavnaben Adhiya -
શાહી દાળ (Shahi Dal Recipe In Gujarati)
#DRતુવેર દાળ બનાવી છે,જેમાં ડબલ તડકા અને શકો મસાલા નાખી ને બનાવી છે. Sangita Vyas -
ફણગાવેલાં મસાલા મગ મઠ અને જીરા રાઈસ (Fangavela Masala Moong Moth Beans Jeera Rice Recipe In Gujarati
ફણગાવેલાં મસાલા મગ મઠ ને થોડા ગ્રેવી વાળા કર્યા અને સાથે જીરા રાઈસ..બહુ જ હેલ્થી અને one pot meal.. Sangita Vyas -
તુવેર દાળ ની મસાલા ખીચડી (Tuver Dal Masala Khichdi Recipe In Gujarati)
હું લગભગ મગ ની દાળ ની જ ખિચડી બનાવતી હોઉ છું..પણ આજે તીખું ધમધમાટ ખાવાનું મન થયુંતો પટેલ સ્ટાઇલ તુવેર દાળ ની મસાલા ખીચડી બનાવી દીધી, સાથે આથેલી હળદર,દહીં અને પાપડી ગાંઠિયા ..બહુ જ ટેસ્ટી અને મજા આવી ગઈ . Sangita Vyas -
સોયાબીન ઈન મસાલા ગ્રેવી (Soyabean In Masala Gravy Recipe In Gujarati)
એક Healthy મીલ..ડ્રાય પણ બનાવી શકાય અને ગ્રેવી માં પણ..સોયાબીન ના ઘણા ફાયદા છે..ગમે તે ફોર્મ માં બનાવો એ ફાયદાકારક જ છે.. Sangita Vyas -
કચ્છી ખારી ભાત
#KRC કચ્છી ભાત માં અલગ અલગ વેજીટેબલ નાખીને પણ બનાવે છે..મે પણ એવા ભાત બનાવવાનો પ્રયાસ કર્યો છે અને દહીં અને તળેલા મરચા સાથે સર્વ કર્યા છે.. Sangita Vyas -
દૂધી ચણા ની દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
દરેક ગુજરાતીના ઘર માં બનતું શાક..અને બધાને ભાવતું..દાળ ની જરૂર ના પડે રોટલી સાથે અને ભાત સાથે ખાઈ શકાય.. Sangita Vyas -
મગ (moong recipe in gujarati)
છૂટા મગ અને એનું ઓસાણ સાથે ભાત એ મારા પરિવાર ની ફેવરીટ વાનગી છે. ખાસ બુધવારે બનતાં મગ ને ફણગાવી એને બનાવ્યા છે. પોષણયુક્ત આહાર અઠવાડીયા માં એક વાર બનાવીયે તો આપણી હેલ્થ પણ સારી રહે છે.મગ અને એનાં ઓસાણ ને વઘાર્યુ છે. સાથે ફૂલકા રોટલી અને ભાત. Bansi Thaker -
મગ ની મોગર દાળ (Moong Mogar Dal Recipe In Gujarati)
#DR તુવેર ની દાળ ગુજરાતી લોકો ની ફેવરિટ હોય છે....પણ આજ મેં મગ ની મોગર દાળ બનાવી છે. Harsha Gohil -
મગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB મગ ના અનેકો ગણા ફાયદા છે.મગ વજન ને કન્ટ્રોલ કરવા માં મદદ કરે છે.કોલેસ્ટ્રોલ ને કંટ્રોલ માં રાખે છે અને હૃદય રોગ નું જોખમ ઓછું કરે છે.કેન્સર સામે લાડવા માં મદદ કરે છે. Bhavini Kotak -
રસાદાર મસાલા ચણા (Rasadar Masala Chana Recipe In Gujarati)
આજે શુક્રવાર એટલે લંચ માં ચણા નો દિવસ..રસાદાર ચણા અને ઘી વાળા ભાત ખાવાનીબહુ મજા આવે.સાથે હોય મસાલા છાશ.. Sangita Vyas -
મગ નું કોરુ શાક (Moong Dry Shak Recipe In Gujarati)
કચ્છી કઢી અને મગ નું કોરું શાક સાથે રોટલો ખાવાની બહુ મજા આવે.. Sangita Vyas -
મઠ નું શાક (Moth Beans Shak Recipe In Gujarati)
લીલોતરી ના હોય તો કઠોળ પણ શાક ની ગરજ સારે છે,જેમ કે મગ, મઠ,ચણા, વાલ વિગેરે..આજે મે મઠ નું કોરું શાક બનાવ્યું છે.. હોપ તમને મારી રેસિપી ગમશે.. Sangita Vyas -
ચણા બટાકા નું શાક (Chana Bataka Shak Recipe In Gujarati)
ડ્રાય અને રસા વાળુ,બંને રીતે બનાવી શકાય છે .આજે મે ફૂલ થાળી બનાવી.ચણા બટાકા, કઢી,ભાત,રોટલી અને પાપડ. Sangita Vyas -
મગ ની મસાલા દાળ (Moong Masala Dal Recipe In Gujarati)
#DRદાળ એટલે પ્રોટીન નો ખજાનો. એમાં પણ અમારે ત્યાં સોમવારે મગ ની દાળ જ હોય તેમાં પણ ફરસી દાળ ને ગળચટું શાક હોય HEMA OZA -
મગ ની છોડાંવાળી દાળ (Split Moong Dal Recipe In Gujarati)
લંચ કે ડિનર બંને માં ખાઈ શકાય . બહુ જ ટેસ્ટી લાગે છે.. Sangita Vyas -
મિક્સ વેજ મસાલા ભાત (Mix Veg Masala Bhat Recipe In Gujarati)
મસાલા ભાત ને દહીં કે કઢી સાથે ખાવાની બહુ મજા આવે .one pot meal કહી શકાય.. Sangita Vyas -
ડબલ તડકા મસાલા મગ (Double Tadka Masala Moong Recipe In Gujarati)
#DRઆજે મગને મેં અલગ રીતે બનાવ્યા છે કે જેને તમે શાક અને દાળ બંને ની જેમ ઉપયોગ માં લઈ શકો. રોટલી અને ભાતમાં ખાઈ શકાય અને કુકરમાં ડાયરેક્ટ બનાવવાથી સમયની પણ બચત થાય. Working કે bachelors માટે બહુ સરળ પડે એવી રેસીપી બનાવી છે. Dr. Pushpa Dixit -
મસાલા મૂંગ (Masala Moong Recipe In Gujarati)
#EB#WEEK7મગ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી છે .મગ માં પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે.મગ હૃદય ના રોગ ની માત્રા ઘટાડે છે અને કોલેસ્ટ્રોલ ઘટાડવા માં પણ મદદરૂપ બને છે.મગ માં લગભગ બધા જ વિટામિન્સ અને મિનરલ્સ હોય છે.અંત માં મગ નું શાક બનાવીને ખાઓ અથવા ફણગાવીને , મગ બધી રીતે ફાયદો જ કરશે. Deepika Jagetiya -
સૂકા ચણા નું શાક (Suka Chana Shak Recipe In Gujarati)
આજે શુક્રવાર એટલે ચણા નું શાક અથવા ચણાની આઇટમ બનાવવાની..આજે ચણા નું થીક રસા વાળુ શાક બનાવ્યું સાથે રોટલી,પાપડ અને ભાત.. Sangita Vyas -
કોર્ન ઈન કોકોનટ ગ્રેવી (Corn In Coconut Gravy Recipe In Gujarati)
આજે લંચ માં બનાવ્યું,સાથે રોટલી અને સલાડ..Full meal થઈ ગયુ અને બહુ મજ્જા આવી. Sangita Vyas -
મગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#week7આજે મે મગ મસાલા નું શાક બનાવ્યુ છે ,પણ આજે મે થોડું અલગ રીતે બનાવ્યુ છે,અને આ શાક નો સ્વાદ પણ ખૂબ જ સરસ લાગે છે,અને મારા ઘર માં પણ બધા ને ખૂબ જ સરસ લાગ્યુ Arti Desai -
મગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EBકોઈ પણ ફોર્મ માં મગ અને તેનું પાણી ખૂબ પૌષ્ટિક છે. અહી મે મગ નું પાણી રાખી ના મૂકતા મસાલા મગ ની સાથે ઓસામણ પણ બનાવ્યું છે. Hiral Dholakia -
મસાલા વેજીટેબલ ભાત (Masala Vegetable Rice Recipe In Gujarati)
લંચ બોક્સ માં પણ ભરી શકાય અને એક meal તરીકે પણ લઈ શકાય..બહુ જ સહેલી રીત છે .ભાત વધ્યા હોય તો પણ બનાવી શકાય અને ફ્રેશ ભાત બનાવી ને પણ કરી શકાય. Sangita Vyas -
વટાણા બટાકા નું શાક (Vatana Bataka Shak Recipe In Gujarati)
રસા વાળુ કે કોરું બનાવી શકાય..મે શાક ને રોટલી સાથે સર્વ કર્યું છે. Sangita Vyas -
વઘારેલા મગ
#કઠોળ મગ વઘારેલા ખૂબ જ ટેસ્ટી લાગે છે ,એકલા પણ ખાઈ શકાય છે અને રોટલી કે ભાખરી સાથે પણ સરસ લાગે છે Radhika Nirav Trivedi -
મસાલા વાળા મગ (Masala Moong Recipe In Gujarati)
#EB મસાલા વાળા મગ ને સાથે મગ નુ આેસામણ Daxa Pancholi
More Recipes
ટિપ્પણીઓ (4)