કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મગની ખાટી દાળ (Moong Khati Dal Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મગની ખાટી દાળ (Moong Khati Dal Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મગની ખાટી દાળ (Moong Khati Dal Recipe In Gujarati)

Kashmira Solanki
Kashmira Solanki @kvs1701
જામનગર

#DR

#DR

વધુ વાંચો

મગની ખાટી દાળ (Moong Khati Dal Recipe In Gujarati)

Kashmira Solanki
Kashmira Solanki @kvs1701
જામનગર

#DR

#DR

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧૫-૨૦ મીનીટ
૪ વ્યક્તિ માટે
  • ૧ વાટકીમગની છડી દાળ
  • 8-10કળી ક્રશ કરેલું લસણ
  • ૨ નંગસૂકા લાલ મરચા
  • ૨ ટેબલ સ્પૂનતેલ વઘાર માટે
  • ૧ ચમચીરાઈ
  • ૮-૧૦ લીમડાના પાન
  • ૧/૨ ચમચીહળદર પાઉડર
  • ૧ ટેબલસ્પૂનમરચુ પાઉડર
  • મીઠું સ્વાદ મુજબ
  • ૧ નંગ મોટા લીંબુનો રસ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧૫-૨૦ મીનીટ
  1. 1

    મગની દાળને બે વખત ધોઈને 1/2કલાક માટે પલાળી રાખો. ત્યારબાદ કુકરમાં એક ચમચી તેલ, મીઠું અને હળદર નાખી બાફી લો.

    મગની ખાટી દાળ (Moong Khati Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    આ દાળને બ્લેન્ડર વડે કે જેરની વડે એકરસ કરવાની નથી. ચમચા વડે કે વિસ્કર વડે થોડા થોડા દાણા રહે તેવી રાખવાની છે.

  3. 3

    ત્યારબાદ વઘાર માટે તેલ મૂકી તેમાં રાઈ નાખો રાઈ તતડે એટલે તેમાં ક્રશ કરેલું લસણ નાખી દો લસણ બ્રાઉન કલરનું થાય એટલે તેમાં મીઠા લીમડાના પાન, સૂકા લાલ મરચા અને લાલ મરચું નાખી તરત જ દાળ વધારી દો.

    મગની ખાટી દાળ (Moong Khati Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    આ દાળને બહુ ઉકાળવાની જરૂર નથી એક ઉભરો આવે એટલે થોડી વાર ધીમો ગેસ કરી ઉકળવા દો અને પછી ગેસ બંધ કરી દો. ત્યારબાદ તેમાં લીંબુનો રસ ઉમેરી હલાવી અને ગરમાગરમ પીરસો.

    મગની ખાટી દાળ (Moong Khati Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Kashmira Solanki
Kashmira Solanki @kvs1701
પર September 26, 2022 18:28
જામનગર

ટિપ્પણીઓ (2)

Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
September 26, 2022 18:54
Yummy 😋
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મગ દાળ

Similar Recipes

More Recipes

  1. પપૈયાની ટુટી ફ્રૂટી
  2. કંટોળ નું શાક
  3. રતાળુ ચિપ્સ
  4. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  5. ગ્રેવીવાળું ગલકા નું શાક
  1. શાહી ટુકડા મલાઈ ટોસ્ટ સેન્ડવીચ (Shahi Tukda Malai Toast Sandwich Recipe In Gujarati)
  2. બિસ્કીટ પાઈ (Biscuit Pie Recipe In Gujarati)
  3. હળદર મીઠા વાળુ દૂધ
  4. કાળા તલ નો મુખવાસ (Black Til Mukhwas Recipe In Gujarati)
  5. અડદની દાળ (Urad Dal Recipe In Gujarati)
  1. દુધ કેળા (Dudh Kela Recipe In Gujarati)
  2. પીળી મગ દાળની દાળ ફ્રાય (Yellow Moong Dal Fry Recipe In Gujarati)
  3. મગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
  4. પેર સાલસા (Pear Salsa Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16524279
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close