પીળી મગ દાળની દાળ ફ્રાય (Yellow Moong Dal Fry Recipe In Gujarati)

#DR
#30mins
#Dal_Recipe
#cookpadgujarati
#cookpadindia
મગ ની દાળ ની દાળ ફ્રાય (Yellow Moong Dal Fry Recipe) એ ભારતીય રાંધણ કળાની ખુબજ પ્રખ્યાત અને સ્વાદિષ્ટ એવી દાળ છે. ગુજરાતી રાંધણકલામાં પણ ખુબ જ સારું એવું વર્ચસ્વ ધરાવતી એવી આ દાળ લગભગ તમામ લોકોને પસંદ હોઈ છે. બનાવામાં ખુબજ સરળ અને ઘરેલું સામગ્રીઓમાંથી બનતી એવી આ દાળને રોટલી, જીરા રાઈસ અથવા ભાત સાથે પણ સર્વ કરી શકાય છે. મગની દાળના ગુણકારી લાભો વિશે તો આપ સૌ પરિચિત જ હશો કે જેથી આપ આ દાળ આપના પરિવારજનો , મિત્રો અને મેહમાનો માટે પણ ખુબ જ આસાનીથી બનાવી શકો છો. આપ આ દાળ ડીનરમાં કે ભોજન સમયે પણ સર્વ કરી શકો છો.
પીળી મગ દાળની દાળ ફ્રાય (Yellow Moong Dal Fry Recipe In Gujarati)
#DR
#30mins
#Dal_Recipe
#cookpadgujarati
#cookpadindia
મગ ની દાળ ની દાળ ફ્રાય (Yellow Moong Dal Fry Recipe) એ ભારતીય રાંધણ કળાની ખુબજ પ્રખ્યાત અને સ્વાદિષ્ટ એવી દાળ છે. ગુજરાતી રાંધણકલામાં પણ ખુબ જ સારું એવું વર્ચસ્વ ધરાવતી એવી આ દાળ લગભગ તમામ લોકોને પસંદ હોઈ છે. બનાવામાં ખુબજ સરળ અને ઘરેલું સામગ્રીઓમાંથી બનતી એવી આ દાળને રોટલી, જીરા રાઈસ અથવા ભાત સાથે પણ સર્વ કરી શકાય છે. મગની દાળના ગુણકારી લાભો વિશે તો આપ સૌ પરિચિત જ હશો કે જેથી આપ આ દાળ આપના પરિવારજનો , મિત્રો અને મેહમાનો માટે પણ ખુબ જ આસાનીથી બનાવી શકો છો. આપ આ દાળ ડીનરમાં કે ભોજન સમયે પણ સર્વ કરી શકો છો.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મગ ની દાળ ને બે થી ત્રણ પાણીથી ધોઈને પ્રેશર કુકરમાં ઉમેરી તેમાં હળદર પાઉડર, મીઠું અને પાણી ઉમેરી ગેસ ની મીડિયમ આંચ પર 2 વ્હિસલ વગાડી દાળ બાફી લો.
- 2
- 3
હવે ખલ માં લસણ ની કળી અને લાલ મરચું પાઉડર ઉમેરી ખાંડી લો અને ચટણી બનાવી લો. હવે આ ચટણી માં હળદર પાઉડર, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો અને પાણી ઉમેરી પેસ્ટ તૈયાર કરી લો.
- 4
હવે એક પેન મા તેલ અને ઘી ગરમ કરી તેમાં રાઈ અને જીરું ઉમેરી, રાઈ અને જીરું કકડે એટલે એમાં મીઠા લીમડાના પાન ઉમેરો.
- 5
ત્યાર બાદ આમાં જીની સમારેલી ડુંગળી ઉમેરી 2 થી 3 મિનિટ માટે ડુંગળી ટ્રાન્સપરંટ થાય ત્યાં સુધી સોતે કરી લઈ આમાં હિંગ ઉમેરી મિક્સ કરી લો. હવે આમાં ઝીણા સમારેલા ટામેટા અને મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી ટામેટા સોફ્ટ થાય ત્યાં સુધી સાંતળી લો. ત્યારબાદ આમાં બનાવેલી લસણ ની ચટણી ઉમેરી બરાબર મિક્સ કરી સાંતળી લો.
- 6
હવે આમાં બાફેલી મગ ની દાળ ઉમેરી બરાબર મિક્સ કરી આમાં ગરમ પાણી ઉમેરી બરાબર મિક્સ કરી આ દાળ ને 2 થી 3 મિનિટ માટે સ્લો ગેસ ની આંચ પર ઉકળવા દો.
- 7
હવે ગેસ ની આંચ બંધ કરી આમાં કિચન કિંગ મસાલો, લીલી કોથમીર અને લીંબુ નો રસ ઉમેરી બરાબર મિક્સ કરી લો.
- 8
હવે આપણી એકદમ ટેસ્ટી ને ચટાકેદાર મગ ની દાળ ફ્રાય તૈયાર છે સર્વ કરવા માટે. આ દાળ ને લીલી કોથમીર અને લીંબુ ની સ્લાઈસ થી ગાર્નિશ કરી ગરમ ગરમ સર્વ કરો. આ દાળ ને પરાઠા, ભાખરી, પૂરી અને રાઈસ સાથે સર્વ કરો.
- 9
- 10
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
તુરીયા અને મગ ની દાળનું શાક (Turai And Moong Dal Sabji)
#SSM#Summer_Special#Cookpadgujarati તમારા ઘર માં પણ કોઈ ને કોઈ તો હશે જ જેને તૂરિયા ન ભાવતા હોય . મારા ઘર માં પણ છે જેમને આ શાક જરા પણ પસંદ નથી. પણ, તો પણ આ શાક ખૂબ જ મોજ થી ખાય. જો એકલા તુરીયા નું શાક બનાવીએ તો ઘરમાં કોઈ જ ના ખાય. પરંતુ તૂરિયા ની સાથે મગ ની દાળ ઉમેરી જો શાક બનાવીએ તો ઘર ના બધા જ સભ્યો હોંશે હોંશે ખાય લેશે. આ શાક એક ખૂબ જ સરસ સ્વાદ આપે છે. મેં આ શાક માં કોઈ ખાસ મસાલા વાપરયા નથી પરંતુ આપ ચાહો તો કોઈ વેરીએશન કરી શકો છો. જો કે આ શાક એક સરળ શાક છે, જેને કોઈ extra મસાલા ની જરૂર જ નથી. Daxa Parmar -
ગુજરાતી તુવેર દાળ / વરા ની દાળ (Gujarati Tuvar Dal Recipe in Guj
#FFC1#week1#cookpadgujarati દાળ એ ગુજરાતી ખોરાકનો એક અભિન્ન ઘટક છે. દૈનિક ગુજરાતી ભાણું પરંપરાગત રીતે રોટલી, દાળ, ભાત અને શાક (કોરૂ કે રસાવાળું) નું હોય છે. દાળ વિવિધ પ્રકારના કઠોળોમાંથી બનેલી હોવાને કારણે દૈનિક શાકાહારી ખોરાકમાં પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત છે. મોટેભાગે તુવેરની દાળ દરરોજ ખવાય છે. જ્યારે મગની (ફોતરાવાળી કે મોગર) દાળ અને અડદની દાળ પણ રોટલી, ભાખરી, પરોઠા કે ભાત સાથે ખવાય છે. ગુજરાતી દાળ, તુવેર દાળ અને ઘણા બધા ભારતીય મસાલાઓથી બનેલી એક પૌષ્ટિક દાળ છે જે બીજી ભારતીય દાળોની સરખામણીમાં હલ્કી ખાટી-મીઠી હોય છે અને તે ગુજરાતમાં મુખ્યત્વે બપોરના ભોજનમાં પીરસવામાં આવે છે. આ સરળ રેસીપીમાં પરંપરાગત ગુજરાતી દાળ જે લગ્ન પ્રસંગ મા કે શુભ પ્રસંગ મા બનતી હોય છે એવી વરા ની દાળ મેં બનાવી છે. તેને ઘરે બનાવો અને ભાત અને પાપડની સાથે પીરસો. Daxa Parmar -
ખોબા રોટી વિથ પંચમેલ દાળ (Khoba Roti With Panchmel Dal Recipe in
#GA4#Week25#jodhpur_special આજે મે ગોલ્ડન એપ્રોન ફોર માટે બે કલુ નો ઉપયોગ કરી ને ખોબા રોટી ને પંચમેલ દાળ બનાવી છે. રાજસ્થાન નું નામ આવે એટલે જોધપુર ના ગામડા ની ખોબા રોટી અને પંચમેલ દાળ યાદ ન આવે એવું બને જ નહીં. એની સાથે પીરસવામાં આવતી આ પંચમેલ દાળ એટલી જ હેલ્થી હોય છે ...સાથે લસણ ની ચટણી અને લીલી ચટણી મળી જાય તો પૂછવું જ શું ? ખૂબ જ પ્રખ્યાત અને ખૂબ જ સરળ એવી રાજસ્થાની વાનગી છે આ ખોબા રોટી...આ ખોબા રોટી ને પંચરત્ન દાળ સાથે પીરસાય છે. ..જે મેં ડબલ તડકા થી દાળ બનાવી છે. ખૂબ જ સ્વાદિષ્ટ અને બનાવવા માં પણ ઘણી સરળ એવી આ વાનગી આપને આંગળા ચાટવા પર મજબૂર કરી દેશે. ખોબા રોટી મૂળ તો રાજસ્થાન મા આવેલા જોધપુર ના ગામડામાં બનતી વાનગી છે. ખોબા એટલે ચપટી ભરીએ છે એ... મેં પણ એ ખોબા રોટી બનાવવાનો ટ્રાય કર્યો છે....ખૂબ જ હેલ્થી અને ટેસ્ટી બનતી આ વાનગી બાળકો માટે તો ખૂબ જ ફાયદાકારક છે. મેં અહીં બતાવેલ રેસિપી કદાચ ટ્રેડિશનલ ન પણ હોય , પણ એક વાર અચૂક ટ્રાય કરશો. આ રોટી ને હાથ થી ભૂકો કરી ઉપર ગરમ દાળ ઉમરો.. સ્વાદાનુસાર ઘી રેડો. સરસ મિક્સ કરો અને બસ મોજ માણો ને સાથે આપ લસણ ની ચટણી , ડુંગળી નો સલાડ અને લીંબુ પીરસી શકો છો. Daxa Parmar -
હૈદરાબાદી ખાટી દાળ (Hyderabadi Khati Dal Recipe in Gujarati)
#AM1#Week1#દાળ/કઢી#Cookpadguj દાળ તો ઘણી બધી રીતે બનતી હોય છે. આપણી ગુજરાતી દાળ માં પણ ઘણી બધી વિવિધતા થી બનાવવામાં આવે છે. આજે મેં હૈદરાબાદી ખાટ્ટી દાળ બનાવી છે. આ હૈદ્રાબાદી ખાટી દાળમાં વિપુલ પ્રમાણમાં ટામેટાં અને આમલીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે આ દાળને લુભાવની ખટાશ પ્રદાન કરે છે. જ્યારે તેમાં મેળવેલા મસાલા પાઉડર અને અન્ય સામગ્રી જેવી કે આદું, લસણ અને લીલા મરચાંનો તીખો સ્વાદ, દાળને ભપકાદાર બનાવી તમે આંગળી ચાટી જાવ એવી મજેદાર બનાવે છે. આ ખાટી દાળ દરરોજના ભોજનમાં પીરસાતી દાળ હૈદ્રાબાદના ઘરોમાં વારંવાર બનાવવામાં આવે છે, અને એ દલીલ વગર કહી શકાય કે તેના જેવી બીજી કોઇ દાળ તે વિસ્તારના લોકો પસંદ કરતા જ નથી. આ દાળની મજા તો ભાત અથવા રોટી સાથે તાજી અને ગરમાગરમ માણવાથી જ મળશે. Daxa Parmar -
દાલ ફ્રાય વિથ જીરા રાઈસ (Daal Fry with Jeera Rice Recipe in Gujarati)
#trend2#week2#post1#દાલ_ફ્રાય_વિથ_જીરા_રાઈસ ( Daal Fry with Jira Rice Recipe in Gujarati )#restaurant_style_Daal_Fry દાલ ફ્રાય આમ જોવા જઈએ તો પંજાબ રાજ્ય માં ખુબ જ પ્રચલિત છે. મે આજે એવી જ ધાબા સ્ટાઈલ માં દાલ ફ્રાય અને જીરા રાઈસ બનાવ્યા છે. આ દાલ ફ્રાય માંથી આપણ ને 245 કૅલરી મળે છે. આ દાલ ફ્રાય માં મે બે મિક્સ દાલ - તુવેર દાળ અને મગ ની મોગર દાળ નો ઉપયોગ કરી ને આ દાલ ફ્રાય બનાવી છે. જે એકદમ ટેસ્ટી ને પોષ્ટિક બની હતી. મારી નાની દીકરી ની આ ફેવરિટ ડિશ છે. Daxa Parmar -
સ્ટફ્ડ દાળ ઢોકળી (Stuffed Dal Dhokli Recipe in Gujarati)
#CB1#week1#CookpadGujarati દાળ ઢોકળી એક પરંપરાગત ગુજરાતી રેસીપી છે. જેને મુખ્યત્વે દાળ અને ઘઉં નાં લોટમાંથી બનાવવામાં આવે છે. તેને થોડી મીઠી અને મસાલેદાર બનાવવા માટે આજે મેં આ દાળ ઢોકળી માં આલુ સ્ટફ્ડ કરી કચોરી બનાવીને ઢોકળી બનાવી છે. દાળ માં નાખેલા મસાલા અને ક્રિસ્પી મગફળી ના દાણા ના કારણે દાળ ઢોકળી નો સ્વાદ વધારે વધી જાય છે. આ રેસિપી બનાવવામાં સરળ તો છે જ, સાથે પૌષ્ટીક પણ છે અને જમવામાં એકલી પણ પીરસી સકાય છે. આ એક વન પોટ મિલ છે. જેને તમે lunch કે dinner માં લઇ સકો છો. મને તો દાળ ઢોકળી બહુ જ ભાવે. આપણા ઘર માં બપોર ની દાળ વધી હોય તો એમાં થી પણ દાળ ઢોકળી બનાવી શકાય અને જો ના હોય તો નવી દાળ બનાવી ને દાળ ઢોકળી બનાવાય. ઘણા બધા લોકો દાળ ઢોકળી જોડે ભાત પણ બનાવે છે. ભાત દાળ ઢોકળી જોડે સરસ પણ લાગે છે. દાળ ઢોકળી માટે જે દાળ બનાવામાં આવે છે એ ગુજરાતી દાળ હોય છે. અને તે ગુજરાતી દાળ માં મસાલા રોટલી ના લોટ ની ઢોકળી બનાવી ને નાખવા માં આવે છે અને આ દાળ ઢોકળી બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. તો ફટાફટ જાણી લો આ સ્વાદિષ્ટ દાળ ઢોકળી બનાવાની રીત. જયારે પણ બહુ જમવાનું બનાવાનું કંટાળો આવતો હોય ત્યારે આ ફટાફટ બની જાય છે અને ખાવાની મજા પણ આવે છે. Daxa Parmar -
મસાલા પાઉં (Masala Paav Recipe in Gujarati)
#EB#Week8#CookpadGujarati મસાલા પાઉં એ મુંબઈની સૌથી ફેમસ સ્ટ્રીટ ફૂડ ડીશ છે, જે મુંબઈના લોકો અવાર-નવાર રસ્તા પર કે ઘર પર બનાવી ને ખાતા હોઈ છે. સ્ટ્રીટ ફૂડ એ હમેશા લોકોને પસંદ હોઈ છે અને અનેક વાર ખાતા પણ હોઈ છે, પરંતુ આજ-કાલ ઘણા લોકો સ્વાસ્થ્ય અંગેની થતી ચિંતાને કારણે વધુ પડતુ ફૂડ ઘર પર બનાવેલ જ ખાવા માંગતા હોઈ છે. જે તમામ લોકોનું ફેવરીટ હોઈ છે. આપ આ મસાલા પાઉં ઘરે બનાવીને આપના પરિવાજનો અને બાળકોને સર્વ કરી શકો છો. મસાલા પાઉં એ ન કેવળ બાળકોને પરંતુ મોટાઓને પસંદ પડે તેવી સ્ટ્રીટ ફૂડ ડીશ છે. આપ આ મસાલા પાઉં મેહમાનોને પણ સર્વ કરી શકો છો. કોઈ પાર્ટી માટે કે તહેવાર પર પણ આ મસાલા પાઉં બનાવી શકાય છે. મસાલા પાઉં બનાવવાની રીત ખુબજ સરળ અને આસાન છે. આપ મસાલા પાઉં નીચે આપેલ સામગ્રીઓની મદદથી ખુબજ સરળતાથી બનાવી શકો છો. Daxa Parmar -
મુંબઈ સ્ટાઈલ ચણા ચાટ (Mumbai Style Chana Chaat Recipe In Gujarat
#SSR#CJM#week2#Cookpadgujarati મુંબઈ સ્ટાઈલ કાળા ચણા ચાટ એ કાળા ચણા, ડુંગળી, ટામેટાં, કાકડી અને મસાલા વડે બનાવવામાં આવેલું બ્લેક ચિકપી સલાડ છે. આ પ્રેરણાદાયક સલાડમાં તાજા અને તીખા સ્વાદ હોય છે. આ ચણા ચાટ એ એક પ્રોટીન યુક્ત નાસ્તો છે. જે બાળકો માટે અથવા લંચ બોક્સ માં ભરવા માટે ઉત્તમ છે. આ ચાટ એકદમ પૌષ્ટિક અને ઝડપથી બની જાય એવી હેલ્થી ચાટ છે. આ ચાટ મુંબઈ ની સ્ટ્રીટ ચાટ છે. જે મુંબઈ શહેર મા ખુબ જ પ્રખ્યાત ચાટ છે. Daxa Parmar -
ખડા પાઉં ભાજી (Khada Pav Bhaji Recipe In Gujarati)
#SSR#30mins#CJM#week3#Mumbai_Streetstyle#cookpadgujarati પાઉંભાજી નામની વાનગી થી આપણે બધા ખુબ પરિચિત છીએ. લગભગ બધા લોકોના ઘરમાં પાઉંભાજી તો બનતી જ હોય છે. પાઉંભાજી પણ ઘણા બધા અલગ અલગ પ્રકારની બનાવી શકાય છે. ખડા પાઉં ભાજી એ પરંપરાગત અને લોકપ્રિય મુંબઈ પાઉં ભાજીનો એક સ્વાદિષ્ટ પ્રકાર છે. જ્યાં શાકભાજીને છૂંદેલા નથી પણ ટુકડા તરીકે આખા રાખવામાં આવે છે. આ વેરિઅન્ટ મુંબઈમાં સ્ટ્રીટ ફૂડની ગાડીઓ તેમજ કેટલીક રેસ્ટોરન્ટ્સમાં પણ પીરસવામાં આવે છે. ભરપૂર અને સંતોષકારક ભોજન માટે સોફ્ટ પાઉં અથવા થોડી નરમ રોટલી સાથે સર્વ કરો. Daxa Parmar -
વરહાડી દાળ કાંદા (Varhadi Daal Kandaa Recipe in Gujarati)
#MAR#મહારાષ્ટ્રિયન_રેસીપી#cookpadgujarati ભારત ની દાળ પુરા દુનિયા ભર મા પ્રખ્યાત છે. દરેક પ્રાંત ની દાળ નો સ્વાદ કંઇક અલગ અને નિરાલા હોય છે. આ દાળ એ મહારાષ્ટ્ર ની ફેમસ દાળ છે. આ વરહાડી દાળ કાંદા મસાલેદાર અને તીખી હોય છે. આ દાળ ને મરાઠી મા "ઝનઝનીત દાલ કાંદા" પણ કહેવામા આવે છે. તે મહારાષ્ટ્રના વિदर्भ ભાગમાં ખૂબ પ્રખ્યાત છે. તે એક અધિકૃત મહારાષ્ટ્રીયન શૈલીની મસાલેદાર દાળ રેસીપી છે. જે લોકો મસાલેદાર ખોરાક પસંદ કરે છે તે એકવાર ચાખેલા દાળ કાંદા ના સ્વાદને ક્યારેય ભૂલી શકતા નથી. Daxa Parmar -
વડોદરાની ફેમસ ભેળ કચોરી (Vadodara Famous Bhel Kachori Recipe In Gujarati)
#CT#મારા સિટી વડોદરા ની ફેમસ વાનગી પ્યારેલાલ ની ભેળ કચોરી આમ જુવો તો વડોદરામાં ઘણી બધી વાનગીઓ ફેમસ છે. એમાં પણ વડોદરા ની જે ફેમસ વાનગીઓ છે તે વિદેશ બહાર પણ એટલી જ પ્રખ્યાત છે. એવી જ રીતે વડોદરા સિટી ની ફેમસ મંગળબજાર ના લહેરીપુરા ના ખાંચા ની ભેળ કચોરી સૌથી વધારે પ્રખ્યાત છે અને એકદમ ટેસ્ટી છે. તેને પ્યારેલાલ ની કચોરી કે ભેળ કચોરી ના નામે પણ ઓળખવામાં આવે છે. આ વડોદરા ની પ્યારેલાલ ની કચોરી તો હું નાનપણ થી ખાતી આવું છું. કારણ કે મારું નેટિવ પ્લેસ જ વડોદરા છે. હું જ્યારે નાની હતી ત્યારે મારી મમ્મી મને શૉપિંગ કરવા સિટી માં લઇ જાય ત્યારે અચૂક થી આ પ્યારેલાલ ની કચોરી ખવડાવે જ. એ કચોરી એટલી મોટી હોય છે કે એ મોંઢા માં પણ આખી જતી નથી...પરંતુ તમે આ ભેળ કચોરી એક જ ખાવ તો પેટ ભરાઈ જાય છે...તો તમે પણ જ્યારે વડોદરા ની મુલાકાત લો તો આ પ્યારેલાલ ની કચોરી અવશ્ય ટેસ્ટ કરજો.. મેં પણ પ્યારેલાલ કચોરી જેવી જ કચોરી બનાવવાનો પ્રયાસ કર્યો છે...જે એકદમ ટેસ્ટી, સ્વાદિસ્ટ ને એકદમ ક્રિસ્પી બની હતી...😋😍🤗 Daxa Parmar -
ફ્રેન્ચ બીન્સ કરી (French Beans Curry Recipe In Gujarati)
#GA4#week18#post3#frenchbeans#ફ્રેન્ચ_બીન્સ_કરી ( French Beans Curry 🍛 Recipe in Gujarati ) લીલાં શાકભાજી તરીકે ફણસી સૌથી વધુ પ્રમાણમાં વપરાય છે.ફણસી હલકી રેતાળ જમીનથી માંડીને ભારે ચીકાશવાળી એમ બધા પ્રકારની જમીનમાં થાય છે. છાંયડાવાળી ઠંડી જગ્યા તેને વધુ માફક આવે છે. સફેદ બીની ફણસી શિયાળામાં અને કાળા બીની ફણસી ઉનાળા કે ચોમાસામાં વવાય છે. જોકે ફણસી શિયાળુ પાક ગણાય છે. વૈજ્ઞાનિક મત પ્રમાણે ફણસીમાં પ્રોટીન, પોટૅશિયમ, કૅલ્શિયમ, ગંધક, ફૉસ્ફરસ, લોહ તેમ જ વિટામિન ‘એ’ તથા ‘સી’ છે. પોષણની ર્દષ્ટિએ સૂકા અને લીલા શાક તરીકે ફણસીનું મહત્વ ખૂબ ઊંચું છે. આજે મે આ ફણસી માંથી કરી બનાવી છે જે એકદમ યમ્મી અને સ્વાદિસ્ટ બની છે. Daxa Parmar -
લહસૂની મગ ની દાલ પાલક (Lahsuni Moong Dal Palak Recipe In Gujarati)
બધા ને ખબર જ છે એમ કોઈ પણ દાળ ખૂબ જ ગુણકારી હોય છે અને ખૂબ જ સારા એવા પ્રમાણમાં પ્રોટીન મળે છે. આપણાં ગુજરાતી ઘરો માં તો રોજ દાળ બને જ. તો જ વસ્તુ રોજ ખાવાની હોય એમાં થોડું change મળી જાય તો સારું, મજા આવી જાય. મગ ની દાળ પચવામાં બહુ જ હલકી હોય છે અને ગુણકારી to ખરી જ. આજે મેં મગ ની દાળ ma પાલક અને આગળ પડતાં પ્રમાણ માં લસણ નો ઉપયોગ કરીને દાળ બનાવી છે. જે દાળ ને વધારે હેલ્થી અને flavourful બનાવે છે. મેં અહીં ફક્ત મગ ની દાળ નો વપરાશ કર્યો છે. તમે 2 થી 3 દાળ કે 3 થી પણ વધારે દાળ મિક્સ કરીને પણ આ દાળ બનાવી શકો છો. મગ ની દાળ ને બહુ પલાડવાની જરૂર નથી હોતી. બહુ જ જલ્દી અને ઓછા સમય માં જ બની જાય છે અને સાથે હેલ્થી અને ટેસ્ટી તો ખરી જ. તમે પણ જરૂર થી આ દાળ ટ્રાય કરજો.#AM1 #daal #દાળ #post1 Nidhi Desai -
આચારી મુંગ મસાલા (Aachari Moong Masala Recipe In Gujarati)
#EB#week7#cookpad_guj હમણાં ની પેન્ડામિક પરિસ્થિતિ ને લીધે આપણા શરીરને વિટામિન્સ, પ્રોટીન, ફાઇબર વગેરે પૂરતા પ્રમાણમાં મળતાં નથી..તો આવા સમયે આ રોગો ની સામે રક્ષણ મળે એવો ખોરાક આપણે ખાવો જોઈએ... અનેક ગુણોથી ભરપૂર મગને રોજિંદા ખોરાકમાં સમાવી તમે અનેક બીમારીઓથી દૂર રહી શકો છો...મગ પોષક તત્વો થી ભરપુર છે. તેમા પ્રોટીન , વિટામિન, ફાઇબર ની માત્રા વધારે જોવા મળે છે..તે ખૂબ જ શક્તિવર્ધક છે. મગ ને અલગ-અલગ રીતે બનાવી શકાય છે જેમ કે, ફણગાવેલા મગ, બાફેલા મગ , મગ ની સબ્જી, સ્પ્રાઉટ ચાટ, ખાટાં મગ, કોરા મસાલા મગ ....મગ પચવામાં હલકા અને શીતળ હોય છે જેથી બીમાર કે માંદા હોય ત્યારે મગનું સેવન લાભકારી નીવડે છે...મેં અહીં આચારી મૂંગ મસાલા બનાવ્યા છે જે આપ સૌને જરૂર થી પંસદ આવશે. જે ખૂબ જ સ્વાદિષ્ટ ને મસાલેદાર બન્યા છે. Daxa Parmar -
ફૂલેરો પુલાવ (Fulero Pulao Recipe In Gujarati)
#AM2#cookpadindia#cookpadguj પુલાવ તો તમે ઘણી વખત ખાધો જ હશે, તેમાં અલગ અલગ ફ્લેવર સાથે તેમાં વેરીએશન લાવવામાં આવે તો આવો પુલાવ ખાવાની મજા કોને ન આવે? ક્યાંરેય પુલાવને વેજિટેબલ વગર દાળ સાથે ટેસ્ટ કર્યો છે? જો ના તો એક વખત જરૂરથી ટ્રાય કરો. આ ફૂલેરો પુલાવ માં શાકભાજી નો ઉપયોગ કરવામાં નથી આવતો પરંતુ આ પુલાવ બે જાતની દાળ - ચણા ની દાળ અને મગ ની મોગર દાળ નો ઉપયોગ કરી આ પુલાવ બનાવવામાં આવે છે...આ પુલાવ માં આંબલી ને ગોળ ના પલ્પ નો ઉપયોગ કરી ને એકદમ ચટપટો ને ટેસ્ટી બનાવવામાં આવે છે. Daxa Parmar -
પૂટટુ કડલા કરી (Puttu Kadala Curry Recipe In Gujarati)
#TheChefStory#ATW3#week3#OnamSadya_Kerala_Special#cookpadgujarati પુટ્ટુ કડલા કરી રેસીપી એ એક આરોગ્યપ્રદ આખા ચણાની કરી છે. આ કરી કેરળ માં ખાસ કરી ને ઓનમ ના તહેવાર પર બનાવવામા આવે છે. જેનો સ્વાદ રાઈસ, પુટ્ટુ, અપ્પમ અને ઈડિયાપ્પમ સાથે અદ્ભુત લાગે છે. તેને નાસ્તામાં સર્વ કરો અને તમને તે ગમશે. આ કરી મારી ફેવરિટમાંની એક છે. મને સાદા સફેદ ભાત કે રોટલી સાથે ખાવાનું ગમે છે. આ કરી ખૂબ જ સ્વાદિષ્ટ છે, તેનો સ્વાદ મસાલેદાર છે. પકવવાની પ્રક્રિયા તેલમાં કરવાની હોય છે જે શુદ્ધ સુગંધ અને સ્વાદ આપે છે. તમે પણ આ કઢીનો આનંદ માણી શકો છો. Daxa Parmar -
શાહી મટર પનીર મસાલા (Shahi Matar Paneer Masala Recipe in Gujarati)
#AM3#cookpadgujarati#restaurantstyle ખાસ કરીને પનીર એ પંજાબી સબ્જી માં ઉપયોગ માં લેવામાં આવે છે. પનીર ની કોઈ પણ સબ્જી નું નામ લેતા જ મોંમાં પાણી આવી જાય છે. શાહી મટર (વટાણા) એક ખાસ શાક છે કે જે ખૂબ સ્વાદિષ્ટ હોય છે. પનીરનું શાક ઘરમાં સામાન્યતઃ સૌ પરિવારજનોને ગમે છે. બાળકો તો જાણે પનીરનાં ઘેલા હોય છે. આપણે મટર પનીરની સિંપલ રેસિપી બનાવતા હોય જ છે, તો આજે મેં તેને થોડુંક ટ્વિસ્ટ સાથે બનાવ્યું છે. આ શાહી સબ્જી માં કાજૂની પેસ્ટ નાંખવામાં આવે છે, એવું કરવાથી આપનાં પનીરના શાકનો સ્વાદ વધુ ખિલી જશે અને એકદમ સબ્જી દેખાવ માં રીચ લાગશે. Daxa Parmar -
રાજસ્થાની કઢી (Rajasthani Kadhi Recipe In Gujarati)
#ROK#MBR2#Week2#Cookpadgujarati રાજસ્થાની કઢીનો જે લોકોએ એક વાર સ્વાદ ચાખ્યો છે એ હંમેશ માટે યાદ રહી જાય છે. રાજસ્થાની કઢી અને પરાઠાં ખાવાની બહુ જ મજા આવે છે. આ કઢી ગુજરાતીઓના ટેસ્ટ કરતા એકદમ અલગ હોય છે. રાજસ્થાની કઢી એ રાજસ્થાન રાજ્યના મારવાડી ઘરોમાં ખૂબ જ લોકપ્રિય વાનગી છે. આ કઢી મારવાડી લગ્નપ્રસંગ માં ખાસ બનાવવામા આવે છે. સામાન્ય રીતે તેને રોટલા અથવા ભાત સાથે સર્વ કરવા માટે સાઇડ ડિશ સાથે બનાવવામાં આવે છે. તે મસાલેદાર છે અને ખાસ કરીને શિયાળાની ઋતુમાં બનાવવામાં આવે છે. આ કઢીમાં કેટલાક સ્વાદિષ્ટ સ્વાદ છે જે વાનગીમાં વપરાતા મસાલેદાર મસાલામાંથી આવે છે. રાજસ્થાનની કઢી તમે પ્રોપર બનાવવા ઇચ્છો છો તો આ રેસિપી તમારા માટે સૌથી બેસ્ટ છે. રાજસ્થાની કઢી ભાત તેમજ પરાઠાં સાથે પીરસવામાં આવતી હોય છે. આ કઢી તમે લંચ કે ડિનરમાં બનાવી શકો છો અને એની મજા માણી શકો છો. આ કઢી તમે ઘરે આવતા મહેમાનોંને પણ પીરસો છો તો સ્વાદ મોંમા રહી જાય છે. Daxa Parmar -
તવા પનીર ફ્રેન્કી (Tava Paneer Frankie Recipe in Gujarati)
#KS6#streetstyle રોટી, ફિલીંગ અને મસાલા. આ ત્રણ માંથી બનતી ફ્રેન્કી બહાર જેવી એકદમ ટેસ્ટી ઘરમાં બનાવી શકાય છે. મૈંદા અને ઘઉં માં લોટ ના ઉપયોગ થી નરમ પડ બનાવ્યાં છે. ફ્રેન્કી મસાલો ઉમેરવાથી સ્વાદ પરફેક્ટ બને છે. તવા પનીર વેજ ફ્રેન્કી બાળકો ને વેજીટેબલ ખડવાનું સરસ માધ્યમ છે. બસ ફ્રેન્કી બનાવી દો અને જે વેજિસ ખડવા હોય એ ખવડાવી દો. તમને ગમે એવી ફ્રેન્કી તમે બનાવી શકો છો. આજે મેં સ્ટ્રીટ સ્ટાઈલ માં તવા પનીર ફ્રેન્કી બનાવી છે...જે એકદમ ચટપટી ને સ્વાદિસ્ટ બની છે. Daxa Parmar -
પંચરત્ન દાળ(Panchratna Dal recipe in Gujarati)
#સુપરશેફ૪#રાઈસઅનેદાળઆજે આ રાજસ્થાની ડીશ પંચરત્ન દાળ પહેલી વાર બનાવી અને ખૂબ જ સ્વાદિષ્ટ બના. ઘરે બધા ને બહુ ભાવી. પાંચ દાળ ના મેળ સાથે આ એક હેલ્થી રેસિપી છે, અને આ દાળ ને જીરા રાઈસ સાથે સર્વ કરી છે તમે રોટલી કે પરાઠા સાથે પણ સર્વ કરી શકો છો. અને અહી મેં દાળ નું માપ અલગ રીતે લીધું છે તમે બધી દાળ સરખા પ્રમાણ માં લઈ ના પણ બનાવી શકો છો. Sachi Sanket Naik -
વેજી ટોમેટો સૂપ (Veggie Tomato Soup Recipe In Gujarati)
#WLD#CWM2#Hathimasala#Khadamasala#MBR6#Week6#Cookpadgujarati આ વેજી-લોડેડ ઇન્સ્ટન્ટ પોટ ટોમેટો સૂપ મિનિટોમાં બનાવવા માટે સરળ છે અને પૌષ્ટિક વેજિટેબલ થી ભરેલું છે! બાળકો માટે તો આ સૂપ ખૂબ જ હેલ્થી અને પૌષ્ટિક છે અને આ સૂપ સરળતાથી ડેરી-ફ્રી બનાવી શકાય છે.., આ તમારા પરિવાર માટે બનાવવા માટે સંપૂર્ણ હેલ્થી સૂપ છે! Daxa Parmar -
મગ દાળની સાદી ખીચડી (Moong Dal Sadi Khichdi Recipe In Gujarati)
#JSR#cookoadgujarati આપણા સૌના ઘરમાં અવારનવાર ખીચડી તો બનતી જ હોય છે. તેમાં ફરક એટલો હોય કે ક્યારેક મગની દાળની ખીચડી હોય, ક્યારેક એકદમ સાદી ખીચડી હોય, ક્યારેક વઘારેલી ખીચડી હોય. મગની દાળની સાદી ખિચડી એક ખૂબ જ સરળ વાનગી છે જે ચોખા અને મગની દાળને સાથે પ્રેશર કૂકરમાં પકાવીને બનાવવામાં આવે છે. તેને ઘરે બનાવવા માટે બહુ વધારે સામગ્રીની જરૂર નથી, માત્ર ચોખા, મગની દાળ, હળદર અને મીઠું જ જોઈએ. પરંતુ મેં અહીંયા આ ખીચડી ને થોડી વઘાર કરીને બનાવી છે...જેથી કરીને એના સ્વાદમાં અનેક ઘણો વધારો થઈ જાય. આ ખિચડી નાના બાળકો, બીમાર લોકો અને મોટી ઉંમરવાળા લોકોના જમવા માટે સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે કારણકે તેનું પાચન સરળતાથી થઈ જાય છે. જો ક્યારેય પણ તમને કઇંક હલ્કું ફૂલ્કું ખાવાનું મન હોય તો આ ખિચડી ખાઈ શકાય છે. Daxa Parmar -
સ્ટફડ દહીંવડા (Stuffed Dahivada Recipe In Gujarati)
#GA4#Week25 અડદ જેટલા પૌષ્ટિક છે તેટલી તેની વાનગી પણ આપણા માટે ખુબ હેલ્ધી છે. અડદમાં પુષ્કળ માત્રામાં પ્રોટીન રહેલા છે. રોજે રોજ અડદની દાળ ખાવી તો શકય નથી પણ આ જ દાળને અવનવી વાનગીઓમાં ફેરવી દેવામાં આવે તો નવો ટેસ્ટ પણ માણી શકશો. આજે મેં આ જ અડદ ની દાળ અને મુઠ્ઠીભર ચોખામાંથી સ્ટફ્ડ દહીંવડા બનાવ્યા છે...જેમાં મે કાજુ અને કીસમીસ નું સ્ટફિંગ ભરી ને બનાવ્યા છે ...જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યા હતા..😋😍 Daxa Parmar -
જામનગરના તીખા ઘૂઘરા (Jamnagar's Spicy Ghughra Recipe In Gujarati
#RJS#CJM#week1#જામનગર_સ્પેશિયલ#cookpadgujarati જામનગરને સૌરાષ્ટ્રનું પેરિસ અને છોટા કાશી તરીકે ઓળખવામાં આવે છે કારણ કે જામનગરમાં અનેક પૌરાણિક મંદિરો અને ઐતિહાસિક સ્થળો આવેલા છે, તો ઉદ્યોગો પણ એટલાજ છે, આથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોઈ છે. જામનગર આવતા પ્રવાસીઓને ભોજન અને નાસ્તા માટે પણ અનેક વેરાઈટી અહીં ઉપલબ્ધ છે. જામનગરનું નામ સાંભળતા જ સૌથી પહેલા ઘૂઘરા યાદ આવે છે. આજે હું તમને એવા જ જામનગર ના ફેમસ ઘૂઘરા બનાવતા શીખવાડીસ. ઘૂઘરા મીઠા અને તીખા બંને પ્રકારના બનતા હોય છે. તીખા ઘૂઘરા ને સમોસા પણ કહેવાય છે જેમાં બટાકા વટાણાનું સ્ટફિંગ હોય છે અને ઘૂઘરા નો આકાર આપેલ હોય છે. Daxa Parmar -
મલાઈ પનીર કોફતા (Malai Paneer Kofta Recipe In Gujarati)
#GA4#week20#post2#kofta#મલાઈ_પનીર_કોફતા ( Malai Paneer Kofta Recipe In Gujarati ) બટાકા અને પનીર બધાને ભાવતી વસ્તુ છે અને તેમાંથી આપણે અનેક વાનગી બનાવી શકીએ છીએ. ભારતીય રાંધણકળામાં પ્રથમથી નોર્થ ઇન્ડિયન કરી રેસીપીનું અનેરું મહત્વ રહ્યું છે, કારણકે આ કરી હમેશા તમામ લોકો દ્વારા પસંદ કરવામાં આવે છે અને અવાર-નવાર બનાવવામાં આવે છે. આજે આપણે નોર્થ રાંધણકળાની એક કરી જે આ એક પંજાબી મલાઈ પનીર કોફતા રેસીપી છે, જે સૌ કોઈને પસંદ હોઈ છે પરંતુ ઘર પર આ મલાઈ પનીર કોફતા બનાવવામાં પડતી મુશ્કેલીઓને કારણે ઘણા લોકો આ મલાઈ કોફતા બનાવવાનું ટાળતા હોઈ છે, પરંતુ આ રેસીપી મલાઈ પનીર કોફતા બનાવવાની સૌથી સરળ અને ઝડપી રેસીપી છે, જે આપ આપના પરિવારજનો, બાળકો અને મેહમાનો માટે ઝટપટ બનાવી શકો છો. પંજાબી મલાઈ પનીર કોફતા એક એવી શાકની રેસીપી છે, જે કોઈ પણ પ્રસંગે સર્વ કરી શકાય છે, તે પછી કોઈ તેહવાર હોઈ કે પછી પાર્ટી. આપ ખુબજ આસાનીથી આ ડીશ બનાવી શકો છો અને સર્વ કરી શકો છો. Daxa Parmar -
શાહી પનીર (Shahi Paneer Recipe in Gujarati)
#EB#week11#Cookpadgujarati શાહી પનીર એ ઉત્તર ભારત ની પ્રખ્યાત વાનગી છે. પનીર ને ટામેટાં ની રીચ ગ્રેવી માં નાખી ને પીરસવા માં આવે છે. ખસખસ અને કાજુ નો ઉપયોગ કરી ને ગ્રેવી તૈયાર થાય છે. રોટી, પરાઠા, નાન કે રાઈસ સાથે આ સબ્જી સર્વ કરી શકાય છે. આ વાનગી કાંદા લસણ વગર પણ બનાવી શકાય છે. Daxa Parmar -
દિલ્હીવાલી ખસ્તા કચોરી (Delhivali Khasta Kachori Recipe In Gujarati)
#MFF#JSR#Monsoon_special#cookpadgujarati આ ખસ્તા કચોરી નોર્થ ઈન્ડિયા મા ખુબ જ પ્રખ્યાત છે. આ કચોરી ત્યાંની પારંપરિક નાસ્તો છે. મેં અહિ આ કચોરી સાથે મસાલેદાર પોટેટો ગ્રેવી સાથે રેસીપી બનાવી છે. આ સંયોજન બવ જ મસ્ત લાગે છે ખાવા મા કારણ કે આ ગ્રેવી ઉપર ખજુર આંબલી ની ખાટ્ટી મીઠ્ઠી ચટણી ઉમેરી ને ખાવામા આવે તો એનો સ્વાદ એકદમ ચટપટો લાગે છે.. આ ખસ્તા કચોરી દિલ્હીમાં ખૂબ જ પ્રખ્યાત છે. આ કચોરીનું સ્ટફિંગ પણ મગ દાળ થી બનાવ્યું છે. મારા બાળકો ને તો આ ખસ્તા કચોરી ખુબ જ ભાવી. Daxa Parmar -
લસણીયા ભૂંગળા બટાકા (Lasaniya Bhungra Batata Recipe In Gujarati)
#SFC#ભાવનગર_ફેમસ#Streetfood#Cookpadgujarati આજે હું તમને ભાવનગરના ના ફેમસ એવા ભુંગળા બટાકા બનાવતા શીખવાડિશ. ભાવનગરમાં બે પ્રકારના બટાકા ભૂંગળા મળે છે એક લસણ વાળા બટાકા અને એક છે લસણ વગરના. તો આજે આપણે લસણીયા ભૂંગળા બટાકા બનાવીશું. આ ભાવનગરી ભુંગળા બટાકા ટેસ્ટમાં ખુબ જ સરસ બને છે. આમ તો આ ભૂંગળા બટાકા સૌરાષ્ટ્ર માં બધી જ જગ્યાએ એ મળે છે. રાજકોટ, જામનગર અને ભાવનગર સાઇડની ફેમસ આઇટમ એટલે ભૂંગળા-બટાકા. ભૂંગળા-બટાકા ખાવાની બહુ જ મજા આવે છે. આ રેસિપીને તમે માત્ર 10 જ મિનિટમાં ઘરે લારી પર મળે એ રીતે જ બનાવી શકો છો. આ ચટપટા અને સ્પાઈસી ભૂંગળા-બટાકા ખાવાની મજા કંઇક અલગ જ આવે છે. Daxa Parmar -
ઇન્સ્ટન્ટ રવા હાંડવો (Instant Rava Handvo Recipe in Gujarati)
#EB#week14#cookpadgujarati રવા હાંડવો એક ઇન્સ્ટન્ટ રેસીપી છે જે બનાવવા માટે આપણે આથો લાવવો નથી પડતો. અચાનક કોઇ મહેમાન આવી જાય કે સાંજના ફટાફટ નાસ્તા માટે કંઈ બનાવવું હોય તો આ વાનગી ઘણી સરળ પડે છે. હાંડવામાં વેજિટેબલ્સ ઉમેરીને એકદમ હેલ્થી અને સ્વાદિષ્ટ વેજ રવા હાંડવો બનાવ્યો છે. જેને લીધે ટેસ્ટ પણ સરસ આવે છે. આ હાંડવો ગરમ ગરમ ચા કે કોફી સાથે ખાવાની મજા આવે છે. આ હાંડવો પેન માં એકદમ ક્રિસ્પી બને છે. Daxa Parmar -
ફરાળી વ્રતની થાળી (Farali Vrat Thali Recipe In Gujarati)
Happy Mahashivratri to all of you Friends..🙏#cookpadindia#cookpadgujarati#ફરાળી_વ્રતની_થાળી ( Farali Vrat Thali Recipe in Gujarati )1) સાબુદાણાની ખીર2) મોરૈયા ની ખીચડી3) બટાકા ની સૂકી ભાજી4) શક્કરિયાં ચાટ5) રાજગરા ની આલુ પૂરી6) રાજગરાની કઢી7) ફરાળી ચેવડો ઉપવાસ દરમિયાન આરોગી સકાય એવી અઢળક વાનગીઓ છે. ઉપવાસ ની દરેક વાનગીઓ માં એકદમ ઓછી વસ્તુઓ વાપરવામાં આવે છે. છતાં પણ સ્વાદ માં ખુબ જ સરસ અને ટેસ્ટી લાગે છે. આજે મે મહાશિવરાત્રી નિમિત્તે એકદમ સરળ અને સાદી વ્રત ની થાળી બનાવી છે. જેમાં મે રાજગરાની પૂરી, સાબુદાણા ની ખીર, મોરૈયા ની ખીચડી, બટાકા ની સૂકી ભાજી, શક્કરિયાં ચાટ, ફરાળી ચેવડો અને રાજગરાની કઢી પીરસી છે. આ એકદમ સાદી દેખાતી થાળી ખાવા માં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Daxa Parmar
More Recipes
ટિપ્પણીઓ (12)