વેનિલા દૂધ પૌંઆ (Vanilla Doodh Poha Recipe In Gujarati)

soneji banshri @banshri
શરદ પૂનમ નિમિત્તે પરંપરાગત પ્રસાદ
વેનિલા દૂધ પૌંઆ (Vanilla Doodh Poha Recipe In Gujarati)
શરદ પૂનમ નિમિત્તે પરંપરાગત પ્રસાદ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દૂધમાં ખાંડ અને મલાઈ ઉમેરીને બરાબર હલાવતા રહી ઉકાળો. ૧૦ મિનિટ પછી ઇલાયચી પાઉડર, બદામ પિસ્તા ની કતરણ ઉમેરી ફરી ૧૦ મિનિટ ઉકાળો.
- 2
હવે તેને ઠંડુ કરવા કાણા વાળું ઢાંકણ ઢાંકી રહેવા દો.
- 3
હવે પૌંઆ ને કાણાં વાળા વાસણમાં લઈ ૨ ગ્લાસ પાણી રેડી નીતરવા મૂકો હવે નવશેકા દૂધમાં પલાળીને રાખેલ પૌંઆ અને વેનીલા એસેન્ન્સ ઉમેરી બરાબર મિક્સ કરી કાણા વાળું ઢાંકણ ઢાંકી ચંદ્ર ની શીતળ ચાંદની માં ઠંડા કરવા મૂકો.
- 4
૧-૨ કલાક પછી ઠાકોરજી ને પ્રસાદ ધરાવી ચંદ્ર ની ચાંદની માં ઠંડા દૂધ પૌંઆ ની મજા માણો.
Keywords
Similar Recipes
More Recipes
- ચીઝ પનીર ગોટાળો (Cheese Paneer Gotala Recipe In Gujarati)
- કૂકીઝ (Cookies Recipe In Gujarati)
- ગ્રિલ્ડ મસાલા વેજ ચીઝ સેન્ડવીચ (Grilled Masala Veg Cheese Sandwich Recipe In Gujarati)
- ચીઝ પનીર પટ્ટી સમોસા (Cheese Paneer Patti Samosa Recipe In Gujarati)
- પોડી સેન્ડવીચ ઢોકળા (Podi Sandwich Dhokla Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16555264



ટિપ્પણીઓ (2)