ચીઝ પનીર પટ્ટી સમોસા (Cheese Paneer Patti Samosa Recipe In Gujarati)

Sneha Patel
Sneha Patel @sneha_patel

ચીઝ પનીર પટ્ટી સમોસા (Cheese Paneer Patti Samosa Recipe In Gujarati)

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1.5 કલાક
6 સવિઁગ
  1. 250ગ્રામ ખમણેલુ પનીર
  2. 150ગ્રામ ખમણેલુ ચીઝ
  3. 1/2, કપ કોથમીર
  4. ચપટી મીઠું
  5. 1મિડીયમ ઝીણુ કટ કરેલ કેપ્સીકમ
  6. 1/2, ચમચી ગરમ મસાલો
  7. 2ચમચી આદુ મરચા ની પેસ્ટ
  8. 1/2ચમચી જીરુ પાઉડર
  9. 1/4ચમચી ચાટ મસાલો
  10. લાઈ કરવા માટે (ઘઉં નો લોટ પાણી)
  11. તેલ ફયાઇ કરવા
  12. પટ્ટી સમોસા
  13. સવિગ માટે
  14. સમોસા સોસ

રાંધવાની સૂચનાઓ

1.5 કલાક
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ મા પનીર ચીઝ કેપ્સીકમ કોથમીર ને બધો મસાલો ટેસ્ટ અનુસાર કરો ત્યાર બાદ તેને હળવે હાથે મિક્સ કરી ને સટફીગ તૈયાર કરો

  2. 2

    એક વાટકી મા લાઈ તૈયાર કરો હવે એક પછી ને આરીતે ફોલ્ડ કરો

  3. 3

    ત્યાર બાદ બીજી વાર ફોલ્ડ કરી સટફીગ ભરો પછી લાઈ લગાવી બરાબર સીલ કરો જેથી સટફીગ છુટુ ન પડે

  4. 4

    આ રીતે બધા પટ્ટી સમોસા વાળી ને રેડી કરો (આને ફ્રોઝન પણ કરી શકાય)

  5. 5

    હવે ગેસ ઉપર તેલ મિડીયમ ગરમ થાય એટલે થોડા થોડા સમોસા ને ફયાઇ કરી લો

  6. 6

    તો તૈયાર છે ટેસ્ટી એવા ચીઝ પનીર વેજ સમોસા સોસ સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sneha Patel
Sneha Patel @sneha_patel
પર

ટિપ્પણીઓ

Similar Recipes