Register or Log In
Save and create recipes, send cooksnaps and more
Search
Challenges
FAQ
Send Feedback
Region
Your Collection
Your Collection
To start creating your recipe library, please
register or login
.
soneji banshri
@banshri
બ્લોક
103
ફોલ્લૉઈન્ગ
49
ફોલ્લૉઅરસ
ફોલ્લોવિન્ગ
ફોલ્લૉ
પ્રોફાઇલ સંપાદિત કરો
Recipes (43)
Cooksnaps (7)
બદામ શેક
૫૦ ગ્રામ બદામ
•
દૂધ
•
ખાંડ
•
કસ્ટર્ડ પાઉડર
•
ઇલાયચી નો પાઉડર
૧૫ મિનિટ
૨ લોકો
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
મોટા ગાજર નું છીણ
•
ઘી
•
૧-૧/૨ વાટકો દૂધ
•
ખાંડ
•
૧- ૧/૨ વાટકો માવા નું છીણ
•
મિક્સ ડાયફ્રુટ
•
૪ નંગ ઇલાયચી પાઉડર
૧ કલાક
૪ લોકો
1
વેજીટેબલ કટલેસ (Vegetable Cutlet Recipe In Gujarati)
બાફેલા બટાકા
•
ઝીણી સમારેલી ડુંગળી
•
ઝીણું સમારેલું કેપ્સીકમ
•
છીણેલું ગાજર
•
બાફેલા વટાણા
•
આદુ મરચાં ની પેસ્ટ
•
ઝીણી સમારેલી કોથમીર
•
મીઠું સ્વાદ અનુસાર
•
લાલ મરચું પાઉડર
•
શેકેલા જીરું નો પાઉડર
•
ધાણા પાઉડર
•
હળદર પાઉડર
•
૧ કલાક
૬ લોકો
માવા ના ગુલાબજાંબુ (Mava Gulab Jamun Recipe In Gujarati)
૨૦૦ ગ્રામ મોળો માવો
•
મેંદો
•
સોજી
•
બેકિંગ પાઉડર
•
૨-૩ ચમચી હુંફાળું દૂધ
•
ઘી અથવા તેલ તળવા માટે
•
ચાસણી માટે:-
•
ખાંડ
•
પાણી
•
લીંબુ નો રસ
•
ઇલાયચી પાઉડર
•
ગુલાબ એસેન્સ
•
૧ કલાક
૪ લોકો
ટોમેટો સૂપ અને મટર પુલાવ (Tomato Soup & Matar Pulao Recipe in Gujarati)
૧૨ નંગ ટામેટા
•
આદુ નું છીણ
•
ઝીણું સમારેલું લસણ
•
ચમચા માખણ
•
૧૨ ચમચી ખાંડ
•
લાલ મરચું પાઉડર
•
મરી પાઉડર
•
મીઠું સ્વાદ અનુસાર
•
ચમચા ટોમેટો કેચઅપ
•
૫૦૦ મિલી પાણી
•
કોર્ન ફ્લોર
•
બાસમતી ચોખા
•
૧ કલાક
૪ લોકો
લીલી મેથી ના થેપલા સાથે આથેલા મરચાં
ઘઉંનો લોટ
•
ચણાનો લોટ
•
બાજરી નો લોટ
•
સમારેલી લીલી મેથી
•
દહીં
•
મીઠું સ્વાદ અનુસાર
•
લાલ મરચું પાઉડર
•
ધાણાજીરુ પાઉડર
•
હળદર પાઉડર
•
હિંગ
•
તેલ મોણ માટે
•
પાણી જરૂર મુજબ
•
૩૦ મિનિટ
૪ લોકો
મકાઈ પાલક ના પકોડા (Makai Palak Pakora Recipe In Gujarati)
જુડી પાલક
•
મકાઈ બાફેલી
•
ડુંગળી સમારેલી
•
આદુ મરચાં ની પેસ્ટ
•
સમારેલું લીલું લસણ
•
સમારેલી કોથમીર
•
ચણાનો લોટ
•
ચોખાનો લોટ
•
કસુરી મેથી
•
હિંગ
•
ચાટ મસાલો
•
શેકેલા જીરું નો પાઉડર
•
૩૦ મિનિટ
૪ લોકો
કાંટલા વાળી ગોળ પાપડી (માતર)
૫૦૦ ગ્રામ ઘઉંનો ઝીણો લોટ
•
કીલો ઝીણો સમારેલો ગોળ
•
કીલો ઘી
•
૨૦૦ ગ્રામ ગુંદર
•
૨૫૦ ગ્રામ મિક્સ સૂકોમેવો (ઝીણો સમારેલો)
•
સૂંઠ પાઉડર
•
ગંઠોડા પાઉડર
•
૨૫૦ ગ્રામ કાંટલું
૧ કલાક
મમરા ની ચીકી અને લાડુ
મમરા
•
સમારેલો ગોળ
•
ઘી
20 મિનિટ
વેનિલા દૂધ પૌંઆ (Vanilla Doodh Poha Recipe In Gujarati)
૫૦૦ મિલી દૂધ
•
ખાંડ
•
મલાઈ
•
ઇલાયચી પાઉડર
•
બદામ પિસ્તા ની કતરણ
•
જાડા પૌંઆ
•
પાણી જરૂર મુજબ
•
વેનીલા એસેન્ન્સ
૩૦ મિનિટ
૪ લોકો
પંચરત્ન મોદક (Panchratna Modak Recipe In Gujarati)
ઘઉં
•
ચોખા
•
શેકેલા ચણા (દાળીયા)
•
શીંગદાણા
•
મગ
•
ઝીણો સમારેલો ગોળ
•
ઘી
•
સમારેલા મિક્ષ ડ્રાયફુટ
•
ઇલાયચી પાઉડર
•
જાયફળ પાઉડર
૧ કલાક
ઇલાયચી કેળા (Elaichi Kela Recipe In Gujarati)
કેળા
•
ઘી
•
સમારેલો ગોળ
•
ઇલાયચી પાઉડર
૫ મિનિટ
૨ લોકો
મલાઈ મોહનથાળ (Malai Mohanthal Recipe In Gujarati)
વાટકા ચણાનો લોટ
•
દૂધ
•
વાટકો ખાંડ
•
વાટકો મલાઈ
•
વાટકો ઘી
•
વાટકો પાણી
•
બદામ પિસ્તા ની કતરણ
•
ઇલાયચી પાઉડર
૧ કલાક
2
સાબુદાણા ની ખીર (Sabudana Kheer Recipe In Gujarati)
સાબુદાણા
•
૫૦૦ મિલી દૂધ
•
ખાંડ
•
બદામ ની કતરણ
•
પિસ્તા ની કતરણ
•
ચારોળી
•
ઇલાયચી નો પાઉડર
•
પાણી જરૂર મુજબ
૩૦ મિનિટ
૨ લોકો
1
લસણિયા ચીરીયા બટાકા
મધ્યમ સાઈઝ ના બટાકા
•
તેલ
•
હિંગ
•
મીઠું સ્વાદ મુજબ
•
લાલ મરચું પાઉડર
•
ધાણાજીરું પાઉડર
•
હળદર પાઉડર
•
કળી લસણ ની પેસ્ટ
•
પાણી જરૂર મુજબ
૩૦ મિનિટ
૨ લોકો
સોયાબીન વડી નું શાક (Soyabean Vadi Shak Recipe In Gujarati)
૧૦૦ ગ્રામ સોયાબીન વડી
•
પાણી જરૂર મુજબ
•
મીઠું સ્વાદ મુજબ
•
સોયાબીન વડી મેરીનેશન ની સામગ્રી:-
•
મસ્કો દહીં
•
આદુ લસણ ની પેસ્ટ
•
કાશ્મીરી લાલ મરચું પાઉડર
•
હળદર પાઉડર
•
ધાણાજીરું પાઉડર
•
કસૂરી મેથી
•
ગરમ મસાલો
•
તેલ
•
૩૦ મિનિટ
૨ લોકો
મસાલા ચણા દાળ (Masala Chana Dal Recipe In Gujarati)
ચણાની દાળ
•
લાલ મરચું પાઉડર
•
સંચળ પાઉડર
•
પાણી જરૂર મુજબ
•
તેલ તળવા માટે
૧૫ મિનિટ
દાલવડા (Dal Vada Recipe In Gujarati)
૧-૧/૨ વાટકો ચણાની દાળ
•
ડુંગળી
•
લીલાં મરચાં
•
ઈંચ આદુનો ટુકડો
•
કળી લસણ
•
ડાળી મીઠો લીમડો
•
કોથમીર
•
મીઠું સ્વાદ મુજબ
•
હિંગ
•
લાલ મરચું પાઉડર
૧ કલાક
૪ લોકો
મિન્ટી ચોકલેટ
૧૦ નંગ મિન્ટ પીપર (સફેદ)
•
૧૦૦ ગ્રામ ડાર્ક ચોકલેટ
૧૦ મિનિટ
છૂટી મોગરદાળ (છડિયાદાળ)
મોગરદાળ (મગ ની ફોતરાં વગર ની દાળ)
•
મીઠું સ્વાદ મુજબ
•
લાલ મરચું પાઉડર
•
હળદર પાઉડર
•
ધાણાજીરુ પાઉડર
•
આમચૂર પાઉડર
•
ગરમ મસાલો
•
દળેલી ખાંડ
•
લીલાં મરચાં
•
ડાળી મીઠો લીમડો
•
તેલ
•
રાઈ
•
૩૦ મિનિટ
૪ લોકો
વધારે જોવો