દેશી ગાજર વટાણા નું શાક (Desi Gajar Vatana Shak Recipe In Gujarati)

Bhavana Radheshyam sharma @BhavanaRsharma75
દેશી ગાજર વટાણા નું શાક (Desi Gajar Vatana Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગાજરને સરસ ધોઈ લેવા અને પછી છોતરા કાઢીને તેના ટુકડા કરવા. હવે કાજલ અને વટાણા બંનેને બરાબર પાણીથી ધોઈને નિતારી લેવા.
- 2
- 3
- 4
હવે એક કડાઈમાં તેલ મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખવું.
- 5
જીરું ગરમ થાય એટલે તેમાં લીલા મરચા નાખવા લીલા મરચા તતડે એટલે તેમાં ગાજર વટાણા નાખવા
- 6
હવે હળદર મીઠું લાલ મરચું ધાણાજીરું ચપટી ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું નાખવું.
- 7
હવે માપસર પાણી નાખીને બધું બરાબર હલાવીને ચારથી પાંચ સીટી વગાડવી જેથી શાક ચડી જાય.
- 8
તો તૈયાર છે દેશી ગાજર વટાણા નું શાક.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16643738


























ટિપ્પણીઓ