મગ નું સૂપ (Moong Soup Recipe In Gujarati)

Smitaben R dave
Smitaben R dave @Smita_dave
Bhavnagar

#SJC
#સૂપ/જ્યુસ રેશીપી
#ડાયેટ રેશીપી
#MBR3
#Week૩
*માય બેસ્ટ રેસીપીસ ઓફ 2022 (ઈબુક)*📕📗
*સ્ટેપ પિક્ચર્સ વાળી ઈબુક*

આપણામાં કહેવત છે જે ખાય મગ તેના ચાલે પગ.મગ હેલ્થ માટે ખૂબ જ મહત્વ ધરાવે છે.કોઈપણ બીમાર વ્યક્તિને મગ કે મગનું સૂપ કે મગ બાફેલું એકદમ આછું પાણી આપો તોપણ એ વ્યકિતને ખૂબ જ એનૅજીપૂરી પાડે છે.વડી મગ પચવામાં પણ ખૂબજ હલકા છે.તેથી ડાયેટફૂડ તરીકે પણ ખૂબ મહત્વ ધરાવે છે.

મગ નું સૂપ (Moong Soup Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#SJC
#સૂપ/જ્યુસ રેશીપી
#ડાયેટ રેશીપી
#MBR3
#Week૩
*માય બેસ્ટ રેસીપીસ ઓફ 2022 (ઈબુક)*📕📗
*સ્ટેપ પિક્ચર્સ વાળી ઈબુક*

આપણામાં કહેવત છે જે ખાય મગ તેના ચાલે પગ.મગ હેલ્થ માટે ખૂબ જ મહત્વ ધરાવે છે.કોઈપણ બીમાર વ્યક્તિને મગ કે મગનું સૂપ કે મગ બાફેલું એકદમ આછું પાણી આપો તોપણ એ વ્યકિતને ખૂબ જ એનૅજીપૂરી પાડે છે.વડી મગ પચવામાં પણ ખૂબજ હલકા છે.તેથી ડાયેટફૂડ તરીકે પણ ખૂબ મહત્વ ધરાવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 100 ગ્રામમગ
  2. 1 નંગટામેટું ઝીણું સમારીને
  3. 1 નંગલીલું મરચું
  4. 0ll ઈચ આદુનો ટુકડો
  5. મીઠું સ્વાદપ્રમાણે
  6. 3-4કળી લસણ ક્રશ કરેલું
  7. 1 ચમચીલીંબુ નો રસ
  8. 0l ચમચી દેશી ગોળ
  9. 0l ચમચી મરી પાઉડર
  10. 0l ચમચી શેકેલ જીરૂ પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ કૂકરમાં મગને ધોઈ 1ll ગ્લાસ પાણી ઉમેરી બાફી લો.પછી તપેલીમાં કાઢીલો.

  2. 2

    મગને ચમચાથી થોડા પ્રેશ કરી તેમાં ઉપરની બધી જ સામગ્રી (મરી-જીરૂ પાઉડર અને લીબુનો રસસિવાય) ઉમેરી જરૂર મુજબ પાણી ઉમેરી ઉકાળી લો.

  3. 3

    હવે ઉકાળેલા મગને થોડા મગ નીચે બેસે એટલી વાર ઓસરવા દો.પછી ઉપર પાણી (સૂપ) તરી જાય એ એક બાઉલમાં કાઢી લો.તેમાં લીબુનો રસ મરી-જીરૂ પાઉડર છાંટી હલાવી લો.આપણું મગનું સૂપ તૈયાર કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Smitaben R dave
Smitaben R dave @Smita_dave
પર
Bhavnagar

Similar Recipes