ડુંગળી ટામેટાં નું સલાડ (Onion Tomato Salad Recipe In Gujarati)

Rekha Vora
Rekha Vora @rekhavora

ડુંગળી ટામેટાં નું સલાડ (Onion Tomato Salad Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 થી 7 મિનિટ
3 વ્યક્તિ
  1. 1 નંગ મોટી ડુંગળી
  2. 2 નંગ મોટા ટામેટાં
  3. 1/4 ચમચીસંચળ પાઉડર
  4. 1/2 ચમચી સેકેલા જીરા પાઉડર
  5. લીંબુ

રાંધવાની સૂચનાઓ

5 થી 7 મિનિટ
  1. 1

    ડુંગળી છોલી ગોળ રીંગ કરો,ટમેટાની પણ રીંગ કરો. સર્વિગ પ્લેટ માં લઇ સંચળ અને જીરા પાઉડર નાખી લીંબુ નીતારી સર્વ કરો.સંચળ જીર પાઉડર અને લીંબુ જમવા ટાઈમે નાખવું.

  2. 2
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rekha Vora
Rekha Vora @rekhavora
પર

ટિપ્પણીઓ

Similar Recipes