તલવટ (Talvat Recipe In Gujarati)

Urvashi Solanki @cook_38004155
તલવટ (Talvat Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ તલને મિક્સર જારમાં અધકચરા પીસી નાખવા
- 2
તલને ક્રશ કર્યા બાદ હવે એક બાઉલમાં ગોળ અને ઘી બે ગરમ કરવા મૂકવું આ ગોળ લિક્વિડ ફોર્મમાં છે તમે કોઈપણ ગોળ પણ લઈ શકો છો
- 3
હવે ગોળ થોડોક ગરમ થાય એટલે તેમાં તલનો જે ક્રશ કરેલો ભૂકો છે તે ઉમેરીને હલાવી નાખો ધ્યાન રાખવું કે ગોળ અને ઘીને ખૂબ ગરમ નથી થવા દેવાનું હવે આપણા તલવટ તૈયાર છે આ ખુબ જ સરળતાથી અને ઝડપથી બની જતી વાનગી છે
Similar Recipes
More Recipes
- કોકોનટ મિલ્ક સ્પેગેટી (Coconut Milk Spaghetti Recipe In Gujarati)
- યોગર્ટ મેક્રોની કોલ્ડ પાસ્તા સલાડ (Yoghurt Macaroni Cold Pasta Salad Recipe In Gujarati)
- ચટણી મોમોસ ની (Chutney For Momos Recipe In Gujarati)
- સુરતી ઊંધિયું ઓછી સામગ્રી માંથી (Surti Undhiyu with less ingredients Recipe In Gujarati)
- મીક્ષ વેજીટેબલ સલાડ (Mix Vegetable Salad Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16648470







ટિપ્પણીઓ