કોકોનટ મિલ્ક સ્પેગેટી (Coconut Milk Spaghetti Recipe In Gujarati)

#SPR
આ સ્પેગેટી જે પલાળીયાં વગર છૂટી બોઈલ કરીને બનાવી છે.એકદમ ઓછા મસાલા હોવાં છતાં ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને સાથે ક્ન્ચી કાજુ અને શીંગ દાણા નો સ્વાદ સરસ આવે છે.જે ડિનર માં સર્વ કરી શકાય.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સ્પેગેટી ને પલાળીયાં વગર પેન માં બોઈલ કરવાં રાખો.પેન માં તેલ ગરમ કરી કાજુ સોંતળી પ્લેટ માં લઈ લો.
- 2
10-15 મિનિટ બાદ સ્પગેટી કૂક થઈ જશે.ફરી તે પેન માં શીંગ દાણા સોંતળી કાજુ સાથે પ્લેટ માં લઈ લો.તે પેન માં તેલ ગરમ કરી ફણસી અને બેબીકોર્ન સોંતળી મીઠું મિક્સ કરી સ્પગેટી માં ઉમેરો.
- 3
તે પેન માં ડુંગળી અને મરચાં સોંતળી મીઠું ઉમેરી તેને પણ સ્પગેટી માં મિક્સ કરી તેમાં કોકોનટ મિલ્ક ઉમેરો..
- 4
હળદર મિક્સ કરો.આદું સોંતળી ઉમેરી..ચડવાં દો..ગેસ બંધ કરી કાજુ અને શીંગદાણા ઉમેરી સર્વ કરો.
- 5
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ