ચટણી મોમોસ ની (Chutney For Momos Recipe In Gujarati)

Anupa Prajapati @annu_8623
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેનમાં સુકા મરચા ઉકળવા માટે નાખવા બે પાંચ મિનિટ થાય પછી તેના અંદર ટામેટાના ફાડા કરીને તે પણ ઉકાળવા માટે નાખવા અને છાલના ટમેટાની નીકળી જાય ત્યાં સુધી ઉકાળવું
- 2
ટામેટાં અને મરચા ને ગાળી લેવું અને ટમેટાની છાલ છોલી લેવી. અને મિક્સરમાં નાખીને ક્રશ કરી લેવું.
એક પેનમાં તેલ મૂકી તેમાં લસણની કટકી અને કાંદા સમારેલા નાખવા તે સરસ ચડી જાય એટલે તેના અંદર ક્રશ કરીને ટામેટાં અને મરચા નું મિશ્રણ નાખી દેવું અને તેના ચીલી સોસ મીઠું ખાંડ સ્વાદ મુજબ નાખી અને સરસ ઉકાળી લેવું - 3
મોમોસ ને ચટપટી ચટણી રેડી છે
Similar Recipes
More Recipes
- કોકોનટ મિલ્ક સ્પેગેટી (Coconut Milk Spaghetti Recipe In Gujarati)
- યોગર્ટ મેક્રોની કોલ્ડ પાસ્તા સલાડ (Yoghurt Macaroni Cold Pasta Salad Recipe In Gujarati)
- મીક્ષ વેજીટેબલ સલાડ (Mix Vegetable Salad Recipe In Gujarati)
- રવા ઢોકળા સ્ટીમ (Rava Dhokla Steam Recipe In Gujarati)
- લચકો અડદીયા (Lachko Adadiya Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16646200











ટિપ્પણીઓ