કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)

Urvashi Solanki
Urvashi Solanki @cook_38004155

મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)

Urvashi Solanki
Urvashi Solanki @cook_38004155
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
બે વ્યક્તિ
  • 2 કપઘઉંનો લોટ
  • 1/2 કપમેથીની ભાજી
  • તેલ મોણ માટે
  • પાણી
  • સ્વાદ મુજબ મીઠું
  • 2 ચમચીચટણી
  • 1/2 ચમચી ધાણાજીરું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ મેથીની ભાજી બારીક રીતે કટ કરી લેશુ

  2. 2

    હવે એક કાથરોટમાં બે કપ ઘઉંનો લોટ ઉમેરીને તેમાં મોણ માટે તેલ, ચટણી,મીઠું ધાણાજીરું અને બારીક સમારેલી મેથી ઉમેરો

  3. 3

    હવે આ લોટને પાણીથી બાંધો લોટ કઠણ પણ નહીં અને ઢીલો પણ નહીં એવો બાંધવો લોટ બંધાઈ જાય પછી એને દસ મિનિટ માટે રાખી મૂકો ઢાંકીને પછી તેમાંથી થેપલા વણવા

    મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે થેપલા વણતા જવાના ને લોઢીમાં શેકતા જવાના લોઢી માંથી થેપલા નાખીને ફરતી બાજુ તેલ અથવા ઘી લગાડવાનું થેપલું સરસ શેકાઈ જાય એટલે નીચે ઉતારી લો

    મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    આ થેપલા ને તમે સર્વ કરી શકો છો

    મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Urvashi Solanki
Urvashi Solanki @cook_38004155
પર November 27, 2022 09:37

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મેથી થેપલા

Similar Recipes

More Recipes

  1. પપૈયાની ટુટી ફ્રૂટી
  2. કંટોળ નું શાક
  3. રતાળુ ચિપ્સ
  4. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  5. ગ્રેવીવાળું ગલકા નું શાક
  1. પિસ્તા બદામ કૂકીઝ (Pista Badam Cookies Recipe In Gujarati)
  2. સ્પાઇરલ પાસ્તા ઈન મખની ગ્રેવી (Spiral Pasta In Makhani Gravy Recipe In Gujarati)
  3. રવા નો ઉપમા (Rava Upama Recipe In Gujarati)
  4. મસાલા શીંગ (Masala Shing Recipe In Gujarati)
  5. પાસ્તા કૂરકુરે (Pasta Kurkure Recipe In Gujarati)
  1. મિક્સ સલાડ (Mix Salad Recipe In Gujarati)
  2. જામફળ મરચાં નો સલાડ (Jamfal Marcha Salad Recipe In Gujarati)
  3. બનાના સલાડ (Banana Salad Recipe In Gujarati)
  4. તીખી બુંદી નું રાયતુ (Tikhi Boondi Raita Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16648485
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close