કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કોબી ના પરોઠા (Kobi Paratha Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કોબી ના પરોઠા (Kobi Paratha Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કોબી ના પરોઠા (Kobi Paratha Recipe In Gujarati)

Urvashi Solanki
Urvashi Solanki @cook_38004155

કોબી ના પરોઠા (Kobi Paratha Recipe In Gujarati)

Urvashi Solanki
Urvashi Solanki @cook_38004155
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
ચાર વ્યક્તિ
  • 2 કપઘઉંનો લોટ
  • 1 નંગકોબી
  • મીઠું સ્વાદમુજબ
  • 1/4 ચમચી હળદર
  • 1 ચમચી ચટણી
  • 1/4 ચમચી જીરુ
  • 1 ચમચીધાણાભાજી
  • તેલ
  • પાણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક વાસણમાં કોબીને ખમણી નાખવી

  2. 2

    પછી તેમાં ઘઉંનો લોટ ઉમેરવો અને ચટણી મીઠું,ધાણાભાજી, હળદર,જીરુ ઉમેરીને મિક્સ કરવું અને પછી થોડું તેલ નાખવું

  3. 3

    હવે આ લોટને બાંધવો કોબી હોવાથી લોટમાં બહુ પાણી નહીં ઉમેરવું પડે જરૂર પ્રમાણે પાણી ઉમેરીને લોટ બાંધવો

    કોબી ના પરોઠા (Kobi Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    કોબી હોવાથી તે લોટ ઢીલો થઈ જશે તેને તરત જ વણી લેવા

    કોબી ના પરોઠા (Kobi Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    પરોઠા વણાઈ જાય એટલે એને લોઢીમાં નાખીને શેકવા ને ફરતી બાજુ થોડું તેલ લગાવો આ રીતે તમારો પરોઠું તૈયાર થઈ જશે

    કોબી ના પરોઠા (Kobi Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    આ પરોઠાને તમે સર્વ કરી શકો છો

    કોબી ના પરોઠા (Kobi Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Urvashi Solanki
Urvashi Solanki @cook_38004155
પર November 25, 2022 19:50

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

કોબી પરાઠા

Similar Recipes

More Recipes

  1. પપૈયાની ટુટી ફ્રૂટી
  2. કંટોળ નું શાક
  3. રતાળુ ચિપ્સ
  4. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  5. ગ્રેવીવાળું ગલકા નું શાક
  1. ખમણ ઢોકળાં (Khaman Dhokla Recipe In Gujarati)
  2. મેયોનીઝ પાસ્તા (Mayonnaise Pasta Recipe In Gujarati)
  3. પિંક સોસ પાસ્તા (Pink Sauce Pasta Recipe In Gujarati)
  4. લસણ ની તરી (Lasan Tari Recipe In Gujarati)
  5. રવા ના ઢોકળા (Rava Dhokla Recipe In Gujarati)
  1. દહીંવડા (Dahi Vada Recipe In Gujarati)
  2. ક્રીમ પાસ્તા (Cream Pasta Recipe In Gujarati)
  3. ઉકાળો (Ukalo Recipe In Gujarati)
  4. હેલ્ધી સલાડ (Healthy Salad Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16650950
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close