રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં ચણાનો લોટ તેમાં મીઠું હળદર અને જરૂર મુજબ પાણી નાખી ઢોકળાનું ખીરું તૈયાર કરો ત્યારબાદ કડાઈમાં પાણી ગરમ મૂકી સ્ટેન્ડ મૂકી ઢોકળા ની થાળીમાં તેલ લગાવી લો
- 2
ત્યારબાદ બનાવેલા ખીરામાં ઈનો નાખી બરાબર મિક્સ કરી લો અને ખીરું થાળીમાં પાથરી દો અને 10 થી 12 મિનિટ માટે ઢાંકીને મીડીયમ ગેસ ઉપર સ્ટીમ કરવા મૂકી દો
- 3
અને નીચે ઉતારી થોડું ઠંડુ થાય પછી તેના કાપા પાડી લો અને વઘારીયામાં તેલ ગરમ કરી તેમાં રાઈ હિંગ લીલું મરચું પાણી મા ખાંડ ઓગળે ત્યાં સુધી થવા દો અને ગેસ બંધ કરી વઘારને બનાવેલા ઢોકળામાં રેડી દો
- 4
તો હવે આપણા ટેસ્ટી ખમણ ઢોકળા બનીને તૈયાર છે સર્વિંગ પ્લેટમાં લઈને ઉપરથી કોથમીર છાંટી સર્વ કરો. આ ઢોકળા મસ્ત લાગે છે.
Similar Recipes
-
-
-
-
વેજીટેબલ ખમણ ઢોકળા (Vegetable Khaman Dhokla Recipe In Gujarati)
#FFC1#week1Food Festival challengeખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી રેસીપી Falguni Shah -
-
ઇન્સ્ટન્ટ ખમણ ઢોકળા (Instant Khaman Dhokla Recipe In Gujarati)
#SD# ખમણ ઢોકળા ગુજરાતી લોકોની famous items ઢોકળા અને ઢોકળાં ખૂબ જ વેરાયટી બને છે પરંતુ અચાનક મહેમાન આવી જાય તો તરત જ instinct ખમણ ઢોકળા બની જાય છે Jyoti Shah -
-
-
-
-
-
-
ખમણ ઢોકળા (khaman dhokla recipe in Gujarati)
#trend3 ગુજરાતીઓના ફેવરીટ તેવા ખમણ ઢોકળા જે ખૂબ જ ટેસ્ટી બને છે Kajal Rajpara -
-
-
પનીર વેજીટેબલ રાઈસ (Paneer Vegetable Rice Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે Falguni Shah -
ડ્રાયફ્રુટ ઓટ્સ ઉપમા (Dryfruit Oats Upma Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે. Falguni Shah -
વ્હાઈટ વઘારેલા ઢોકળા
#LBબાળકોને લંચબોક્સમાં આપવા માટેની વાનગી ખૂબ જ ટેસ્ટી અને સૉફ્ટ બને છે. Falguni Shah -
ગાજર કેપ્સિકમ નો સંભારો (Gajar Capsicum Sambharo Recipe In Gujarati)
ખૂબ જ ઝડપથી અને ટેસ્ટી બને છે Falguni Shah -
-
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#LBખૂબ જ ટેસ્ટી બને છે. મારા બાળકોને બહુ ફેવરેટ છે. Falguni Shah -
-
ખમણ ઢોકળાં (Khaman Dhokla Recipe In Gujarati)
#FFC1 ખમણ ઢોકળા#week1#ફુડ ફેસ્ટિવલઅમારા ઘરમાં બધાને બધી ટાઈપ ના ઢોકળા ખૂબ જ ભાવે છે .એકદમ સોફ્ટ અને જાળીદાર ખમણ ઢોકળા 😋 Sonal Modha -
-
-
-
-
મગ ના ઢોકળા (Moong Dhokla Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છેબ્રેકફાસ્ટમાં બનાવ્યા હતા Falguni Shah -
કોબી કેપ્સીકમ નો સંભારો (Kobi Capsicum Sambharo Recipe In Gujarati)
ખૂબ જ સ્વાદિષ્ટ બને છે Falguni Shah -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16649816
ટિપ્પણીઓ (3)