કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દાલ તડકા (Dal Tadka Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દાલ તડકા (Dal Tadka Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

દાલ તડકા (Dal Tadka Recipe In Gujarati)

Bhavana Radheshyam sharma
Bhavana Radheshyam sharma @BhavanaRsharma75

દાલ તડકા (Dal Tadka Recipe In Gujarati)

Bhavana Radheshyam sharma
Bhavana Radheshyam sharma @BhavanaRsharma75
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 મિનીટ
4 વ્યક્તિ
  • 150 ગ્રામતુવેરની દાળ
  • 30 ગ્રામચણાની દાળ
  • 1 નંગઝીણી સમારેલી ડુંગળી
  • 1 નંગઝીણા સમારેલા ટામેટા
  • 1 ચમચીબટર
  • 2 નંગલીલા મરચા
  • 8-9કળી લસણની
  • 2 નંગસુકા લાલ મરચા
  • 1 ઇંચઆદુનો ટુકડો
  • ચારથી પાંચ ચમચી તેલ વઘાર માટે
  • 1/2 ચમચી હળદર
  • 1/2 ચમચી કસુરી મેથી
  • 1/2 ચમચી કિચન કિંગ મસાલો
  • ચપટીહિંગ
  • 1/2 ચમચી ધાણાજીરું
  • 2 ચમચીકાશ્મીરી લાલ મરચું
  • કોથમીર સર્વિંગ માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 મિનીટ
  1. 1

    સર્વ પ્રથમ તુવેરની દાળ અને ચણાની દાળને હળદર નાખીને બાફી લેવી.હવે સર્વ પ્રથમ ગેસ ચાલુ કરીને એક કઢાઈ મૂકવી તેમાં ચાર ચમચી તેલ નાખો અને તેમાં એક ચમચી બટર નાખવું હવે તેલ અને બટર ગરમ થાય એટલે તેમાં જીરું નાંખવું

    દાલ તડકા (Dal Tadka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    દાલ તડકા (Dal Tadka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    દાલ તડકા (Dal Tadka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    જીરું તતડે એટલે તેમાં હિંગ અને સૂકા લાલ મરચાં નાખવાં

    દાલ તડકા (Dal Tadka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    દાલ તડકા (Dal Tadka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    દાલ તડકા (Dal Tadka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેમાં ઝીણી સમારેલી ડુંગળી નાખો
    હવે ડુંગળી ને બરાબર ધીમા તાપે સાંતળો,હવે કસૂરી મેથી ને બે હાથથી મેસ કરીને તેમાં નાખો

    આ બધું બરાબર મિક્સ કરો અને તેમાં ટામેટા નાખો

    દાલ તડકા (Dal Tadka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    દાલ તડકા (Dal Tadka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    દાલ તડકા (Dal Tadka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે ટામેટાને પણ બરાબર સાંતળો
    હવે તેમાં લાલ મરચું ધાણાજીરું અને કિચન કિંગ મસાલો ઉમેરો

    હવે આ બધા વગાડે બરાબર હલાવી તેમાં બેથી ત્રણ ચમચી જેટલું પાણી નાખો. જેથી વઘારની આ ગ્રેવી એકદમ ઘટ્ટ થશે

    દાલ તડકા (Dal Tadka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    દાલ તડકા (Dal Tadka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    દાલ તડકા (Dal Tadka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે આ ગ્રેવી ને ધીમા તાપે બરાબર શેકાવા દો જ્યાં સુધી તેલ છૂટું પડે ત્યાં સુધી તો આ ગ્રેવીને શેકવા દેવો,આ રીતે તેલ છૂટું પડે એટલે તેમાં ધીમે-ધીમે
    બાફીને મૂકેલી દાળ ઉમેરો

    હવે દાળ માં સ્વાદ પ્રમાણે મીઠું નાખો

    દાલ તડકા (Dal Tadka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    દાલ તડકા (Dal Tadka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    દાલ તડકા (Dal Tadka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે આ દાળને એકદમ ધીમા તાપે પાંચથી સાત મિનિટ સુધી ઉકળવા દેવી.

    આ રીતે દાળ ઘટ્ટ થાય તે પછી ગેસ બંધ કરો અને દાળને સર્વિંગ બાઉલમાં લઈ લેવી.

    દાલ તડકા (Dal Tadka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    દાલ તડકા (Dal Tadka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    દાલ તડકા (Dal Tadka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    તો બસ તૈયાર છે આપણી દાળ જેને તમે સર્વ કરી શકો છો.

    દાલ તડકા (Dal Tadka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    દાલ તડકા (Dal Tadka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    દાલ તડકા (Dal Tadka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    Thank you 😊

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bhavana Radheshyam sharma
Bhavana Radheshyam sharma @BhavanaRsharma75
પર November 26, 2022 14:15
Happiness is Homemade 😊
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દાલ તડકા

Similar Recipes

More Recipes

  1. પપૈયાની ટુટી ફ્રૂટી
  2. કંટોળ નું શાક
  3. રતાળુ ચિપ્સ
  4. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  5. ગ્રેવીવાળું ગલકા નું શાક
  1. લસણીયા રસાવાળુ બટાકા નુ શાક (Lasaniya Rasavalu Bataka Shak Recipe In Gujarati)
  2. પાઉં વડા (Pav Vada Recipe In Gujarati)
  3. બટાકા ના ભજીયા (Bataka Bhajiya Recipe In Gujarati)
  4. પાસ્તા (Pasta Recipe In Gujarati)
  5. સરગવાનું ગોળ કોકમ વાળુ શાક
  1. હેલ્ધી ડાયેટ ખાખરા સલાડ (Healthy Diet Khakhra Salad Recipe In Gujarati)
  2. કાકડી ટામેટા નુ સલાડ (Cucumber Tomato Salad Recipe In Gujarati)
  3. ફુદીનો ને તુલસીના પાન વાળી ચા (Pudina Tulsi Pan Vali Tea Recipe In Gujarati)
  4. વેજીટેબલ મઠ નું સલાડ (Vegetable Moth Beans Salad Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16652564
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close