માઇનસ્ટ્રોન સૂપ (Minestrone Soup Recipe In Gujarati)

Avani Parmar @cook_23168717
માઇનસ્ટ્રોન સૂપ (Minestrone Soup Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ટામેટા ને વચ્ચે ક્રોસ કટ કરી બોઈલ કરી છાલ કાઢી 1 ટામેટા નો ગર કાઢી તેને ઝીણું કટ કરી લો અને બાકીના ટામેટા ને ક્ર્શ્ કરી લો.
- 2
પેન માં બટર મૂકી તેમાં લસણ,કાંદા, ગાજર, એડ કરી 1 મિનિટ કૂક કરી બધા શાક,પાસ્તા એડ કરી ટામેટા ની પ્યુરિ એડ કરી પાણી એડ કરો.
- 3
હવે મીઠું, મરી પાઉડર એડ કરી ઉકાળી લો.
- 4
રેડી છે માઇનસ્ટ્રોન સૂપ.ઉપર થી ચીઝ એડ કરી ગરમ સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16684943













ટિપ્પણીઓ (8)