ઘૂગની (Ghoogni recipe in Gujarati)

ઘૂગની કોલકાતા નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે જે સૂકા સફેદ વટાણા નો ઉપયોગ કરી ને બનાવવા માં આવે છે. આ એક ચાટ જેવી ડીશ છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. તાજો સૂકો મસાલો અને રાઈ નું તેલ એક અલગ જ ફ્લેવર આપે છે. આ ડીશ આમલી ના પાણી, કાંદા, મરચા, ધાણા અને સેવ સાથે પીરસવા માં આવે છે.
ઘૂગની (Ghoogni recipe in Gujarati)
ઘૂગની કોલકાતા નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે જે સૂકા સફેદ વટાણા નો ઉપયોગ કરી ને બનાવવા માં આવે છે. આ એક ચાટ જેવી ડીશ છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. તાજો સૂકો મસાલો અને રાઈ નું તેલ એક અલગ જ ફ્લેવર આપે છે. આ ડીશ આમલી ના પાણી, કાંદા, મરચા, ધાણા અને સેવ સાથે પીરસવા માં આવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
વટાણાને ધોઈને છ થી આઠ કલાક માટે પલાળી રાખવા. હવે પાણીને નિતારી લઈને પ્રેશર કુકરમાં મીઠું અને હળદર સાથે વટાણા ઉમેરવા. હવે તેમાં ત્રણ કપ પાણી ઉમેરીને ત્રણથી ચાર વ્હિસલ સુધી બાફી લેવા. કુકરને એની જાતે ઠંડુ થવા દેવું. વટાણા બહુ બફાઈ ના જાય વાતનું ખાસ ધ્યાન રાખવું.
- 2
સુકો મસાલો બનાવવા માટે બધી વસ્તુઓને એક પેનમાં લઈને એને ધીમા તાપે શેકી લેવી. બધું એકદમ ઠંડુ થાય એટલે મિક્સર જારમાં વાટીને પાવડર બનાવી લેવો.
- 3
એક પેનમાં તેલ ગરમ થાય એટલે તેમાં કાપેલા બટાકાના ટુકડા નાખવા. બટાકાને મીડીયમ હિટ પર પાંચ મિનિટ સુધી લાઈટ બ્રાઉન રંગ ના થાય ત્યાં સુધી પકાવવા. હવે તેને એક વાસણમાં કાઢી લઈને એ જ પેનમાં કાંદાના ટુકડા ઉમેરવા. હલકા ગુલાબી રંગના થાય એટલે તેમાં આદુ, મરચાં અને લસણની પેસ્ટ ઉમેરીને મીડીયમ તાપ પર એક મિનિટ માટે પકાવવું.
- 4
હવે તેમાં ટામેટા, મીઠું, હળદર, કાશ્મીરી મરચું, ધાણાનો પાવડર અને જીરુંનો પાવડર ઉમેરીને બધું બરાબર હલાવી લેવું. હવે તેમાં બટાકા અને અડધો કપ પાણી ઉમેરી બધું બરાબર હલાવી લેવું. બે મિનિટ માટે પકાવી તેની અંદર વટાણા એના પાણી સાથે ઉમેરવા. હવે બટાકા બરાબર ચડી જાય ત્યાં સુધી પકાવવું.
- 5
હવે તેમાં ખાંડ અને સૂકો મસાલો ઉમેરીને હલાવી લેવું. થોડો સુકો મસાલો પાછળથી વાપરવા માટે રહેવા દેવો. હવે બે થી ત્રણ મિનિટ માટે મીડિયમ તાપ પર પકાવવું. ત્યારબાદ તેમાં લીલા ધાણા ઉમેરીને ગેસ બંધ કરી દેવો.
- 6
પીરસવા માટે થોડું વટાણા નું મિશ્રણ એક બૉલમાં ઉમેરીને એની ઉપર આમલીનું પાણી રેડવું. હવે તેની ઉપર કાંદા, લીલા મરચા, લીલા ધાણા અને સેવ ઉમેરવા. હવે થોડો સૂકો મસાલો છાંટીને લીંબુની સાથે સર્ચ કરવું. આ ડીશ સ્ટાર્ટર તરીકે કે ઇવનિંગ સ્નેક તરીકે પીરસી શકાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
બેસન પુડલા (Besan Pudla Recipe In Gujarati)
#CWM1#Hathimasala#CookpadTurns6#MBR6 Arpita Kushal Thakkar -
ઘુઘની (Ghugni Recipe In Gujarati)
#LCM2#CWM2#Hathimasala#WLD#cookpadindia#cookpasgujaratiઘુગની કે ઘુઘની એ કલકતા નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે જે સફેદ વટાણા થી બને છે ,તેમાં વપરાતા સૂકા મસાલા(બંગાળી સ્પેશિયલ) થી આ ડિશ નો સ્વાદ યુનિક લાગે છે .આ ઘૂઘની ને ચાટ ની જેમ સર્વ કરવા માં આવે છે .બિહાર માં ઘૂગની કાળા ચણા થી અલગ રીતે બનાવાય છે . Keshma Raichura -
તંદુરી મિસ્સી રોટી (Tandoori missi roti recipe in Gujarati)
પંજાબી અને રાજસ્થાની લોકો દ્વારા બનાવવામાં આવતી મિસ્સી રોટી ઘઉં ના અને ચણાના લોટ ને ભેગો કરીને બનાવવામાં આવે છે. ઘઉં અને ચણા ના લોટ નું માપ દરેક લોકો અલગ-અલગ રીતે લેવાનું પસંદ કરતા હોય છે. સૂકા અને લીલા મસાલાથી ભરપુર આ રોટી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. નાસ્તામાં ચા, કોફી, અથાણા અને દહીં સાથે પીરસી શકાય અથવા તો લંચ કે ડિનરમાં કોઈપણ પ્રકારની સબ્જી સાથે પણ પીરસવા માં આવે છે.#FFC4#cookpadindia#cookpad_gu spicequeen -
દાણા મુઠીયા નું શાક (Dana muthiya nu shak recipe in Gujarati)
દાણા મુઠીયા નું શાક શિયાળાની ઋતુ દરમિયાન બનાવવામાં આવે છે જે એક ગુજરાતી ડીશ છે. આ શાક સુરતી કાળા વાલ ની પાપડી ના દાણા અને મેથીના મુઠીયા નો ઉપયોગ કરી બનાવવામાં આવે છે. તાજા લીલા મસાલાના ઉપયોગ થી આ શાક ખૂબ જ સ્વાદિષ્ટ અને ફ્લેવર ફુલ બને છે. આ શાક પૂરી, રોટલી, પરાઠા અથવા તો રાઈસ સાથે પીરસી શકાય.#cookpadindia#cookpad_gu spicequeen -
-
ઝૂણકા ભાકર (Zunka bhakar recipe in Gujarati)
ઝૂણકા મહારાષ્ટ્રીયન ડીશ છે જે બેસન નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ ખૂબ જ સરળ અને ઓછી સામગ્રીથી બની જતી ડીશ શાકભાજીની અવેજી માં ઝડપથી બની જાય છે અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. ઝૂણકા ને ભાકર એટલે કે જુવાર કે બાજરાની રોટલી કે રોટલા સાથે પીરસવામાં આવે છે. ઝૂણકા ભાકર અને ઠેચા નું કોમ્બિનેશન ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#MAR#cookpadindia#cookpad_gu spicequeen -
હરાભરા કબાબ (Harabhara kebab recipe in Gujarati)
હરાભરા કબાબ એ ખૂબ જ લોકપ્રિય સ્ટાર્ટર નો પ્રકાર છે જે પાલક, વટાણા અને પસંદગી મુજબના શાકભાજીને ઉમેરીને બનાવવામાં આવે છે. લીલા ધાણા અને ફુદીનો આ વાનગી ને ખૂબ જ સારો સ્વાદ આપે છે. સામાન્ય રીતે હરાભરા કબાબને ડીપ ફ્રાય કરીને બનાવવામાં આવે છે પરંતુ મેં અહીંયા પેન ફ્રાય કરીને બનાવ્યા છે જે ઓછા તેલમાં ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. હરાભરા કબાબ નો સ્વાદ ફુદીના અને દહીંની ચટણી સાથે પીરસવાથી અનેક ગણો વધી જાય છે.#CWT#MBR1#cookpadindia#cookpad_gu spicequeen -
લીલવાની કચોરી (Green Pigeon Peas Kachori Recipe In Gujarati)
#CWM1#Hathimasala#MBR6#CookpadTurns6 Arpita Kushal Thakkar -
ખમણ ઢોકળા (Khaman dhokla recipe in Gujarati)
ખમણ ઢોકળા એ ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત ગુજરાતી નાસ્તા નો પ્રકાર છે જે બેસન નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. ફટાફટ બની જતા ખમણ ઢોકળા લીલી ચટણી અને ચા કે કોફી સાથે પીરસવા થી ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.#FFC1#cookpadindia#cookpad_gu spicequeen -
સુરતી લોચો (Surti locho recipe in Gujarati)
સુરતી લોચો સુરત નો ખૂબ જ પ્રખ્યાત અને લોકપ્રિય નાસ્તા નો પ્રકાર છે. સુરતી લોચો વાટી દાળના ખમણ જેવો હોય છે પરંતુ એને બનાવવાની રીત અલગ છે જેના લીધે એ સ્વાદમાં અને ટેક્ષચર માં અલગ લાગે છે. આ એક સ્વાદિષ્ટ અને ખૂબ જ સરળ વાનગી છે જે નાસ્તામાં લીલી ચટણી અને મરચા સાથે પીરસવા માં આવે છે. એકદમ પોચો અને મોઢામાં ઓગળી જાય તેવો આ સુરતી લોચો ખમણ જેને પ્રિય હોય એવા લોકો માટે એક ખૂબ જ સારો અલગ પ્રકાર નો નાસ્તો છે.#WK5#cookpadindia#cookpad_gu spicequeen -
કુંભણીયા ભજીયા (Kumbhaniya bhajiya recipe in Gujarati)
કુંભણીયા ભજીયા સુરતની પ્રખ્યાત વાનગી છે જે લીલા ધાણા, લીલું લસણ, મેથી અને લીલા મરચાં થી બનાવવામાં આવે છે. બેસન કરતાં ભાજી નું પ્રમાણ વધારે હોવાથી આ ભજીયા ખૂબ જ ક્રિસ્પી બને છે. ભજીયા ઠંડા પણ ખાવામાં સારા લાગે છે. કાંદા, તળેલા લીલા મરચા અને ચા - કોફી સાથે આ ભજીયા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#WK3#MS#cookpadindia#cookpad_gu spicequeen -
રીંગણ ના પલેતા (Ringan na paleta recipe in Gujarati)
રીંગણના પલેતા ભરતા ના મોટા રીંગણ માંથી બનાવવામાં આવતા સૂકા શાકનો પ્રકાર છે. ખૂબ જ ઓછી સામગ્રીમાંથી આ શાક ઝડપથી બની જાય છે. રીંગણના પલેતા રોટલી, દાળ અને ભાત સાથે પીરસવાથી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#MBR6#CWM1#Hathimasala#cookpadindia#cookpad_gu spicequeen -
છત્તીસગઢ ની સ્ટિમ બફૌરી (Chhattisgarh ni steem bafauri recipe in Gujarati)
#વેસ્ટભારત દેશ એક એવો દેશ છે જ્યાં અલગ અલગ ભાષા, પહેરવેશ,ભોજન વગેરે માં વિવિધતા જોવા મળે છે.બધા રાજ્યની આગવી ઓળખ છે.છત્તીસગઢ માં બફૌરી ખૂબ જ પ્રખ્યાત છે જે નાશ્તા માં ખવાય છે અને રાઈ નું તેલ કે તલ નું તેલ નાખી ને ખાઈ છે. Bhumika Parmar -
પનીર ચીઝ પાવભાજી (Paneer Cheese Pav bhaji Recipe In Gujarati)
#CWM1 #Hathimasala કુક વિથ મસાલા-૧#CookpadTurns6 Falguni Shah -
પાઉં બટાકા (Paav bataka recipe in Gujarati)
પાઉં બટાકા દક્ષિણ ગુજરાતના નવસારી શહેરની લોકપ્રિય અને પ્રખ્યાત વાનગી છે. બાફેલા બટાકાનું લચકેદાર શાક બનાવવામાં આવે છે જે લીલા મસાલા અને ગરમ મસાલાનો ઉપયોગ કરીને બનાવાય છે. આ શાકમાં લીંબુ અને ખાંડ નો ઉપયોગ પણ કરવામાં આવે છે જેથી આ ડિશ ખાટી, મીઠી, તીખી એમ ચટપટી બને છે. બટાકાના શાકને પાઉં અને કાંદા તેમજ તળેલા મરચા સાથે પીરસવામાં આવે છે. આ એક ચટપટા અને સ્વાદિષ્ટ સ્વીટ ફૂડનો પ્રકાર છે.#LCM#cookpadindia#cookpad_gu spicequeen -
વાલ નું શાક (Vaal nu shak recipe in Gujarati)
વાલનું શાક બીજા બધા કઠોળ કરતાં એકદમ અલગ અને ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. ખાટું, મીઠું અને તીખું એવું આ શાક ખાસ કરીને લગ્ન પ્રસંગોએ બનાવવામાં આવે છે અને લાડુ સાથે પીરસવામાં આવે છે. મેં અહીંયા લગ્ન પ્રસંગોએ બનાવાતી રીતથી વાલનું શાક બનાવ્યું છે, જે રોટલી, દાળ, ભાત, લાડુ વગેરે સાથે પીરસવાથી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#LSR#cookpadindia#cookpad_gu spicequeen -
બીસી બેલે ભાત મસાલા (Bisi bele bath masala recipe in Gujarati)
બીસી બેલે ભાત કર્ણાટક રાજ્ય ની એક રાઈસ ડીશ છે જે દાળ અને ચોખા નો ઉપયોગ કરીને અલગ અલગ મસાલા અને શાકભાજી ઉમેરીને બનાવાય છે. આ ડીશ બનાવવા માટે એક ખાસ પ્રકારના મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે. આ મસાલો ખૂબ જ સરળતાથી ઘરે બનાવી શકાય છે અને ખૂબ જ ફલેવરફુલ બને છે. ઘરે બનેલો મસાલો તાજો હોવાથી આ ડીશ ને ખૂબ જ સરસ સ્વાદ અને સુગંધ મળે છે.#SR#cookpadindia#cookpad_gu spicequeen -
લીલી હળદર નું શાક (Lili Haldar Shak Recipe In Gujarati)
લીલી હળદરનું શાક એ ખૂબ જ સ્વાદિષ્ટ શાક છે જે ઘરમાં બનાવવામાં આવે છે. આશા ખાસ કરીને શિયાળા દરમિયાન બનાવવામાં આવે છે જ્યારે હળદર માર્કેટમાં સરળતાથી મળી રહે છે અને ખૂબ જ તાજી હોય છે. શિયાળા દરમિયાન બનાવવામાં આવતી આ એક ખૂબ જ હેલ્ધી રેસિપી છે જે બાજરીના રોટલા ઘી અને ગોળ સાથે પીરસવામાં આવે છે.#cookpadindia#cookpad_gu#spicequeen spicequeen -
બીસી બેલે ભાત (Bisi bele bath recipe in Gujarati)
બીસી બેલે ભાત કર્ણાટકની વાનગી છે જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ ડિશ તુવેર દાળ અને ચોખા નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે અને તેમાં શાકભાજી પણ ઉમેરવામાં આવે છે. પસંદગી મુજબના વધારે કે ઓછા શાકભાજી ઉમેરી શકાય. આ ભાતમાં ઉમેરવામાં આવતો ખાસ પ્રકારનો મસાલો અને આમલી એક અલગ જ સ્વાદ આપે છે. આ ડીશ દહીં કે રાયતા અને બટાકાની ચિપ્સ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#SR#cookpadindia#cookpad_gu spicequeen -
ગ્રીન ગાર્લિક પુલાવ (Green Garlic Pulao Recipe In Gujarati)
#CWM1#Hathimasala#MBR6#cookpadgujrati Amita Soni -
બ્રોકોલી સૂપ (Broccoli Soup Recipe In Gujarati)
#CWM1#Hathimasala#MBR6#cookpadturns6 Arpita Kushal Thakkar -
સેવ ઉસળ (Sev Usal Recipe In Gujarati)
સેવ ઉસળ વડોદરા નું ખૂબ જ પ્રખ્યાત અને લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. વડોદરામાં ઠેર ઠેર સેવ ઉસળ વેચાતું જોવા મળે છે. મહાકાળી નું સેવ ઉસળ સૌથી વધારે લોકપ્રિય છે. એ સિવાય ગુંજન, રેણુકા દુર્ગા, જય રણછોડ અને લાલા નું સેવ ઉસળ પણ એટલું જ લોકપ્રિય છે. લોકો પોતાના સ્વાદ પ્રમાણે અલગ અલગ જગ્યાના સેવ ઉસળ પસંદ કરે છે. ઘરે બનાવેલું સેવ ઉસળ પણ એટલું જ સ્વાદિષ્ટ બને છે. સેવ ઉસળ બનાવવા માટે એનો જે ખાસ પ્રકાર નો મસાલો બજાર માં મળે છે એ ખૂબજ મહત્વ નો ભાગ ભજવે છે. આ મસાલો સેવ ઉસળને બહારના જેવો સ્વાદ આપે છે. સેવ ઉસળ ને જાડી સેવ, લીલા કાંદા, બન અને તરી સાથે પીરસવામાં આવે છે.#ATW1#TheChefStory#cookpadindia#cookpad_gu spicequeen -
-
એપલ વોલનટ સલાડ (Apple Walnut Salad Recipe In Gujarati)
#CookpadTurns6#CWM1#Hathimasala#MBR6 આ એક ફૂટ અને નટ ની કલરફૂલ ડીશ જે એપીટાઈઝર તરીકે સર્વ કરી શકાય.તેનાં ડ્રેસિંગ ને લીધે સ્વાદ ખૂબ જ સરસ આવે છે. Bina Mithani -
લીલા ધાણાના ગોટા
#RB5#cookpadindia#cookpadguj#cookpad#homechef#homemade#homefood#breakfast#tastyઉનાળામાં પણ જો મેથીના ગોટા ખાવાનું મન થાય તો તેનો એક ઓપ્શન છે લીલા ધાણા ના ગોટા!!! લીલા ધાણા નાખી અને એક વાર અવશ્ય ગોટા બનાવાનો ટ્રાય કરશો. ખૂબ જ ટેસ્ટી બને છે વડી લીલા ધાણા અને સૂકા ધાણા નો ભૂકો ઉનાળામાં લાભદાયી છે. Neeru Thakkar -
સુરતી ઊંધિયું (Surti undhiyu recipe in Gujarati)
ઊંધિયું ગુજરાત રાજ્યની ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત વાનગી છે જે શિયાળા દરમિયાન બનાવવામાં આવે છે. અલગ અલગ પ્રાંતમાં અલગ અલગ પ્રકારનું ઊંધિયું બનાવવામાં આવે છે. મને ખાસ કરીને સુરતી ઊંધિયું ખૂબ જ પસંદ છે કેમકે એ સ્પાઈસી અને સ્વીટ હોય છે. સુરતી ઉંધીયુ બનાવવા માટે સુરતી પાપડી, નાના રીંગણ, કેળા, બટાકા, શક્કરીયા અને રતાળુ નો ઉપયોગ કરવામાં આવે છે. લીલો મસાલો નાળિયેર, લીલા ધાણા અને લીલુ લસણ ઉમેરીને બનાવવામાં આવે છે. તાજી મેથી માંથી બનાવવામાં આવતા મુઠીયા આ ડિશ ને ખુબ જ સરસ સુગંધ અને સ્વાદ આપે છે. આ સ્વાદિષ્ટ ડિશ ફક્ત શિયાળા દરમિયાન જ બનાવવામાં આવે છે. સુરતી ઉંધીયુ પૂરી સાથે સર્વ કરવામાં આવે છે.#cookpadindia#cookpad_gu spicequeen -
#ડિનર રેસિપી#સ્ટાર રગડા પેટીસ
#રગડા પેટીસ..આ રેસિપી ઉનાળા માં શાકભાજી ની અછત હોય ત્યારે ડિનર માં બનાવવા માં આવેછે ક્યારે પણ ખાઓ બધાને પ્રિય એવી ડીશ રગડો એ સફેદ વટાણા માં થી બનાવવામાં આવે છેઅને બટાકા માં થી પેટીસબનાવવામાં આવેછે સાથે મનપસંદ ચટણી રગડપેટીસ નો સ્વાદ વધારે છે. Naina Bhojak -
પંચમેલ દાળ (Panchmel dal recipe in Gujarati)
પંચમેલ દાળ પાંચ જાતની દાળ નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ રેસિપી ખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ છે. આ દાળ રોટલી કે ભાત સાથે પીરસી શકાય. પંચમેલ દાળ દાલબાટી અને ચુરમા સાથે પીરસવા થી એનો સ્વાદ અનેક ગણો વધી જાય છે.#FFC6#cookpadindia#cookpad_gu spicequeen -
વેજ મંચુરિયન (Veg. Manchurian recipe in Gujarati)
વેજીટેબલ મંચુરિયન ઈન્ડો ચાઈનીઝ વાનગી નો પ્રકાર છે જે આપણા દેશમાં ખૂબ જ પ્રખ્યાત અને લોકપ્રિય છે. મંચુરિયન બોલ્સ શાકભાજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે અને પછી તેને તળવામાં આવે છે. આ ડીશ ગ્રેવી સાથે કે ગ્રેવી વગર પણ બનાવી શકાય. ડ્રાય મંચુરિયન સ્ટાર્ટર તરીકે સર્વ કરવામાં આવે છે જયારે મંચુરિયન ગ્રેવી મેઈન કોર્સ માં ફ્રાઈડ રાઈસ અને નુડલ્સ સાથે સર્વ કરી શકાય.#CookpadTurns6#CWM1#Hathimasala#cookpadindia#cookpad_gu spicequeen
More Recipes
ટિપ્પણીઓ (12)