મિક્સ વેજીટેબલ ખીચડી (Mix Vegetable Khichdi Recipe In Gujarati)

Mamta Shah @MamtaShah
ડિનરમાં ખાવા સ્વાસ્થ્ય માટે સારી બનાવવામાં સહેલી અને પચાવવામાં પણ સહેલી મિક્સ વેજીટેબલ ખીચડી #WLD
મિક્સ વેજીટેબલ ખીચડી (Mix Vegetable Khichdi Recipe In Gujarati)
ડિનરમાં ખાવા સ્વાસ્થ્ય માટે સારી બનાવવામાં સહેલી અને પચાવવામાં પણ સહેલી મિક્સ વેજીટેબલ ખીચડી #WLD
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કુકર લઈ તેમાં તેલ અને ઘી નાખી ગરમ થાય એટલે જીરું અને રાઈ નાખવા
- 2
પછી ડુંગળી નાખી તેને સાતળવા દેવી ડુંગળી સંતળાય એટલે બધા વેજીટેબલ નાખી થોડીક વાર માટે સાંતળવા દેવા
- 3
આદુ મરચાં લસણની પેસ્ટ નાખવી કાશ્મીરી લાલ મરચું,હળદર,ગરમ મસાલો, મીઠું બધા મસાલા નાખી તેની અંદર ચોખા અને બધી દાળ નાંખી બે ગ્લાસ પાણી નાખો પાણી બરાબર ઊકળે એટલે કુકર બંધ કરી બે વિસલ વગાડવાની
- 4
કુકર ઠંડુ થાય એટલે સ્વાદિષ્ટ ખીચડી ખાવા માટે તૈયાર છે ખીચડી ને આપણે ખાઈ શકે છે
Keywords
Similar Recipes
More Recipes
- આલુ મસાલા સેવ (Aloo Masala Sev Recipe In Gujarati)
- ઓનીઅન ટોમેટો સુપ રેસ્ટોરન્ટ સ્ટાઇલ (Onion Tomato Soup Restaurant Style Recipe In Gujarati)
- પંજાબી ગ્રેવી મસાલા પ્રીમિક્સ (Punjabi Gravy Masala Premix Recipe In Gujarati)
- દૂધપાક (Doodhpak Recipe In Gujarati)
- કુકર હાંડવો (Cooker Handvo Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16690980









ટિપ્પણીઓ