રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા દૂઘ ઉકળવા મૂકવું થોડું થાય એટલે તેમાં ભાત ઉમેરી દેવા ને ઉકાળવું ને પછી તેમાં ખાંડ ઉમેરી દેવી
- 2
એકદમ ઉકળે અને કલર ચેન્જ થાય એટલે ગેસ બંધ કરી બદામ ચારોળી ને ઇલાયચી પાઉડર ઉમેરવો ને પછી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દૂધપાક (Doodhpak recipe in Guajarati)
#ટ્રેડિંગ#સાઈડદુધપાક આજે સર્વ પિતૃ અમાસ ના દિવસે દરેક ઘરમાં બને છે.. આપણા વડીલો એ ખરેખર વૈજ્ઞાનિક રીતે ભાદરવા મહિનામાં પુનમ થી અમાસ સુધી શ્રાદ્ધ પક્ષમાં રોજ દુધપાક કે દુધ ની ખીર બનાવતા આપણે પણ અનુસરીને ખાઈએ તો આપણા શરીરમાં પિત્ત નો નાશ થાય..અને છત પર કાગડા ને વાસ નાખીને આ મહિનામાં કાગડા ઓ તથા પર્યાવરણની જાળવણી માટે જ આ પ્રથા શરૂ કરી છે.. Sunita Vaghela -
દૂધપાક (Doodhpak Recipe In Gujarati)
#milk રેસીપી ચેલેન્જ #mrદૂધે સંપૂર્ણ આહાર છે દૂધમાંથી અવનવી અને વાનગીઓ બને છે દૂધ એક એવું પ્રવાહી છે કે જે નાના-મોટા બધા માટે ઉપયોગી છે અને કેવું પ્રવાહી છે કે જે માંદા અને તંદુરસ્ત માણસ માટે ઉપયોગી છે. હાલમાં પિતૃ પક્ષ એટલે કે શ્રાદ્ધના દિવસો ચાલતા હોવાથી ઘરે ઘરે આ દૂધપાક બનતો હોય છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
કેસર દૂધપાક (kesar doodhpak recipe in Gujarati)
હેલો કેમ છો ભાદરવા મહિનો છે અને પિતૃ શ્રાદ્ધ ચાલે છે તો ત્યારે દૂધપાક ઘરે બનાવવા નો હોય તો આજે મારા દાદાજી નું શ્રાદ્ધ છે તો મેં દૂધપાક બનાયો છે મેં મારી નાની પાસે થી શીખ્યો હતો Chaitali Vishal Jani -
-
-
-
-
દૂધપાક
#શ્રાવણ#ff3શીતળા સાતમ ના દિવસે ઠંડુ ખાવા નો મહિમા છે તો હું છઠ ને દિવસે વડા, પુરી ની સાથે દૂધપાક પણ બનાવું છું. Arpita Shah -
દૂધપાક (Doodhpak Recipe In Gujarati)
અત્યારે શ્રાદ્ધ હોય એટલે આપડે દૂધપાક તો બનાવી જ. તો આજ મે બનાવ્યો.#દૂધપાક Vaibhavi Kotak -
ડ્રાયફુટ દૂધપાક (Dryfruit Doodhpak Recipe In Gujarati)
#mrશ્રાદ્ધ પક્ષમાં દૂધપાક ખાવા થી હેલ ખૂબ જ સારી રહે છે અને પિતૃઓ માટે આપણે શ્રાધ નાખવામાં દૂધ અને ચોખાનો ઉપયોગ કરીએ છીએ એટલે બધાના ઘરે દૂધપાક બને છે Kalpana Mavani -
દૂધપાક(dudhpaak recipe in gujarati)
આ રેસીપી ઇસિલી બનશે જયારે કોઈ ગેસ્ટ આવે તયારે ઇસિલી સ્વીટ બનાવી શકાય.Shruti Sodha
-
-
દૂધપાક (Doodhpak Recipe In Gujarati)
દૂધપાક બધા પસંદ કરતા હોય છે. અને આ રીતે બનેલો દૂધપાક પૌષ્ટિક પણ છે. Niral Sindhavad -
દૂધપાક(Dudhpak Recipe in Gujarati)
#કૂકબુક#post1દૂધપાક એક પારંપરિક ઑથેનથિક સ્વીટ છે.. જે દરેક ઘર માં કોઈ સારા વાર પ્રસંગ માં બનતી હોય છે. મેં આજે મિક્સ ડ્રાયફ્રૂઇટ દૂધપાક બનાવ્યુઓ છે. Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
-
-
-
-
-
શક્કરિયા નો દૂધપાક (Shakkariya Doodhpak Recipe In Gujarati)
#CF આ વાનગી ફરાળ માં બનાવી શકાય છે.અને એ માં સરસ લાગે છે. Varsha Dave -
-
-
દૂધપાક (Doodhpak Recipe In Gujarati)
#CF ગુજરાતી ઓ ની ફેવરિટ વાનગી માંની એક એ દૂધપાક છે.જે લગભગ બધા નાં ઘરે વાર તહેવારે બનતો હોય છે. Nita Dave -
-
ઈન્સ્ટન્ટ ખીર (Instant Kheer Recipe In Gujarati)
#Cookpadindia આ આપણી એક ટ્રેડિશનલ વાનગી છે.એ દૂધ માં ચોખા નાંખી ને બનાવાતી હોય છે .ઘણી વખત આપણી પાસે બનાવેલો ભાત વધે છે તો આપણે તેમાં થી અલગ અલગ વાનગીઓ બનાવીએ છીએ મેં આજે એમાં થી ખીર બનાવી જે ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગી અને ઝડપ થી બની ગઈ તો એ રેસીપી તમારી સાથે શેર કરી રહી છું. Alpa Pandya -
દૂધપાક (Doodhpak Recipe In Gujarati)
#mrઆપણા ગુજરાતી ઘરો માં બનતી અને બધા ની પસંદગી ની અને જૂની અને જાણીતી એવી દૂધ પાક ની રેસિપી અહીં લાવી છુ Dipal Parmar -
દૂધપાક (Doodhpak Recipe In Gujarati)
#શ્રાવણ#સાતમ આઠમ સ્પેશિયલ#ff3 ગુજરાતી ઓ ની ફેવરિટ વાનગી માંની એક એ દૂધપાક છે.જે લગભગ બધા નાં ઘરે વાર તહેવારે બનતો હોય છે. Varsha Dave -
દૂધપાક (Doodhpak Recipe In Gujarati)
#mr હમણાં શ્રાધ પર્વ ચાલુ છે. ભાદરવા માસ માં તાપ બહુ પડે છે એટલે દૂધ ની વાનગીઓ ખાવી જોઇએ. આજે મેં દૂધપાક બનાવ્યો, ખૂબ સરસ બન્યો, તમે પણ ટ્રાય કરજો. 😋 Bhavnaben Adhiya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16689925
ટિપ્પણીઓ