કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
હેલ્ધી વેજીટેબલ સ્ટફ પરોઠા (Healthy Vegetable Stuffed Paratha Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
હેલ્ધી વેજીટેબલ સ્ટફ પરોઠા (Healthy Vegetable Stuffed Paratha Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

હેલ્ધી વેજીટેબલ સ્ટફ પરોઠા (Healthy Vegetable Stuffed Paratha Recipe In Gujarati)

Aarati Rinesh Kakkad
Aarati Rinesh Kakkad @1502aaratikakkad

આ રેસિપી ખૂબ જ વિટામીન થી ભરપૂર છે બાળકો બધા શાકભાજી ન ખાતા હોય તો આ પરોઠામાં બધા જ શાકભાજી આવી જાય છે અને વિટામિન પણ બધા મળે છે.

આ રેસિપી ખૂબ જ વિટામીન થી ભરપૂર છે બાળકો બધા શાકભાજી ન ખાતા હોય તો આ પરોઠામાં બધા જ શાકભાજી આવી જાય છે અને વિટામિન પણ બધા મળે છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મિનિટ
ચારથી પાંચ
  • 1 બાઉલ વાલ, વટાણા, વાલોડ, રીંગણા, બટાકા, ગુવાર બધા શાકભાજી ઝીણા સમારેલા
  • શાકભાજી તમારા સ્વાદ અનુસાર વધઘટ કરી શકો છો
  • વઘાર માટે
  • 1 મોટો ચમચો તેલ
  • રાઈ
  • જીરું
  • લાલ સૂકું મરચું
  • તમાલ પત્ર
  • ટામેટાં
  • 2 ચમચા તેલ
  • 1 નાની ચમચી હળદર
  • 1 ચમચી મરચું પાઉડર
  • 1 ચમચી ધાણાજીરું પાઉડર
  • 1 ચમચી ગરમ મસાલો
  • સ્વાદ અનુસાર મીઠું
  • સ્વાદ અનુસાર ખાંડ
  • પરોઠા માટે
  • 1 કપ ઘઉં નો લોટ
  • મેથી ની ભાજી
  • ધાણાભાજી
  • તલ
  • જીરુ
  • મીઠું
  • તેલ
  • લસણની ચટણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ બધા શાકભાજી સુધારવા હવે વઘાર માટે રાઈ,જીરું,લાલ સૂકું મરચું, તમાલ પત્ર અને ટામેટાં લીધેલા છે. હવે કુકરમાં બે ચમચા તેલ લઈ ગરમ થાય એટલે બધા શાકભાજી વઘારવા.

    હેલ્ધી વેજીટેબલ સ્ટફ પરોઠા (Healthy Vegetable Stuffed Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    હેલ્ધી વેજીટેબલ સ્ટફ પરોઠા (Healthy Vegetable Stuffed Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    હેલ્ધી વેજીટેબલ સ્ટફ પરોઠા (Healthy Vegetable Stuffed Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક નાની ચમચી હળદર,1 ચમચીમરચું પાઉડર,1 ચમચીધાણાજીરું પાઉડર,1 ચમચીગરમ મસાલો સ્વાદ અનુસાર મીઠું અને ખાંડ ઉમેરી 1/2 ગ્લાસ પાણી ઉમેરી શાક વઘાર ખાસ ધ્યાન રહે શાકભા રસો આપણે નથી કરવાનું એટલે પાણીની માત્રા શાક ચડે એટલી જ રાખવાની છે સૂકું શાક જ બનાવવાનું છે આપણે એ સ્ટફ કરવાનુછે એટલા માટે

    હેલ્ધી વેજીટેબલ સ્ટફ પરોઠા (Healthy Vegetable Stuffed Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    હેલ્ધી વેજીટેબલ સ્ટફ પરોઠા (Healthy Vegetable Stuffed Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    શાક ચડી ગયા બાદ તેને ક્રશ કરી માવો તૈયાર કરવાનો છે હવે પરોઠા ના લોટ ના મેં ઘઉંનો લોટ લીધો છે તેમાં મેથી ની ભાજી, ધાણાભાજી, તલ,જીરુ,મીઠું,તેલ નાખી પરોઠાનો લોટ બાંધ્યો છે હવે તેને ગોળ વાળી એમાં લસણની ચટણી લગાવવાની છે

    હેલ્ધી વેજીટેબલ સ્ટફ પરોઠા (Healthy Vegetable Stuffed Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    હેલ્ધી વેજીટેબલ સ્ટફ પરોઠા (Healthy Vegetable Stuffed Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    હેલ્ધી વેજીટેબલ સ્ટફ પરોઠા (Healthy Vegetable Stuffed Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યારબાદ સમોસાની જેમ સ્ટફિંગ ભરી ત્રિકોણ પરોઠા વડી અને શેકવા તો તૈયાર છે આપણા વેજીટેબલ સ્ટફડ પરોઠા જેને સોસ સાથે સર્વ કર્યા છે બાળકો માટે આપ રેસિપી ખૂબ જ સારી છે બાળકો બધા શાકભાજી નથી થતા એટલા માટે આ પરોઠા બધા જ શાકભાજી ઉમેરી અને બનાવી શકાય છે

    હેલ્ધી વેજીટેબલ સ્ટફ પરોઠા (Healthy Vegetable Stuffed Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    હેલ્ધી વેજીટેબલ સ્ટફ પરોઠા (Healthy Vegetable Stuffed Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    હેલ્ધી વેજીટેબલ સ્ટફ પરોઠા (Healthy Vegetable Stuffed Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Aarati Rinesh Kakkad
Aarati Rinesh Kakkad @1502aaratikakkad
પર December 19, 2022 10:33

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Vegetable પરાઠા

Similar Recipes

More Recipes

  1. પપૈયાની ટુટી ફ્રૂટી
  2. કંટોળ નું શાક
  3. રતાળુ ચિપ્સ
  4. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  5. ગ્રેવીવાળું ગલકા નું શાક
  1. ખજુર ગુંદર પાક (Khajoor Gundar Paak Recipe In Gujarati)
  2. લીલાં લસણ ની ચટણી (Green Lasan Chutney Recipe In Gujarati)
  3. ફ્રેશ પીઝ સૂપ (Fresh peas soup recipe in Gujarati)
  4. ઘુટો (Ghuto Recipe in Gujarati)
  5. લીલા લસણ ના પરોઠા (Green Garlic Paratha Recipe In Gujarati)
  1. મોહબ્બત કા શરબત (Mohabbat Sharbat Recipe In Gujarati)
  2. ભરેલા રીંગણા બટેટાનું શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)
  3. કાળા તલ ની શાની (Black Til Shani Recipe In Gujarati)
  4. સ્ટફડ પરાઠા (Stuffed Paratha Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16700218
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close