લીલાં લસણ ની ચટણી (Green Lasan Chutney Recipe In Gujarati)

Krishna Dholakia @krishna_recipes_
લીલાં લસણ ની ચટણી (Green Lasan Chutney Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ લીલાં લસણ નો સફેદ ભાગ અને લીલો ભાગ અલગ અલગ જીણો કાપી ને પાણી થી ધોઈ ને મિક્ષચર જાર માં પીસી લો.
કોથમીર,લીલાં મરચાં, ફુદીના ના પાન અને આદુ ને ધોઈ,સમારી ને મિક્ષચર માં ક્રશ કરી લો. - 2
પછી જાર માં પીસેલું લસણ,મીઠું, દાળિયા (નો ભૂકો કરી),લીંબુ નો રસ ઉમેરી ને સરસ પીસી લો ને બાઉલમાં કાઢી લો.
- 3
તૈયાર ચટણી ને બાઉલમાં કાઢી લો....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લસણ ની ચટણી (Garlic Chutney Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiલીલા લસણની ચટણી Ketki Dave -
-
પાપડી રીંગણ નું ચટણી વાળું શાક (Papadi Ringan Chutney Valu Shak Recipe In Gujarati)
#MBR7Week7#WLD પાપડી રીંગણનું ચટણી વાળું શાક બનાવવામાં ખૂબ જ સહેલું અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. Priti Shah -
કોથમીર ફૂદિના ની ચટણી (Coriander Mint Chutney Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiકોથમીર ફૂદિના ની ચટણી Ketki Dave -
-
ગ્રીન ચટણી(green chutney recipe in Gujarati)
#વેસ્ટઆ ચટણી મુંબઈ ની ફેમસ ચટણી છે. ખાસ કરી ની સેન્ડવીચ ની ચટણી માં આ ચટણી નો ઉપયોગ કરતા હોય છે. Bijal Preyas Desai -
લીલા લસણ ની ચટણી (Green Garlic Chutney Recipe In Gujarati)
#GA4#Week24આ ચટણી બાજરી ના રોટલા સાથે ખૂબ જ સરસ લાગે છે. તેને પરાઠા અથવા રોટલી સાથે પણ ખાઈ શકાય. heena -
-
મૂળા ના પાન ની કઢી (Mooli Paan Kadhi Recipe In Gujarati)
#WLD#CWM2#hathimasala#MBR7#WEEK7#મૂળા ના પાન ની કઢી(ડુંગળી, લસણ વગર ની) Krishna Dholakia -
કાચા ટામેટા લીલા લસણ ની ચટણી (Raw Tomato Green Lasan Chutney Recipe In Gujarati)
લીલી ચટણી કોથમીર ફુદીના ની તો ઘર ઘર માં બનતી હોય છે પણ કાચા ટામેટા ની ચટણી સાથે લીલું લસણ તો કઈંક ટેસ્ટ જ ઔર આવે છે. મેં વિતેર માં ખાસ બનતા સ્ટાર્ટર્સ અને ભજીયા કે ટિક્કી સાથે ખવાતી ઓલ પર્પઝ કાચા ટામેટા અને લીલા લસણ ની ચટણી બનાવી છે જે ખુબ જ ટેસ્ટી લાગે છે. Bansi Thaker -
-
-
કોથમીર ફુદીનાની ચટણી (Coriander Pudina Chutney Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiગ્રીન ચટણી Ketki Dave -
-
-
-
લીલી આંબલી (કાતરા) ની ચટણી
#ChooseToCook#Myfavoriterecipe અત્યારે લીલી આંબલી(કાતરા) બજાર માં ઘણાં આવે છે.મારા માસી આ ચટણી બહું જ મસ્ત બનાવતાં અને અમને આ ચટણી સ્કુલ ના લંચ બોકસ માં પુલાવ કે ભાખરી સાથે આપતાં ...આજે બહું જ લાંબા સમય પછી આ ચટણી એમની પાસે થી શીખી બનાવી. Krishna Dholakia -
કોથમીર ફૂદીના ની ચટણી (Kothmir Pudina Chutney Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiકોથમીર ફુદીનાની ચટણી Ketki Dave -
લીલવા કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
#WLD#MBR7#Week7#post 5#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
લીલા લસણ ની ચટણી (Green Garlic Chutney Recipe In Gujarati)
#GA4 #Week24 #garlicઝટપટ બનતી ને સ્વાદ એકદમ ખાટી મીઠી લાગતી આ ચટણી આપણે રોટલા, રોટલી કે ભાખરી સાથે ખાઈ શકીએ છીએ. Shilpa Kikani 1 -
સુરતી ખમણ ની ચટણી (Surti Khaman Chutney Recipe In Gujarati)
#cookpadindia#cookpadGujarati#khaman Chutneyસુરતી ખમણ ની ચટપટી ચટણી Krishna Dholakia -
લીલા ધાણા લસણની ચટણી (Lila Dhana Lasan Chutney Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
-
લાલ મરચા લસણ ની ચટણી (Lal Marcha Lasan Chutney Recipe In Gujarati)
#GA4#Week4 આ ચટણી મા જો ગોળ નો ઉપયોગ ન કરીએ તો પણ એટલી જ સરસ લાગે છે.તેનો ઉપયોગ આપણે ચાઇનીઝ રેસિપી મા રેડ સોસ ની જગ્યા એ પણ કરી શકાય છે. Vaishali Vora -
ગ્રીન ચટણી(Green Chutney Recipe in Gujarati)
#GA4#WEEK12Peanutsગ્રીન ચટણીકોથમીર, ફુદીનો, શિંગદાણા ની ચટણી Bhavika Suchak -
-
-
ગ્રીન ચટણી (Green Chutney Recipe In Gujarati)
આ ચટણી ફરસાણ, રોલ, સેન્ડવીચ બધા માં જ વપરાય છે અને બહુજ ટેસ્ટી બને છે.ગ્રીન ચટણી (ઑલ પરપઝ ચટણી) Bina Samir Telivala -
ફરસાણ ની લીલી ચટણી (Farsan’s Green Chutney in Gujarati)
#સુપરશેફ3#week3#monsoonspecialફરસાણ માં પકોડા અને ભજીયા તે બની ગયા પણ આ સ્પેશીઅલ લીલી ચટણી વગર અધૂરા છે. આ રીત થી બનાવશો તો બહાર જેવી જ બનશે. અને આ વરસાદ માં ભજીયા ખાવાની મજા બમણી થઈ જશે. સ્ટેપ્સ ના ફોટા પાડ્યા પણ ચટણી નો ફોટો પાડવાનો રહી ગયો હતો એટલે આ રીતે મુક્યો છે. Sachi Sanket Naik -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16700502
ટિપ્પણીઓ (8)