કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કાટલા પાક (Katla Paak Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કાટલા પાક (Katla Paak Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કાટલા પાક (Katla Paak Recipe In Gujarati)

Preeti Mataliya
Preeti Mataliya @prity72cook_20902006
Rajkot

#VR

#VR

વધુ વાંચો

કાટલા પાક (Katla Paak Recipe In Gujarati)

Preeti Mataliya
Preeti Mataliya @prity72cook_20902006
Rajkot

#VR

#VR

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

25 મિનિટ
4 વ્યક્તિ
  • 1બાઉલ ઘઉંનો લોટ
  • 1+1/2 વાટકી ઘી
  • 1 વાટકીગોળ જીણો સમારેલો
  • 1+1/2 ચમચી કાટલુ
  • 1 ટી.સ્પૂનસૂઠ
  • 2 ચમચીબદામ નો ભૂકો
  • 2 ચમચીકાજુ નો ભૂક્કો
  • 2 ચમચીગૂદ નો ભૂક્કો
  • 2 ચમચીપીસ્તા નો ભૂક્કો
  • 2 ચમચીકોપરાનુ ખમણ
  • બદામની કતરણ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બધા ડ્રાય ફ્રૂટ્સ, મસાલા બધુ એક બાઉલમાં લો.હવે કડાઈમાં ઘી ગરમ કરી લોટ ઉમેરો.

    કાટલા પાક (Katla Paak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    કાટલા પાક (Katla Paak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    લોટને શેકો.મધ્યમ ફ્લેમ પર શેકી લો.

    કાટલા પાક (Katla Paak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે લોટ મા સુગંધ આવે અને કલર ચેન્જ થાય એટલે બધા મસાલા, ડ્રાય ફ્રૂટ્સ ઉમેરી હલવો.

  4. 4

    હવે ધીમા ગેસ પર 5 મિનિટ હલાવી ગેસ બંધ કરી લો.કડાઈ નીચે ઉતારી હલવો મિશ્રણ સહેજ ઠંડુ પડે એટલે ગોળ ઉમેરો.પ્રોપર મિક્સ કરી લો.

    કાટલા પાક (Katla Paak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ઘી લગાવેલી થાળી મા પાથરી ઉપરથી બદામ ની કતરણ ઉમેરો.

    કાટલા પાક (Katla Paak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    કાટલા પાક (Katla Paak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    તૈયાર છે શિયાળામાં ખવાય તેવું સ્પેશિયલ વસાણું કાટલા પાક...

    કાટલા પાક (Katla Paak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    કાટલા પાક (Katla Paak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    કાટલા પાક (Katla Paak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    કાટલા પાક (Katla Paak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    કાટલા પાક (Katla Paak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    કાટલા પાક (Katla Paak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    કાટલા પાક (Katla Paak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    કાટલા પાક (Katla Paak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    કાટલા પાક (Katla Paak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Preeti Mataliya
Preeti Mataliya @prity72cook_20902006
પર December 22, 2022 05:57
Rajkot
@471mygujrativlog🫰🥰
વધુ વાંચો

ટિપ્પણીઓ (4)

Reeta Sahu
Reeta Sahu @Reeta1234
December 23, 2022 06:08
Nice
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

કાટલું પાક

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. મિક્સ વેજ પુલાવ (Mix Veg Pulao Recipe In Gujarati)
  2. ગુંદરની સુખડી(Gundar Sukhdi Recipe In Gujarati)
  3. દૂધી, મેથી, ખીચડી ના મુઠીયા (Dudhi Methi Khichdi Muthiya Recipe in Gujarati)
  4. ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
  5. ગ્રીન ગાર્લિક ચટણી(લીલા લસણ ની ચટણી)(Green Garlic Chutney Recipe In Gujarati)
  1. જામફળ ની ચટણી (Jamfal Chutney Recipe In Gujarati)
  2. આમળા નો જ્યુસ (Amla Juice Recipe In Gujarati)
  3. મોનેકો બિસ્કીટ નો સ્નેક
  4. ભીંડા નું શાક (Bhinda Shak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16705412
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close