કાટલા પાક (Katla Paak Recipe In Gujarati)

Shah Prity Shah Prity
Shah Prity Shah Prity @prity72cook_20902006
Rajkot

#VR

કાટલા પાક (Katla Paak Recipe In Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે

#VR

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
4 વ્યક્તિ
  1. 1બાઉલ ઘઉંનો લોટ
  2. 1+1/2 વાટકી ઘી
  3. 1 વાટકીગોળ જીણો સમારેલો
  4. 1+1/2 ચમચી કાટલુ
  5. 1 ટી.સ્પૂનસૂઠ
  6. 2 ચમચીબદામ નો ભૂકો
  7. 2 ચમચીકાજુ નો ભૂક્કો
  8. 2 ચમચીગૂદ નો ભૂક્કો
  9. 2 ચમચીપીસ્તા નો ભૂક્કો
  10. 2 ચમચીકોપરાનુ ખમણ
  11. બદામની કતરણ

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બધા ડ્રાય ફ્રૂટ્સ, મસાલા બધુ એક બાઉલમાં લો.હવે કડાઈમાં ઘી ગરમ કરી લોટ ઉમેરો.

  2. 2

    લોટને શેકો.મધ્યમ ફ્લેમ પર શેકી લો.

  3. 3

    હવે લોટ મા સુગંધ આવે અને કલર ચેન્જ થાય એટલે બધા મસાલા, ડ્રાય ફ્રૂટ્સ ઉમેરી હલવો.

  4. 4

    હવે ધીમા ગેસ પર 5 મિનિટ હલાવી ગેસ બંધ કરી લો.કડાઈ નીચે ઉતારી હલવો મિશ્રણ સહેજ ઠંડુ પડે એટલે ગોળ ઉમેરો.પ્રોપર મિક્સ કરી લો.

  5. 5

    ઘી લગાવેલી થાળી મા પાથરી ઉપરથી બદામ ની કતરણ ઉમેરો.

  6. 6

    તૈયાર છે શિયાળામાં ખવાય તેવું સ્પેશિયલ વસાણું કાટલા પાક...

  7. 7
  8. 8
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shah Prity Shah Prity
Shah Prity Shah Prity @prity72cook_20902006
પર
Rajkot
❤️❤️❤️I love cookinggggg❤️❤️❤️
વધુ વાંચો

Similar Recipes