કેસર પેંડા (Kesar Peda Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
નોનસ્ટીક પેનમાં દૂધ, કેસર અને ઘી નાંખી ગરમ થવા મૂકો. દૂધ બરાબર ગરમ થઈ જાય પછી તેમાં મિલ્ક પાઉડર ઉમેરી હલાવ્યા કરો. પછી તેમાં ખાંડ ઉમેરી લો.ખાંડ ઓગળી જાય મિશ્રણ ઘટ્ટ થતું જશે અને તેનો માવો તૈયાર થઇ જશે.
- 2
પછી તેમાં 1 ચમચીઘી નાખી માવા ના મિશ્રણમાં મિક્સ કરી દો. મિશ્રણ ઘટ્ટ થઈ જાય પછી તેમાં ઈલાયચી પાઉડર ઉમેરી મિશ્ર કરી લો અને તેના પેંડા વાળી પિસ્તાની કતરણ વડે ગાર્નિશ કરી લો.
- 3
તો તૈયાર છે કેસર પેંડા.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16723387







ટિપ્પણીઓ