લસણ લીલી હળદર ગાજરનું ખાટું અથાણું (Lasan Lili Haldar Gajar Khatu Athanu Recipe In Gujarati)

અથાણું સ્વાદમાં ખૂબ જ સારું લાગે છે લસણ એ લોહીને પતલુ કરે છે અને લીલી હળદર લોહીને શુદ્ધ કરે છે અને ઉધરસ માટે પણ ખૂબ જ સારી છે અને શિયાળા મા કફ પણ નથી થતો ગાજર આંખ માટે ખૂબ જ સારું છે તો આ અથાણું ખૂબ જ હેલ્ધી પણ છે #WP

રાંધવાની સૂચનાઓ
- 1
આ રીતે બધી સામગ્રી તૈયાર કરો
- 2
હવે કડાઈમાં તેલ લઈ લસણની કડીને ગરમ તેલમાં સોતડો. ત્યારબાદ આથેલા લીંબુ ને આ રીતે ક્રશ કરો હવે તેમાં વાત પ્રમાણે બધું જ મસાલો ઉમેરો.
- 3
ત્યારબાદ તેમાં લસણની કળી સમારેલા ગાજર અને સમારેલી લીલી હળદર મિક્સ કરો. હવે તેમાં તેલ ઉમેરી બધું જ મસાલો ચમચીથી સરખી રીતે મિક્સ કરો
- 4
તૈયાર છે આપણું લસણ લીલી હળદર અને ગાજરનું ખાટું અથાણું જે પંજાબી સાથે અને બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકીએ છીએ
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ