રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગાાજર ને છોલી ધોઈ ને તેને લાંબા સમારવા. મરચા ને ધોઈ ને લાંબા સમારવા.
- 2
એક બાઉલ માં રાઈ ના કુરીયા, હળદર અને હીંગ લઈ તેમાં નવશેકું ગરમ કરેલું તેલ નાખી મિક્સ કરી લાલ મરચું નાખી મિક્સ કરવું.મિશ્રણ ઠંડું થાય પછી તેમાં મીઠું નાખી મિક્સ કરવું.
- 3
ત્યારબાદ મિશ્રણ માંગાજર અને મરચા નાખીમિકસ કરી લીંબુ નો રસ નાખી મિક્સ કરવું.
- 4
તૈયાર છે ગાજર મરચા નું અથાણું. કાચ ના જાર કે બોટલ માં ભરી સ્ટોર કરવું.
Similar Recipes
-
-
રાયતા ગાજર મરચા નું અથાણું (Raita Gajar Marcha Athanu Recipe In Gujarati)
#WP#cookpadindia Rekha Vora -
ગાજર મરચાં નું અથાણું (Gajar Marcha Athanu Recipe In Gujarati)
#WP#CookpadGujrati#CookpadIndoa Brinda Padia -
ગાજર મરચાં નું અથાણું (Gajar Marcha Athanu Recipe In Gujarati)
આ અથાણું ખુબ જ ટેસ્ટી લાગ#WP Falguni soni -
ગાજર મરચાનુ અથાણું (Gajar Marcha Athanu Recipe In Gujarati)
#WP ગાજર મરચા ખાવા માં ટેસ્ટી લાગે છે લંચ ડિનર બને મા સરસ લાગે છે. Harsha Gohil -
-
ઈન્સ્ટન્ટ ગાજર મરચા નુ અથાણુ (Instant Gajar Marcha Athanu Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindi#WP Sneha Patel -
-
-
-
-
વઢવાણી રાયતા મરચા નું અથાણું (Vadhvani Raita Marcha Athanu Recipe In Gujarati)
#WP#cookpadindia Rekha Vora -
-
-
-
મરચા અથાણું (Marcha Athanu Recipe In Gujarati)
#EBઅથાણા ભોજનને સ્વાદિષ્ટ બનાવે છે. તો ચાલો મિત્રો આજે મરચા નું તાજું અથાણું બનાવી અથાણા ની મજા જમવા સાથે માણીએ. Ranjan Kacha -
-
-
લાલ મરચા નું અથાણું (Lal Marcha Athanu Recipe In Gujarati)
#WPલાલ મરચા નું ગોળ વાળું ગળ્યું અથાણું ખાવામાં કંઈ નવું અને ટેસ્ટી લાગે છે Pinal Patel -
-
લીલી હળદર અને આદું નું અથાણું (Lili Haldar Ginger Athanu Recipe In Gujarati)
#WP હળદર અને આદું નું અથાણું સ્વાદ ની સાથે સાથે પાચન ને પણ વધારે છે.લાંબા સમય માટે રાખવું હોય તો રાઈ નું તેલ ગરમ કરી ઠંડુ થયાં બાદ ઉમેરી શકાય. Bina Mithani -
મરચા નું અથાણું (Marcha Athanu Recipe In Gujarati)
#વિન્ટર કિચન ચેલેન્જ#WK1 અથાણા ઘણા પ્રકાર ના બનાવવામાં આવે છે .અથાણા વગર લંચ અધૂરું લાગે છે .કેરી નું અથાણું ,લીંબુ નું અથાણું , ગાજર નું અથાણું ,મરચા નું અથાણું વગેરે અથાણા બનાવવામાં આવે છે . Rekha Ramchandani -
ગાજર,મૂળા અને મરચાં નું અથાણું (Gajar Mooli Marcha Athanu Recipe In Gujarati)
#WP આ અથાણું બનાવી ને તરત ખાઈ શકાય છે અને લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય છે.શિયાળા સ્પેશિયલ અથાણું ખાવા માં ખૂબ જ સરસ લાગે છે.જે ખૂબ જ ઝડપ થી,ઓછા તેલ વગર અને તડકા માં પણ મૂકવાની જરૂર પડતી નથી.ફ્રીજ માં 10-12 દિવસ અને બહાર અઠવાડિયા માટે સ્ટોર કરી શકાય. Bina Mithani -
-
-
-
રાયતા ગાજર મરચા ઈન્સ્ટન્ટ રેસિપી (Raita Gajar Marcha Instant Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#MBR5 Sneha Patel -
રાયતા મરચા (Raita Marcha Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#WP રાયતા મરચા / આથેલા મરચા Sneha Patel -
ગાજર મૂળા મરચા નું અથાણું (Gajar Mooli Marcha Athanu Recipe In Gujarati)
#MS#મકરસંકાંતિ રેસીપી ચેલેન્જશીયાળામાં મસ્ત મજાનું તાજું શાક આવે એટલે અવનવી વાનગીઓ ટ્રાય કરી શકાય. આજે મેંગાજર-મૂળા-મરચાનું અથાણું બનાવ્યું છે. જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. પરાઠા, રોટી કે થેપલા સાથે ખાઈ શકાય છે. Dr. Pushpa Dixit
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16726651
ટિપ્પણીઓ (11)