કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મેથી દાણા ગાંઠિયા નું શાક (Methi Dana Ganthiya Shak Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મેથી દાણા ગાંઠિયા નું શાક (Methi Dana Ganthiya Shak Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મેથી દાણા ગાંઠિયા નું શાક (Methi Dana Ganthiya Shak Recipe In Gujarati)

kosha Vasavada
kosha Vasavada @kosha1983

શિયાળામાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં બનતી વાનગી...
#pooja

શિયાળામાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં બનતી વાનગી...
#pooja

વધુ વાંચો

મેથી દાણા ગાંઠિયા નું શાક (Methi Dana Ganthiya Shak Recipe In Gujarati)

kosha Vasavada
kosha Vasavada @kosha1983

શિયાળામાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં બનતી વાનગી...
#pooja

શિયાળામાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં બનતી વાનગી...
#pooja

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૪૫ મિનિટ
3 લોકો
  • ૧બાઉલ મેથી દાણા
  • લીલૂ/ સુકુ લસણ,
  • ટામેટા
  • લાલ મરચું
  • મીઠું
  • હળદર
  • ધાણાજીરું
  • ગોળ
  • રાઈ
  • જીરુ
  • હિંગ
  • ગાંઠીયા માટે -
  • ચણા નો લોટ
  • મીઠું
  • મરચું
  • ધાણાજીરૂ
  • હળદર
  • સજાવટ : કોથમીર,ટામેટા,લીલી ડુંગળી
  • સર્વ કરવા: પાપડ, ભાખરી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    મેથી દાણા ને ૨ થી ૩ પાણી થી ધોવા જેથી કડવાશ દુર થશે. ત્યારબાદ ૭-૮ કલાક પલાળી ને પ્રેશર કૂકરમાં ૫-૬ સીટી મા બાફી લેવા.

  2. 2

    કડાઈ મા તે તેલ ગરમ કરો. ત્યારબાદ તેમાં રાઈ જીરૂ અને હિંગ ઉમેરો, તેમાં લીલા અને સૂકા લસણની પેસ્ટ અને ટામેટાની પેસ્ટ ઉમેરો.

  3. 3

    હવે તેમાં બાફેલા મેથીના દાણા ઉમેરી દો, તેમાં મીઠું મરચું હળદર અને ધાણાજીરું ઉમેરી દૉ.ત્યારબાદ ગળપણ માટે ગોળ ઉમેરો.

    મેથી દાણા ગાંઠિયા નું શાક (Methi Dana Ganthiya Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    બીજી બાજુ ચણાના લોટમાં મીઠું મરચું ધાણાજીરૂ અને હળદર ઉમેરી પાણીથી લોટ બાંધો જરૂરી મોણ પણ ઉમેરો. તેના નાના ગાંઠીયા બનાવો.

  5. 5

    ઉકળતા પાણીમાં નાખી અને આ ચણાના લોટના ગાંઠીયા બાફવા મૂકો.

  6. 6

    આ ગાંઠીયા ને મેથી વાળી કડાઈમાં ઉમેરી દો.

  7. 7

    ખટાશ પસંદ હોય તો લીંબુનો રસ પણ નાખી શકાય. આ રીતે સર્વિંગ માટે તૈયાર.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

kosha Vasavada
kosha Vasavada @kosha1983
પર January 11, 2023 08:57

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મેથી Dana ગાંઠીયા નું શાક

Similar Recipes

More Recipes

  1. પપૈયાની ટુટી ફ્રૂટી
  2. કંટોળ નું શાક
  3. રતાળુ ચિપ્સ
  4. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  5. ગ્રેવીવાળું ગલકા નું શાક
  1. હોમમેડ ફૂદીના પાઉડર (Homemade Pudina Powder Recipe In Gujarati)
  2. આલુ મટર સમોસા (Aloo Matar Samosa Recipe In Gujarati)
  3. કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya recipe in Gujarati)
  4. દાળ અને શાક નો ગરમ મસાલો
  5. પાઉંભાજી (Pav Bhaji Recipe in Gujarati)
  1. વાલોળ રીંગણાં નું શાક (Valor Ringan Shak Recipe In Gujarati)
  2. કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya recipe in Gujarati)
  3. મમરા ના લાડવા (Mamara Ladva Recipe In Gujarati)
  4. શીંગ ની ચીકી (Shing Chikki Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16739819
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close