કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ઉતરાયણ સ્પેશિયલ ઊંધિયું (Uttarayan Special Undhiyu Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ઉતરાયણ સ્પેશિયલ ઊંધિયું (Uttarayan Special Undhiyu Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ઉતરાયણ સ્પેશિયલ ઊંધિયું (Uttarayan Special Undhiyu Recipe In Gujarati)

Aarati Rinesh Kakkad
Aarati Rinesh Kakkad @1502aaratikakkad

ઉતરાયણ માં પતંગ ચગાવાની અને સાથે સાથે ઊંધિયું ખાવાની મજા જ કંઈક અલગ હોય છે #US

ઉતરાયણ માં પતંગ ચગાવાની અને સાથે સાથે ઊંધિયું ખાવાની મજા જ કંઈક અલગ હોય છે #US

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

40 મિનિટ
પાંચ વ્યક્તિ
  • મિક્સ શાકભાજી ઝીણા સમારેલા
  • બધા જ મસાલા
  • ઢોકળી માટે
  • 1 વાટકીચણાનો લોટ
  • 1 વાટકી ઘઉંનો કરકરો લોટ
  • 1 વાટકીમેથીની ભાજી
  • 1 ચમચી તલ
  • 1 નાની વાટકી વટાણા
  • 1 નાની વાટકી વાલ,
  • 1 નાની વાટકી પાપડી અને વાલોર
  • 1 નંગરીંગણ
  • 1 નંગ બટાકુ ઝીણું સમારેલું,
  • ઝીણું સમારેલું ફ્લાવર
  • 1 નંગટામેટું ઝીણું સમારેલું,
  • લીમડાના પાન
  • તમાલ પત્ર
  • લાલ સુકુ મરચું
  • 1 મોટી વાટકી તેલ
  • તેલ તળવા માટે
  • ડેકોરેશન માટે ધાણાભાજી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બધા જ શાકભાજી ઝીણા સમારી લેવા હવે તેના વઘાર માટે મસાલો રેડી કરીએ જેમાં મેં લીધું છે ટમેટું ઝીણું સમારેલું એક દોઢ ચમચી મરચું પાઉડર 1 ચમચી ધાણાજીરું પાઉડર 1/2 ચમચી હળદર ચપટી હિંગ એક નાની ચમચી ગરમ મસાલો 1 ચમચીખાંડ અને બાકી રાઈ-જીરું તમાલપત્ર લાલ સૂકું મરચું

    ઉતરાયણ સ્પેશિયલ ઊંધિયું (Uttarayan Special Undhiyu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ઉતરાયણ સ્પેશિયલ ઊંધિયું (Uttarayan Special Undhiyu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે કુકરમાં તેલ મૂકી વગરનો બધો મસાલો ઉમેરી અને શાકભાજી વઘારી પાણી ઉમેરી બે સીટી વગાડવી.

    ઉતરાયણ સ્પેશિયલ ઊંધિયું (Uttarayan Special Undhiyu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ઉતરાયણ સ્પેશિયલ ઊંધિયું (Uttarayan Special Undhiyu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    કુકરમાં શાક ચડે ત્યાં સુધીમાં આપણે ઢોકળી તૈયાર કરી લઈએ જેમાં મેં ઘઉંનો અને ચણાનો લોટ સરખે ભાગ લીધો છે અને 1 વાટકી ની ભાજી ઉમેરી છે અને બાકી બધા મસાલા જેમાં મરચું પાઉડર ધાણાજીરું હળદર હિંગ મીઠું ખાંડ ગરમ મસાલો અને ચપટી સાજીના ફૂલ અને લીંબુ અને તેલ ઉમેરી ઢોકળી નો લોટ મિક્સ કરી આ રીતે ગોળા બનાવી અને તેલમાં તળી લેવા

    ઉતરાયણ સ્પેશિયલ ઊંધિયું (Uttarayan Special Undhiyu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ઉતરાયણ સ્પેશિયલ ઊંધિયું (Uttarayan Special Undhiyu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ઉતરાયણ સ્પેશિયલ ઊંધિયું (Uttarayan Special Undhiyu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે શાક તૈયાર થઈ ગયું છે અને ઢોકળી પણ તૈયાર થઈ ગઈ છે બંનેને મિક્સ કરી બે મિનિટ માટે ગેસ પર રહેવા દેવું જેથી કરીને ઢોકળી સરખી પલળી પણ જાય અને મસાલો પણ સરસ રીતે મિક્સ થઈ જાય તો તૈયાર છે આપણું ઉતરાયણ સ્પેશિયલ ઊંધિયું. જેને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીએ. ધાણાભાજી થી ડેકોરેશન કરવું.

    ઉતરાયણ સ્પેશિયલ ઊંધિયું (Uttarayan Special Undhiyu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ઉતરાયણ સ્પેશિયલ ઊંધિયું (Uttarayan Special Undhiyu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ઉતરાયણ સ્પેશિયલ ઊંધિયું (Uttarayan Special Undhiyu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Aarati Rinesh Kakkad
Aarati Rinesh Kakkad @1502aaratikakkad
પર January 15, 2023 10:21

ટિપ્પણીઓ (4)

Saroj Shah
Saroj Shah @saroj_shah4
January 15, 2023 13:13
wahhhhh
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ઊંધિયું

Similar Recipes

More Recipes

  1. પપૈયાની ટુટી ફ્રૂટી
  2. કંટોળ નું શાક
  3. રતાળુ ચિપ્સ
  4. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  5. ગ્રેવીવાળું ગલકા નું શાક
  1. બિસ્કિટ પીઝા (Biscuit Pizza Recipe In Gujarati)
  2. બિસ્કિટ પીઝા (Biscuit pizza recipe in Gujarati)
  3. વરાળીયા સ્ટાઇલ ઉંધિયું (Varaliya Style Undhiyu Recipe In Gujarati)
  4. ચણા ની દાળ ની ભેળ (Chana Dal Bhel Recipe In Gujarati)
  5. પાણીપુરીની હોમમેડ પૂરી (Panipuri Hoemade Poori Recipe In Gujarati)
  1. મકરસંક્રાંતિ નો સાત ધાન નો ખિચડો
  2. ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
  3. કાવો (Kava Recipe In Gujarati)
  4. ગાય ના લાડુ
https://cookpad.wasmer.app/in-gu/recipes/16751246
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close