કાવો (Kava Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad
શેર કરો

ઘટકો

  1. ૨ કપપાણી
  2. "૧" આદુનો ટૂકડો
  3. સ્ટ્રીંગ લીલી ચા
  4. સ્ટ્રીંગ ફુદીનો
  5. ૧/૪ ટીસ્પૂન ઇલાઈચી પાઉડર
  6. જરાક કેસર
  7. તજ નો ટૂકડો
  8. ૧૯ પાન તુલસી
  9. ૨ ટી સ્પૂનમધ
  10. ૧/૨ નંગ લીંબુ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પાણી ને ગરમ કરો ને તેમા આદુ ખાંડી ને નાખો... લીલી ચા, તુલસી & ફુદિનાને હાથથી તોડી ને નાંખો...& મધ & લીંબુ સિવાયની તમામ સામગ્રી નાંખો

  2. 2

    થોડો વાર ઉકળવા દો.....હવે તેમા મઘ & લીંબુ નો રસ ઉમેરો....

  3. 3

    હવે ગેસ બંધ કરી થોડીવાર ઢાંકો.... & પછી સર્વિંગ ગ્લાસ મા ગાળો.... તો તૈયાર છે હેલ્ધી કાવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes