કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સુરતી ઊંધિયું (Surti Undhiyu Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સુરતી ઊંધિયું (Surti Undhiyu Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સુરતી ઊંધિયું (Surti Undhiyu Recipe In Gujarati)

Mamta Shah
Mamta Shah @MamtaShah

ઉતરાયણમાં સ્પેશિયલ

ઉતરાયણમાં સ્પેશિયલ

વધુ વાંચો

સુરતી ઊંધિયું (Surti Undhiyu Recipe In Gujarati)

Mamta Shah
Mamta Shah @MamtaShah

ઉતરાયણમાં સ્પેશિયલ

ઉતરાયણમાં સ્પેશિયલ

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

એક કલાક
ત્રણ લોકો માટે
  • 250 ગ્રામસુરતી પાપડી
  • 1 નંગશક્કરિયા
  • 100 ગ્રામનાનુ રતાળુ
  • 1 નંગમીડિયમ સાઇઝ બટાકુ
  • 2 - 3 નંગ રીંગણ
  • 50 ગ્રામલીલુ લસણ સ્વાદ અનુસાર નાખી શકો
  • 2 ઇંચઆદુ
  • તેલ જરૂર મુજબ
  • મીઠું સ્વાદ અનુસાર
  • 1/2 ચમચીહળદર
  • 2 ચમચીધાણાજીરું પાઉડર
  • ચમચીહિંગ પા
  • 2 ચમચીશીંગદાણા નો ભૂકો
  • 4 (5 નંગ)લીલા મરચા
  • મુઠીયા બનાવવાનો સામાન
  • મેથીની ભાજી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

એક કલાક
  1. 1

    સૌપ્રથમ પાપડીને સાફ કરી અને રીંગણમાં ચાર કટકા કરી તેની અંદર ધાણાજીરું મીઠું ખાંડ અને થોડુંક લાલ મરચું નાખી ભરીને એક કુકરમાં 1/2 કપ પાણી નાખી વિસલ વગાડી લેવી

    સુરતી ઊંધિયું (Surti Undhiyu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી રતાળુ શાક કર્યું અને બટાકાના નાના નાના પીસ કરી એને ડીપ ફ્રાય કરી લેવા લીલા મરચા આદુ લીલું લસણ અને કોરા મસાલા ભેગા કરીલેવા

    સુરતી ઊંધિયું (Surti Undhiyu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    મેથીના મુઠીયા બનાવવા માટે મુઠીયા નો લોટ અને એ ના હોય તો ઘઉંના લોટમાં કકરો મકાઈનો લોટ નાખી તેમાં મેથી આદુ-મરચા-લસણ મીઠું ખાંડ વગેરે નાખી મુઠીયા વાળી ડીપ ફ્રાય કરી લેવા

  4. 4

    ઊંધિયામાં નાખવાની શાકભાજી તળાઈ જાય પછી આ બધી વસ્તુઓને એક પેન લઈ તેમાં થોડું તેલ મૂકી બધી વસ્તુઓ પહેલાં મસાલા ભેગા કરી અને થોડીક વાર સાંતળવા અને પછી બાકીનું બધું નાખી મિક્સ કરી દેવાનું તમને થોડું પાણીનું પ્રમાણ ઓછું લાગે તો 1/2 કપ પાણી નાખી એને ઢાંકીને થોડીક વાર માટે સીજવા દેવાનું

    સુરતી ઊંધિયું (Surti Undhiyu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    આપણું ઊંધિયું ખાવા માટે તૈયાર છે એને આપણે ઝીણી સેવ નાખીને પણ ખાઈ શકે અને લીલા ધાણા ની ચટણી જોડે પણ ખાઈ શકે

    સુરતી ઊંધિયું (Surti Undhiyu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Mamta Shah
Mamta Shah @MamtaShah
પર January 16, 2023 03:48
I love cooking💓
વધુ વાંચો

ટિપ્પણીઓ

Arya Paradkar
Arya Paradkar @The_Food_Swings_1103
February 20, 2023 11:42
Tasty tasty
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ઊંધિયું

Similar Recipes

More Recipes

  1. પપૈયાની ટુટી ફ્રૂટી
  2. કંટોળ નું શાક
  3. રતાળુ ચિપ્સ
  4. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  5. ગ્રેવીવાળું ગલકા નું શાક
  1. ભેળ સૂકી ચટણી (Bhel Dry Chutney Recipe In Gujarati)
  2. બિસ્કિટ પીઝા (Biscuit Pizza Recipe In Gujarati)
  3. મિક્સ વેજ પનીર મોમોઝ (Mix Veg Paneer Momos Recipe In Gujarati)
  4. કીમચી (Kimchi Recipe In Gujarati)
  5. મનચાઉં સૂપ (Manchow Soup Recipe In Gujarati)
  1. ચીઝ પાણીપુરી બોમ્બ (Cheese Paanipuri Bomb Recipe In Gujarati)
  2. મખાના તલ રેવડી (Makhana Til Revadi Recipe In Gujarati)
  3. દાળીયા ની ચીકી (Dariya Chikki Recipe In Gujarati)
  4. તલ ની ચીકી (Til Chiki Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16752971
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close