કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વેજીટેબલ હક્કા નુડલ્સ (Veg Hakka Noodles Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વેજીટેબલ હક્કા નુડલ્સ (Veg Hakka Noodles Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

વેજીટેબલ હક્કા નુડલ્સ (Veg Hakka Noodles Recipe In Gujarati)

Aarati Rinesh Kakkad
Aarati Rinesh Kakkad @1502aaratikakkad

ચાઈનીઝ રેસીપી થોડી સ્પાઈસી હોય તો જ મજા આવે છે. અને ખાસ ધ્યાન રાખો કે એ ફાસ્ટ ગેસે જ બનાવવામાં આવે છે મેં આ રેસિપી માં વિનેગર અને આજીનોમોટો નો ઉપયોગ નથી કયૉ જે ખુબ જ નૂકશાન કરે છે. #WCR

ચાઈનીઝ રેસીપી થોડી સ્પાઈસી હોય તો જ મજા આવે છે. અને ખાસ ધ્યાન રાખો કે એ ફાસ્ટ ગેસે જ બનાવવામાં આવે છે મેં આ રેસિપી માં વિનેગર અને આજીનોમોટો નો ઉપયોગ નથી કયૉ જે ખુબ જ નૂકશાન કરે છે. #WCR

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

40 મિનિટ
ચાર વ્યક્તિ માટ
  • 200 ગ્રામનુડલ્સ
  • 1 વાટકીખમણેલી કોબી
  • 2 નંગલીલા મરચા લાંબા સમારેલા
  • 1નાનું ગાજર લાંબુ સમારેલું
  • 3 નંગલીલી ડુંગળી લાંબી સમારેલી
  • 1 નાની વાટકીલીલું લસણ ઝીણું સમારેલું
  • ચમચીઆદુ મરચાં લસણની પેસ્ટ દોઢ
  • 1 નાની ચમચીમરી પાઉડર
  • 1 ચમચીમરચું પાઉડર
  • મીઠું સ્વાદ અનુસાર
  • દોઢ ચમચી સોયા સોસ
  • દોઢ ચમચી ગ્રીન ચીલી સોસ
  • દોઢ ચમચી રેડ ચીલી સોસ
  • 1 ચમચીચાઈનીઝ મસાલો
  • તેલ વધાર માટે
  • ટોમેટો કેચઅપ ,ધાણાભાજી ડેકોરેશન માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બધી સામગ્રી તૈયાર કરવી. હવે એક કડાઈમાં પાણી લઈ તેમાં તેલ અને મીઠું નાખી ઉકાળવું.

    વેજીટેબલ હક્કા નુડલ્સ (Veg Hakka Noodles Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    વેજીટેબલ હક્કા નુડલ્સ (Veg Hakka Noodles Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    વેજીટેબલ હક્કા નુડલ્સ (Veg Hakka Noodles Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે પાણી ઉકળે પછી તેમાં નુડલ્સ બાફવા મુકવા. પાંચ થી સાત મિનિટ નુડલ્સ બફાય છે પછી એક ચારણીમાં નીતરવા. તેમાં ઠંડુ પાણી ઉમેરવું જેથી તે છૂટા જ રહે.

    વેજીટેબલ હક્કા નુડલ્સ (Veg Hakka Noodles Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વેજીટેબલ હક્કા નુડલ્સ (Veg Hakka Noodles Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે કડાઈમાં તેલ લઈ તેમાં લીલું લસણ સાતડવુ ત્યારબાદ લીલી ડુંગળી,મરચા, ગાજર, કોબી ફાસ્ટ ગેસે સાતડવુ.

    વેજીટેબલ હક્કા નુડલ્સ (Veg Hakka Noodles Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વેજીટેબલ હક્કા નુડલ્સ (Veg Hakka Noodles Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વેજીટેબલ હક્કા નુડલ્સ (Veg Hakka Noodles Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે શાકભાજી અધકચરા ચડી જાય ત્યારબાદ બધા મસાલા આદુ મરચાં લસણની પેસ્ટ, મરચું પાઉડર,મરી પાઉડર, મીઠું, ચાઈનીઝ મસાલો 1 ચમચીઊમેરી હલાવો

    વેજીટેબલ હક્કા નુડલ્સ (Veg Hakka Noodles Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    એક મિનિટ માટે આ બધા મસાલા મિક્સ કરી ગેસ પર ચડવા દો ત્યારબાદ તેમાં નુડલ્સ નાખી હલાવો

    વેજીટેબલ હક્કા નુડલ્સ (Veg Hakka Noodles Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    વેજીટેબલ હક્કા નુડલ્સ (Veg Hakka Noodles Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    તો તૈયાર છે આપણા વેજીટેબલ હક્કા નુડલ્સ જેને ધાણાભાજી થી ડેકોરેશન કરવું.

    વેજીટેબલ હક્કા નુડલ્સ (Veg Hakka Noodles Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Aarati Rinesh Kakkad
Aarati Rinesh Kakkad @1502aaratikakkad
પર January 23, 2023 18:16

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Vegetable હક્કા નૂડલ્સ નૂડલ્સ

Similar Recipes

More Recipes

  1. પપૈયાની ટુટી ફ્રૂટી
  2. કંટોળ નું શાક
  3. રતાળુ ચિપ્સ
  4. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  5. ગ્રેવીવાળું ગલકા નું શાક
  1. ખીચીયા પાપડ (Khichiya Papad Recipe In Gujarati)
  2. ચાઈનીઝ ફ્રાઈડ રાઈસ (Chinese Fried Rice Recipe In Gujarati)
  3. ગોભી મંચુરિયન જૈન (Cauliflower Manchurian Jain Recipe In Gujarati)
  4. ચાઇનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
  5. તડકા દાલ ખીચડી (Tadka Dal Khichdi Recipe In Gujarati)
  1. ચાઈનીઝ ફ્રાઈડ રાઈસ (Chinese Fried Rice Recipe In Gujarati)
  2. ગોભી મંચુરિયન જૈન (Cauliflower Manchurian Jain Recipe In Gujarati)
  3. કોદરી ની મસાલા ખીચડી (Kodri Masala Khichdi Recipe In Gujarati)
  4. સંભારીયા ખીચડી (Sambhariya Khichdi Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16766847
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close