વેજીટેબલ હક્કા નુડલ્સ (Veg Hakka Noodles Recipe In Gujarati)

Aarati Rinesh Kakkad
Aarati Rinesh Kakkad @1502aaratikakkad

ચાઈનીઝ રેસીપી થોડી સ્પાઈસી હોય તો જ મજા આવે છે. અને ખાસ ધ્યાન રાખો કે એ ફાસ્ટ ગેસે જ બનાવવામાં આવે છે મેં આ રેસિપી માં વિનેગર અને આજીનોમોટો નો ઉપયોગ નથી કયૉ જે ખુબ જ નૂકશાન કરે છે. #WCR

વેજીટેબલ હક્કા નુડલ્સ (Veg Hakka Noodles Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

ચાઈનીઝ રેસીપી થોડી સ્પાઈસી હોય તો જ મજા આવે છે. અને ખાસ ધ્યાન રાખો કે એ ફાસ્ટ ગેસે જ બનાવવામાં આવે છે મેં આ રેસિપી માં વિનેગર અને આજીનોમોટો નો ઉપયોગ નથી કયૉ જે ખુબ જ નૂકશાન કરે છે. #WCR

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મિનિટ
ચાર વ્યક્તિ માટ
  1. 200 ગ્રામનુડલ્સ
  2. 1 વાટકીખમણેલી કોબી
  3. 2 નંગલીલા મરચા લાંબા સમારેલા
  4. 1નાનું ગાજર લાંબુ સમારેલું
  5. 3 નંગલીલી ડુંગળી લાંબી સમારેલી
  6. 1 નાની વાટકીલીલું લસણ ઝીણું સમારેલું
  7. ચમચીઆદુ મરચાં લસણની પેસ્ટ દોઢ
  8. 1 નાની ચમચીમરી પાઉડર
  9. 1 ચમચીમરચું પાઉડર
  10. મીઠું સ્વાદ અનુસાર
  11. દોઢ ચમચી સોયા સોસ
  12. દોઢ ચમચી ગ્રીન ચીલી સોસ
  13. દોઢ ચમચી રેડ ચીલી સોસ
  14. 1 ચમચીચાઈનીઝ મસાલો
  15. તેલ વધાર માટે
  16. ટોમેટો કેચઅપ ,ધાણાભાજી ડેકોરેશન માટે

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બધી સામગ્રી તૈયાર કરવી. હવે એક કડાઈમાં પાણી લઈ તેમાં તેલ અને મીઠું નાખી ઉકાળવું.

  2. 2

    હવે પાણી ઉકળે પછી તેમાં નુડલ્સ બાફવા મુકવા. પાંચ થી સાત મિનિટ નુડલ્સ બફાય છે પછી એક ચારણીમાં નીતરવા. તેમાં ઠંડુ પાણી ઉમેરવું જેથી તે છૂટા જ રહે.

  3. 3

    હવે કડાઈમાં તેલ લઈ તેમાં લીલું લસણ સાતડવુ ત્યારબાદ લીલી ડુંગળી,મરચા, ગાજર, કોબી ફાસ્ટ ગેસે સાતડવુ.

  4. 4

    હવે શાકભાજી અધકચરા ચડી જાય ત્યારબાદ બધા મસાલા આદુ મરચાં લસણની પેસ્ટ, મરચું પાઉડર,મરી પાઉડર, મીઠું, ચાઈનીઝ મસાલો 1 ચમચીઊમેરી હલાવો

  5. 5

    એક મિનિટ માટે આ બધા મસાલા મિક્સ કરી ગેસ પર ચડવા દો ત્યારબાદ તેમાં નુડલ્સ નાખી હલાવો

  6. 6

    તો તૈયાર છે આપણા વેજીટેબલ હક્કા નુડલ્સ જેને ધાણાભાજી થી ડેકોરેશન કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Aarati Rinesh Kakkad
Aarati Rinesh Kakkad @1502aaratikakkad
પર

ટિપ્પણીઓ

Similar Recipes