કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
શીંગદાણા ની ચીકી (Shingdana Chiki Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
શીંગદાણા ની ચીકી (Shingdana Chiki Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

શીંગદાણા ની ચીકી (Shingdana Chiki Recipe In Gujarati)

Aarati Rinesh Kakkad
Aarati Rinesh Kakkad @1502aaratikakkad

આ સીંગદાણાની ચીકી ગોળની બનાવેલી છે. ગોળ હેલ્થ માટે ખુબ જ સારું છે.

આ સીંગદાણાની ચીકી ગોળની બનાવેલી છે. ગોળ હેલ્થ માટે ખુબ જ સારું છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

દસ મિનિટ
ચાર વ્યક્તિ
  • 1વાટકો શીંગદાણા શેકેલા ફોતરા ઉખેડેલા
  • 1વાટકો ગોળ
  • 1 ચમચીઘી
  • 1 નાની વાટકીતલ
  • 1 નાની વાટકીટોપરાનો ભૂકો
  • 1 નાની વાટકીકાજુ બદામની કતરી ડેકોરેશન માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

દસ મિનિટ
  1. 1

    સૌપ્રથમ બધી સામગ્રી તૈયાર કરો. હવે સિંગદાણાનો ભૂકો મિક્સચરમાં કરો.

    શીંગદાણા ની ચીકી (Shingdana Chiki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    શીંગદાણા ની ચીકી (Shingdana Chiki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    શીંગદાણા ની ચીકી (Shingdana Chiki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક કડાઈમાં 1 ચમચીઘી અને તેમાં ગોળ ઉમેરી ચાસણી તૈયાર કરો.

    શીંગદાણા ની ચીકી (Shingdana Chiki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    શીંગદાણા ની ચીકી (Shingdana Chiki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    શીંગદાણા ની ચીકી (Shingdana Chiki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક વાત કરવા પાણી લઈ અને ચાસણીએ ટપકું મૂકી અને ચેક કરો જો હાથમાં ગોળી વડી જાતી હોય તો એ તૈયાર છે હવે તેમાં બધું ઉમેરો જેમકે શીંગદાણા નો ભૂકો તલ અને ટોપરાનો ભૂકો.

    શીંગદાણા ની ચીકી (Shingdana Chiki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    શીંગદાણા ની ચીકી (Shingdana Chiki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    શીંગદાણા ની ચીકી (Shingdana Chiki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    બધુ મિશ્રણ મિક્સ થઈ જાય ત્યારબાદ પ્લેટફોર્મ ઉપર ઘી લગાડી અને એને વળવી થોડી ઠંડી થઈ જાય પછી તેના પીસીસ કરવા.

    શીંગદાણા ની ચીકી (Shingdana Chiki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    શીંગદાણા ની ચીકી (Shingdana Chiki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    શીંગદાણા ની ચીકી (Shingdana Chiki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તૈયાર છે આપણી શીંગદાણા ની ચીકી

    શીંગદાણા ની ચીકી (Shingdana Chiki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    શીંગદાણા ની ચીકી (Shingdana Chiki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Aarati Rinesh Kakkad
Aarati Rinesh Kakkad @1502aaratikakkad
પર January 29, 2023 10:39

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

શિંગદાણા ચીકી

Similar Recipes

More Recipes

  1. પપૈયાની ટુટી ફ્રૂટી
  2. કંટોળ નું શાક
  3. રતાળુ ચિપ્સ
  4. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  5. ગ્રેવીવાળું ગલકા નું શાક
  1. ચીઝ પનીર ગોટાળો (Cheese Paneer Gotala Recipe In Gujarati)
  2. લાલ મરચા ની ચટણી (Red Marcha Chutney Recipe In Gujarati)
  3. અડદિયા (Adadiya Recipe In Gujarati)
  4. ઘુટો (Ghuto Recipe In Gujarati)
  5. બેકરી સ્ટાઈલ ચોકો ચિપ્સ કૂકીઝ (Bakery Style Choco Chips Cookies Recipe In Gujarati)
  1. પંજાબી છોલે (Punjabi Chhole Recipe In Gujarati)
  2. પોંક નો ચેવડો (Ponk Chevdo Recipe In Gujarati)
  3. ઘુટો (Ghuto Recipe In Gujarati)
  4. પાલક વેજીટેબલ ખીચડી (Palak Vegetable Khichdi Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16777082
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close