ઘુટો (Ghuto Recipe In Gujarati)

Swati Sheth
Swati Sheth @swatisheth74
Rajkot
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મિનિટ
  1. ૧ કપપાલકની ભાજી
  2. ૧ કપમેથી ની ભાજી
  3. ૧/૨ કપસુવા ની ભાજી
  4. ૩ નંગટામેટાં
  5. ૧ નંગરીંગણ
  6. ૨ નંગનાના બટાકા
  7. નાનો ટુકડો કોબી
  8. નાનો ટુકડો ફલાવર
  9. ૪-૫ નંગ વાલોળ
  10. ૧/૪ કપવટાણા
  11. નાનો ટુકડો દુધી
  12. ૨ નંગલીલા મરચાં
  13. મીઠું સ્વાદ અનુસાર
  14. ૧ નંગગાજર
  15. ૧/૨ઈચ આદું નો ટુકડો
  16. ૧/૨ કપલીલું લસણ
  17. ૧/૨ કપલીલા કાંદા
  18. ૧/૨ ટી સ્પૂનહળદર

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    બધા શાકભાજી ધોઈને ઝીણા સમારી લો. પછી કૂકર મા બધા મિક્સ કરી મીઠું અને હળદર નાખી થોડું પાણી નાખી ૪-૫ સીટી વગાડવી.

  2. 2

    પછી બ્લેન્ડર થી તેને બ્લેન્ડ કરો. ગરમાગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Swati Sheth
Swati Sheth @swatisheth74
પર
Rajkot

ટિપ્પણીઓ

Similar Recipes