તવા પનીર (Tava Paneer Recipe In Gujarati)

આ એક પંજાબી સબ્જી છે અને તે થોડી સ્પાઈસી પણ છે લગ્ન પ્રસંગમાં આ સબ્જી હોય છે #LSR
તવા પનીર (Tava Paneer Recipe In Gujarati)
આ એક પંજાબી સબ્જી છે અને તે થોડી સ્પાઈસી પણ છે લગ્ન પ્રસંગમાં આ સબ્જી હોય છે #LSR
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી સામગ્રી તૈયાર કરી પનીરમાં થોડું મરચું પાઉડર ઉમેરી બે મિનિટ માટે રહેવા દેવા
- 2
ત્યારબાદ એક કડાઈમાં તેલ મૂકી તેમાં પનીર સોતડવુ. ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે કાઢી લેવું. હવે તેમાં તેલમાં જીરું મૂકી ડુંગળી લસણ સોતડવુ
- 3
હવે તેમાં ટામેટાં, કાજુ,આદુ મરચા લસણની પેસ્ટ વારા ફરથી બધું શોતડવુ. છેલ્લે તેમાં ફ્રેશ ક્રીમ ઉમેરવું. હવે બધા મસાલા કરવા
- 4
બધા મસાલા થઈ જાય ત્યાં સુધી મિક્સ કરવું ઠંડુ પડે એટલે મિક્ચર જારમાં ક્રશ કરો હવે એક પેનમાં બટર લેવું
- 5
તેમાં લાલ સૂકું મરચું તમાલપત્ર જીરું મૂકી ડુંગળી સોતરવી ત્યારબાદ આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરી ક્રશ કરેલી ગ્રેવી વઘારવી
- 6
ગ્રેવી માં એક ચપટી ખાંડ ટેસ્ટ નું બેલેન્સ માટે અને કસૂરી મેથી ઉમેરવી હવે એક બીજા પેનમાં તેલ મૂકી ડુંગળી અને મરચાં બે મિનિટ માટે સાંતળવા ખાસ ધ્યાન રહે તે ચડવા દેવાના નથી માત્ર સો તળવાના જ છે. હવે તે ગ્રેવીમાં મિક્સ કરી લેવા. ત્યારબાદ તળેલું પનીર ઉમેરી એક મિનિટ માટે હલાવવું સરખી રીતે મિક્સ કરવું
- 7
તો તૈયાર છે આપણી પંજાબી સબ્જી જે લગ્ન પ્રસંગમાં હોય છે અને ધાણાભાજી થી ડેકોરેટ કરવી.
Keywords
Similar Recipes
More Recipes






















ટિપ્પણીઓ