લસણ વાળી સેવ (Lasan Vali Sev Recipe In Gujarati)

Poonam Joshi @PoonamJoshi19
બજારમાં સરળતાથી મળી જાય છે પરંતુ તમે ઘરે પણ તેને સરળતાથી બનાવી શકો છો.
લસણ વાળી સેવ (Lasan Vali Sev Recipe In Gujarati)
બજારમાં સરળતાથી મળી જાય છે પરંતુ તમે ઘરે પણ તેને સરળતાથી બનાવી શકો છો.
રાંધવાની સૂચનાઓ
- 1
એક મોટા બાઉલમાં લો. તેમાં હીંગ, લાલ મરચું પાઉડર, હળદર, ૧ ટીસ્પૂન ગરમ તેલ અને મીઠું લસણ ની ચટણી નાખીને બરાબર મિક્ષ કરો.
- 2
તેમાં લગભગ (૧/૨ કપ + ૨ ટેબલસ્પૂન) પાણી થોડી થોડી માત્રામાં નાખીને નરમ લોટ બાંધો.
- 3
સેવઈ મશીનમાં સૌથી પાતળા કાણાંવાળી જાળી લગાવો.બાંધેલા લોટને મશીનમાં ભરીને તેનું ઢાંકણ કસીને બંધ કરી દો.એક કડાઈમાં મધ્યમ આંચ પર તળવા માટે તેલ ગરમ કરો. મશીનથી દબાવીને ગરમ તેલમાં સેવ પાડો.તે લગભગ ૧૦-૧૫ દિવસ સુધી સારી રહે છે.
Keywords
Similar Recipes
More Recipes
- વરા નું રીંગણ બટાકા નું શાક.(Vara Nu Ringan batata Shak Recipe)
- આલુ મટર ગાર્લિક કચોરી (Aloo Matar Garlic Kachori Recipe In Gujarati)
- લીલી ડુંગળી સેવ નું શાક (Lili Dungri Sev Shak Recipe In Gujarati)
- વાલ નું શાક (Vaal nu shak recipe in Gujarati)
- પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16785905









ટિપ્પણીઓ