લસણ વાળી સેવ (Lasan Vali Sev Recipe In Gujarati)

Poonam Joshi
Poonam Joshi @PoonamJoshi19
India

બજારમાં સરળતાથી મળી જાય છે પરંતુ તમે ઘરે પણ તેને સરળતાથી બનાવી શકો છો.

લસણ વાળી સેવ (Lasan Vali Sev Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

બજારમાં સરળતાથી મળી જાય છે પરંતુ તમે ઘરે પણ તેને સરળતાથી બનાવી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 mins
4 સર્વિંગ્સ
  1. ૨ કપબેસન (ચણા નો લોટ)
  2. ૧ ચપટીહીંગ
  3. ૧/૨ ટીસ્પૂનલાલ મરચું પાઉડર
  4. ૧ ટીસ્પૂનગરમ તેલ (લોટ બાંધવા માટે)
  5. ૧/૨ કપ+ ૨ ટેબલસ્પૂન પાણી
  6. મીઠું, સ્વાદ પ્રમાણે
  7. તેલ (તળવા માટે)
  8. લસણ ની ચટણી

રાંધવાની સૂચનાઓ

15 mins
  1. 1

    એક મોટા બાઉલમાં લો. તેમાં હીંગ, લાલ મરચું પાઉડર, હળદર, ૧ ટીસ્પૂન ગરમ તેલ અને મીઠું લસણ ની ચટણી નાખીને બરાબર મિક્ષ કરો.

  2. 2

    તેમાં લગભગ (૧/૨ કપ + ૨ ટેબલસ્પૂન) પાણી થોડી થોડી માત્રામાં નાખીને નરમ લોટ બાંધો.

  3. 3

    સેવઈ મશીનમાં સૌથી પાતળા કાણાંવાળી જાળી લગાવો.બાંધેલા લોટને મશીનમાં ભરીને તેનું ઢાંકણ કસીને બંધ કરી દો.એક કડાઈમાં મધ્યમ આંચ પર તળવા માટે તેલ ગરમ કરો. મશીનથી દબાવીને ગરમ તેલમાં સેવ પાડો.તે લગભગ ૧૦-૧૫ દિવસ સુધી સારી રહે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Poonam Joshi
Poonam Joshi @PoonamJoshi19
પર
India
Community Lead at Cookpad India. I love to cook for my friends and family.
વધુ વાંચો

Similar Recipes