ઘઉંના લોટની તંદૂરી રોટલી (Wheat Flour Tandoori Rotli Recipe In Gujarati)

kosha Vasavada @kosha1983
ઘઉંના લોટની તંદૂરી રોટલી (Wheat Flour Tandoori Rotli Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ઘઉંના લોટ ચાળી તેમા મીઠું, ખાંડ, ઘી, મોણ, ખાવાની સોડા, દહીં, મીક્ષ કરી દૂધ ગરમ કરી ધીરે ધીરે લોટ બાંધો.
- 2
તેને બે કલાક ગરમ વાતાવરણમાં રાખો.
- 3
હવે રોટલી વણી તેને લોઢી માં શેકો.
- 4
લોઢી ઉલ્ટી કરી સીધા ગેસ પર પકવો.
- 5
રોટલી પર પાણીવાળો હાથ ફેરવવા થી લોઢી પરથી ઉખડશે નહીં.
- 6
હવે ઘી લગાવી લેવું. એટલે તૈયાર છે ગરમ ગરમ સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16798315








ટિપ્પણીઓ