લીલા લસણ અને કાજુ નું શાક (Lila Lasan Kaju Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લસણ ઝીણું સમારવું લીલો અને સફેદ ભાગ અલગ અલગ કરવો ટામેટા ડુંગળી લીલા મરચા લસણ પાલક આ બધું સમારવું
- 2
એક પેનમાં થોડું તેલ લઈ એક પેનમાં પછી તેમાં ડુંગળી સાતળવી ટામેટા લસણ સાતળવા હવે એક વાસણમાં પાણી ગરમ કરો તેમાં પાલક અને લીલા મરચાં નાખવા થોડીવાર માટે તેને બાફવું બેથી ત્રણ મિનિટ
- 3
ડુંગળી ટામેટા લસણ સંતળાઈ જાય પછી તેમાં પાલક અને મરચા એડ કરવા. બીજા એક પેનમાં સૂકા મસાલા ને શેકવા મસાલા શેકાઈ જાય પછી તેને ઠંડા પડે તેને મિક્સરમાં પીસી લેવું
- 4
કાજુ અડધા કાજુ નો પાઉડર કરો અડધા કાજુ ઘીમાં શેકીને રહેવા દેવા પાલક ટામેટા ડુંગળીની પેસ્ટ બનાવી
- 5
હવે એક પેનમાં બટર લેવું બટર ગરમ થાય એટલે તેમાં ઝીણી સમારેલી ડુંગળી એડ કરવી પછીથી તેમાં પાલક ડુંગળીની પેસ્ટ એડ કરવી
- 6
તેમાં કાજુનો પાઉડર એડ કરો તેમાં સફેદ લસણનો ભાગ એડ કરો
- 7
બરાબર મિક્સ કરો તેમાં આખા કાજુના ટુકડા એડ કરવા લસણનું લીલું ભાગ એડ કરવો
- 8
તેમાં ગરમ મસાલો પીસેલો મસાલો કિચન કિંગ મસાલો મીઠું સ્વાદ અનુસાર નાખી બરાબર મિક્સ કરો ઉપરથી કાજુ નાખી સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes




























ટિપ્પણીઓ (2)