લીલા લસણ અને કાજુ નું શાક (Lila Lasan Kaju Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લસણ ઝીણું સમારવું લીલો અને સફેદ ભાગ અલગ અલગ કરવો ટામેટા ડુંગળી લીલા મરચા લસણ પાલક આ બધું સમારવું
- 2
એક પેનમાં થોડું તેલ લઈ એક પેનમાં પછી તેમાં ડુંગળી સાતળવી ટામેટા લસણ સાતળવા હવે એક વાસણમાં પાણી ગરમ કરો તેમાં પાલક અને લીલા મરચાં નાખવા થોડીવાર માટે તેને બાફવું બેથી ત્રણ મિનિટ
- 3
ડુંગળી ટામેટા લસણ સંતળાઈ જાય પછી તેમાં પાલક અને મરચા એડ કરવા. બીજા એક પેનમાં સૂકા મસાલા ને શેકવા મસાલા શેકાઈ જાય પછી તેને ઠંડા પડે તેને મિક્સરમાં પીસી લેવું
- 4
કાજુ અડધા કાજુ નો પાઉડર કરો અડધા કાજુ ઘીમાં શેકીને રહેવા દેવા પાલક ટામેટા ડુંગળીની પેસ્ટ બનાવી
- 5
હવે એક પેનમાં બટર લેવું બટર ગરમ થાય એટલે તેમાં ઝીણી સમારેલી ડુંગળી એડ કરવી પછીથી તેમાં પાલક ડુંગળીની પેસ્ટ એડ કરવી
- 6
તેમાં કાજુનો પાઉડર એડ કરો તેમાં સફેદ લસણનો ભાગ એડ કરો
- 7
બરાબર મિક્સ કરો તેમાં આખા કાજુના ટુકડા એડ કરવા લસણનું લીલું ભાગ એડ કરવો
- 8
તેમાં ગરમ મસાલો પીસેલો મસાલો કિચન કિંગ મસાલો મીઠું સ્વાદ અનુસાર નાખી બરાબર મિક્સ કરો ઉપરથી કાજુ નાખી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કાજુ લસણ નું શાક (Kaju lasan Sabji recipe in Gujarati)
આ સબ્જી શિયાળા માં ખાસ બનાવી શકાય છે. શિયાળા સિવાય બનાવો ત્યારે તમે સૂકું લસણ અને ડુંગળી વાપરી શકો છો. રોટી, પરાઠા કે રોટલા ભાખરી સાથે ખાવાની મજા આવે છે. કાજુ ની જગ્યા એ પનીર પણ નાખી શકાય છે. Disha Prashant Chavda -
-
-
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
બહુ જ જલ્દી થી આ શાક બની જાય છે. ઘર માં કોઈ જ શાક ના હોય તો એક સારુ ઓપ્શનલ છે. કાઠિયાવાડી સ્ટાઇલ થી આ શાક બનાવ્યું છે. ભાખરી કે પરાઠા કે રોટલા સાથે સરસ લાગે છે. Arpita Shah -
-
-
સુરતી લીલા લસણ નું કાચું ( Surti Lila Lasan Kachu Recipe In Gun
ક્રાતિજKe#GA4#Week24#cookpadindia#cookpadgujaratiલીલા લસણ નું કાચું સુરતીઓ ની શિયાળા સ્પેશ્યલ વાનગી છે. શિયાળા માં સુરત ના ઘરે ઘર માં આ અવશ્ય બને છે. સુરતીઓ માટે લસણ નું કાચું ની સાથે જુવાર ના રોટલા અને મગ ની છૂટી દાળ નું કોમ્બિનેશન હોટ ફેવરિટ છે. મારા મમ્મી ના હાથે બનેલું લીલા લસણ નું કાચું મને ખૂબ જ ભાવે છે.લીલા લસણ ની ગંધ ખૂબ જ તીવ્ર હોય છે. તેમાં રહેલો મુખ્ય સક્રિય ઘટક એલિસિન છે. તે રોગપ્રતિકારક શક્તિને વધારે છે, એન્ટી-ઓક્સિડેન્ટ તરીકે કામ કરે છે અને શરદી- ઉધરસ સામે રક્ષણ આપે છે. તે શરીરને ગરમાટો પ્રદાન કરે છે એટલા માટે જ શિયાળા માં ખાસ ખાવામાં આવે છે. Vaibhavi Boghawala -
-
કાજુ કરી મસાલા (Kaju Curry Masala Recipe In Gujarati)
#GA4#Week5#post1#cashew કાજુ એ સ્વાસ્થ્ય માટે તો ફાયદાકારક છે જ પણ આજ કાલ તેનો સૌ થી વધુ ગ્રેવી માં ઉપયોગ થાય છે કાજુ ને ગ્રેવી માં ઉમેરવા થી ગ્રેવી એકદમ રીચ બને છે તો મે કાજુ સ્પેશિયલ સબ્જી બનાવી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે Darshna Mavadiya -
કાજુ મખાના મસાલા પંજાબી સબ્જી(Kaju makhana sabji recipe in Gujarati)
#GA4#Week13કાજુ અને મખાના બંનેઉ હેલ્થી. શિયાળા માં પંજાબી ખાવાની મજા આવે. Richa Shahpatel -
હરિયાળી દમ આલૂ (Hariyali Dum Aloo Recipe in Gujarati)
આ મારી નવી રીત થી બનાવેલી હરિયાળી દમ આલૂ છે મારા ધરે બધા એ વખાણી, તમે પણ ટ્રાય જરુર થી કરજો sonal hitesh panchal -
-
-
-
-
-
-
કાજૂ મસાલા (Kaju Masala Recipe In Gujarati)
#PSRનાના મોટા સૌ નું ફેવરિટ પંજાબી સબ્જી કાજુ મસાલા Rita Solanki -
સૂકા ચણા નું શાક (Suka Chana Shak Recipe In Gujarati)
આજે શુક્રવાર એટલે ચણા નું શાક અથવા ચણાની આઇટમ બનાવવાની..આજે ચણા નું થીક રસા વાળુ શાક બનાવ્યું સાથે રોટલી,પાપડ અને ભાત.. Sangita Vyas -
-
લીલા લસણ નું કાચુ (Lila Lasan Kachu Recipe In Gujarati)
#Cookpad india#cookpad Gujarati લીલા લસણ શિયાળા મા શાક માર્કેટ મા સરસ આવી ગયુ છે , સ્વાસ્થ ની દૃષ્ટિ લસણ ખુબજ ગુણકારી છે.બી.પી. કંટ્રોલ કરે છે ,લોહી ના પરિભ્રમણ મા સહાયક છે સાથે સ્વાદ મા પણ વધારો કરે, ફાઈબર ,વિટામીન, મિનરલ્સ જેવા પોષક તત્વો થી ભરપુર લીલા લસણ ના ઉપયોગ કરવુ જોઈયે. Saroj Shah -
લીલા વટાણા નું શાક (Lila Vatana Shak Recipe In Gujarati)
#RC4#Week4લીલા વટાણા નું શાક ખુબ જ સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યવર્ધક ગણાવી શકાય લીલા વટાણા ની સાથે બટેકુ એડ કરવાથી વધારે સારું લાગે છે અને બાળકોનું પણ પ્રિય હોય છે રોટલી સાથે આ શાક ખુબ જ સરસ લાગે છે આ શાક બનાવવાની બધાની અલગ અલગ રીત હોય છે Varsha Karia I M Crazy About Cooking -
લીલા લસણ નું શાક (Lila Lasan Shak Recipe In Gujarati)
#VR શિયાળા માં ખાસ દરેક ઘરે બનતું હોય છે Jayshree Soni -
-
-
મેથી મટર મલાઈ નુ શાક (Methi Matar Malai Shak Recipe In Gujarati)
#BW #બાય બાય વીન્ટર રેસિપી Kirtida Buch -
More Recipes
- ફ્લાવર બટાકા નું શાક (Flower Bataka Shak Recipe In Gujarati)
- રીંગણાનો ઓળો (Baingan Bharta recipe in Gujarati)
- ખાટા સ્પાઇસી અડદ કાઠિયાવાડી સ્ટાઇલ (Khata Spicy Urad Kathiyawadi Style Recipe In Gujarati)
- રીંગણ મેથીનું શાક (Ringan Methi Shak Recipe In Gujarati)
- ચાઈનીઝ રાઈસ (Chinese Rice Recipe In Gujarati)
ટિપ્પણીઓ (2)