શિંગ તથા દાળિયા ની ચીક્કી (Shing Daliya Chikki Recipe In Gujarati)

kosha Vasavada @kosha1983
શિંગ તથા દાળિયા ની ચીક્કી (Shing Daliya Chikki Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
શિંગ અને દાળિયા ને શેકીને ફોતરાં કાઢી લો.તેને અધકચરા વાટી લો.
- 2
શિંગ ની ચીકી માટે કડાઇ મા ૧ ચમચી ઘી ઉમેરી ગોળ નાખી ને પાયો કરી લો.
- 3
હવે ચપટી સોડા ઉમેરો.
- 4
હવે શિંગ મિક્ષ કરી લો.
- 5
આ જ રીતે દાળિયા ની ચીક્કી માટે ગોળ ના પાયા મા સોડા ઉમેરી અધકચરા દાળિયા ઉમેરી હલાવો.
- 6
ગ્રીસ કરેલી ડીશમાં પાથરો. તૈયાર છે શિંગ તથા દાળિયા ની ચીક્કી
Top Search in
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16817405









ટિપ્પણીઓ