મીઠા પુડલા (Sweet Pudla Recipe In Gujarati)

Swati Sheth
Swati Sheth @swatisheth74
Rajkot

મીઠા પુડલા (Sweet Pudla Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
  1. ૧ કપઘઉંનો લોટ
  2. ૧ ટી સ્પૂનબારીક રવો
  3. ૧ કપગોળ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પહેલા ગોળ પલાળી તેનું પાણી બનાવવું. ઘઉંનો લોટ લઈ તેમા રવો ઉમેરી ગોળ નુ પાણી ગાળીને મિક્સ કરવું.

  2. 2

    પલાળેલા લોટ ને ૧૫ મિનિટ રેસ્ટ આપો. પછી નોન સ્ટિક ગરમ કરી તેમા પૂડલા ઉતારો. ગરમાગરમ સર્વ કરો

  3. 3
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Swati Sheth
Swati Sheth @swatisheth74
પર
Rajkot

ટિપ્પણીઓ

Similar Recipes