મગ ની દાળ ના ઢોકળા (Moong Dal Dhokla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
દાળ ને ચોખા 4કલાક પહેલા પલાળી દેવુ પછી ધોઈ ને મિક્સર માં મરચા ને આદું નો કટકો ઉમેરી પીસી લેવું
- 2
બેટર માં તેલ મીઠું ને સાંજીના ફૂલ ઉમેરવા ને તેની પર લીંબુ નો રસ ઉમેરવો ને બેટર ને એકદમ હલાવવુ સ્ટીમર માં ચોકી માં મેં તેલ લગાવી દિઘેલ ને ગરમ મૂકી દિઘેલ બેટર તેમાં ઉમેરી મરચુ પાઉડર છાંટવું સ્ટીમ કરવા મૂકવું
- 3
10થી 12મિનિટ પછી જોશો તો થઈ ગયા હશે ઢોકળા પછી તેને કટિંગ કરી સર્વ કરો (આમાં લસણ ઉમેરી શકાય)
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16833582













ટિપ્પણીઓ (3)