રાંધવાની સૂચનાઓ
- 1
દેશી ચણા ને પલાળી ને બાફી લેવા.
- 2
બટાકા ને બાફી લેવા. તેનો માવો કરવો.તેમા મીઠું મરચું ધાણાજીરું ચાટ પાઉડર મેળવી દેવા.
- 3
અહીં રેડી ટુ ફાય પેકેટ માથી પૂરી તળી છે.
- 4
ફુદીનો અને વરિયાળી નુ પાણી સારૂ લાગે. મેં તૈયાર પેકેટ નુ પાણી લીધેલ છે.
- 5
પૂરી મા ચણા બટાકા નો મિક્ષ કરેલો માવો્,દહીં, લસણ ચટણી, મીઠી ચટણી, દાડમ દાણા, ડુંગળી, સેવ ઉમેરો.
- 6
પાણી મા મસાલો ઉમેરેલુ પાણી બાઉલમાં લઇ સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16842982













ટિપ્પણીઓ