રાંધવાની સૂચનાઓ
- 1
ખારી ના બે ટુકડા કરી લ્યો.દરેક ભાગ ઉપર મીઠી ચટણી,લીલી ચટણી,લસણ ની ચટણી લગાવી ઉપર ડુંગળી સ્પ્રીકલ કરી લ્યો.
- 2
- 3
હવે તેમાં બટાકા મસાલા શીંગ અને જીણીસેવ નાખી ફરી ત્રણે ચટણી સહેજ નાખી ફરી સહેજ જીણી સેવ,મસાલા સિંગઅને લીલા ધાણા નાખી સર્વ કરો તૈયાર છે સ્વાદિષ્ટ અને ટેસ્ટી ખારી કટકા
Similar Recipes
-
-
-
-
-
લેફટ ઓવર પકોડા ચાટ (Left Over Pakoda Chaat Recipe In Gujarati)
#LO#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
પાઉ રગડો
#SFC#Cookpadindiaજામનગર નો પ્રખ્યાત લખું ભાઈ નો પાઉ રગડો લગભગ 60 વર્ષ જૂના છે અને તેનો રગડો ખૂબ પ્રખ્યાત છે.. Rekha Vora -
પાઉં કટકા(Pau Katka Recipe In Gujarati)
ઘણીવાર આપણા ઘરમાં વધેલી બ્રેડ કે પછી વધેલા પાવ પડ્યા હોય છે. ઘણીવાર આપણે લોકો તેને બિનઉપયોગી સમજી અને ફેકી દેતા હોય છે. પણ આ વધેલી બ્રેડ અને વધેલા પાવ થી તમે સરસ મજાની વાનગી બનાવી શકો છો. આ વાનગી સ્વાદમાં ખુબજ સરસ લાગે છે. તો ચાલો જાણીએ કે આ સરસ મજાની વાનગી કેવી રીતે બનાવવી તેની રેસીપી જે નીચે મુજબ છે.પાવ કટકા. Vidhi V Popat -
-
બ્રેડ કટકા (Bread Kataka Recipe In Gujarati)
#GA4#Week26#breadઉનાળો આવ્યો કે ગૃહિણી ઓ ની મુંજવણ ચાલુ કે સાંજે શું બનાવવું.. ખુબ ગરમી માં કઈ ખાવાનું ગમે નહિ ત્યારે આવી ચટપતિ વાનગી ખાવાની ખુબ ગમે. બ્રેડ કટકા એ ખુબ હેલ્ધી અને ટેસ્ટી સ્ટ્રીટ ફૂડ છે.આને ચાટ ની કેટેગરી માં મૂકી શકો.. એકવાર આરીતે બનાવશો તો ફરી ફરી બનાવશો.. Daxita Shah -
કટકા બ્રેડ (Katka Bread Recipe In Gujarati)
આ જામનગર ની પ્રખ્યાત વાનગી માં નું એક સ્ટ્રીટ ફૂડ છે. #SF Stuti Vaishnav -
સ્ટફ મોનેકો બાઇટ્સ
#cookpadindiaનાની નાની ભૂખ માં કે સાંજે શું ખાવું ત્યારે આ બાઇટ્સ બનાવી ને ખાવાથી સંતોષ પણ મળશે અને ટેસ્ટી પણ લાગશે . Rekha Vora -
-
-
-
-
મસાલેદાર બ્રેડ કટકા
#ઇબુક૧#45બ્રેડ કટકા એ સ્ટ્રીટ ફૂડ છે, ચટટાકે દાર અને મજેદાર ખુબ જ દાઢે લાગે તેવો સ્વાદ છે અમારે ત્યાં રાજકોટ મા લારિયો મા ખુબ જ ફેમસ છે Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
-
-
ભરેલી બ્રેડ (Bhareli Bread Recipe In Gujarati)
#RJS#Cookpadindiaરાજકોટ માં ભરેલી બ્રેડ નું ચલણ વધારે છે ત્યાં ધમાં ભાઈ ની,લાલજી ની,શાંતિ ભાઈ ની એવી અનેક ની ભરેલી બ્રેડ ખૂબ વખણાય છે Rekha Vora -
-
-
ઘૂઘરા (Ghughra Recipe In Gujarati)
#ATW1#TheChefStory જામનગર જ ઈ એ ને દિલીપ નાં ધુધરા ન ખાઈ તો તો ધક્કો થયો કહેવાય શેરી ગલીએ મળતાં ને લોકો નાં ટોળા દેખાય સમજવું કે ધુધરા લાગે છે. તમે પણ જામનગર ની મુલાકાત લો જરૂર સ્વાદ માણવા જજો. HEMA OZA -
બ્રેડ કટકા(Bread Katka Recipe In Gujarati)
રાજકોટ /જામનગર /સ્પેશિયલ રેસીપી#RJS : બ્રેડ કટકા જામનગરનુ પ્રખ્યાત street food મા નુ આ એક બ્રેડ કટકા છે. ચાટનું નામ સાંભળતા નાના-મોટા ના મોઢામાં પાણી આવી જાય છે. તો આજે મેં ડીનર મા બ્રેડ કટકા બનાવ્યા. જે ટેસ્ટમાં એકદમ સરસ લાગે છે નાના મોટા બધાને ભાવે તેવી ચાટ ડીશ છે.તો તમે પણ જરૂર થી ટ્રાય કરજો. Sonal Modha -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16827943
ટિપ્પણીઓ