કાંજી વડા (Kanji Vada recipe in Gujarati)

#SFC
સ્ટ્રીટ ફૂડ
#Cookpad
#Cookpadindia
#Cookpadgujarati
કાંજી વડા રાજસ્થાન નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. તહેવાર માં, ખાસ કરીને હોળી અને શિવરાત્રી માં આ પારંપરિક વાનગી ખાસ બનાવવામાં આવે છે. રાઈ નો પાઉડર અને બીજા મસાલા નાખી બનાવવામાં આવતી કાંજી નો તીખો અને ખાટ્ટો સ્વાદ ખૂબ સરસ લાગે છે.
કાંજી વડા (Kanji Vada recipe in Gujarati)
#SFC
સ્ટ્રીટ ફૂડ
#Cookpad
#Cookpadindia
#Cookpadgujarati
કાંજી વડા રાજસ્થાન નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. તહેવાર માં, ખાસ કરીને હોળી અને શિવરાત્રી માં આ પારંપરિક વાનગી ખાસ બનાવવામાં આવે છે. રાઈ નો પાઉડર અને બીજા મસાલા નાખી બનાવવામાં આવતી કાંજી નો તીખો અને ખાટ્ટો સ્વાદ ખૂબ સરસ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
રાઈ અને બીજા મસાલા મિક્સી નાં જાર માં પીસી લો.
- 2
હવે ગરમ કરેલુ પાણી નવાયુ થાય ત્યારે પિસેલો મસાલો ઉમેરી મિક્સ કરી, ઢાંકી ને ૨ દિવસ રાખો. ૨ દિવસ પછી કાંજી ખાટ્ટી થાય એટલે વડા બનાવવા.
- 3
બંને દાળ બરાબર ધોઈ ૫-૬ કલાક પલાળી રાખો. હવે દાળ નું બધું પાણી કાઢી મિક્સી નાં નાના જાર માં લીલા મરચા અને આદુ નાખી વાટી લો. જરૂર લાગે તો ૨ - ૩ ટેબલ સ્પૂન પાણી નાખો.
- 4
હવે વાટેલી દાળ મોટા પહોળા વાસણ માં કાઢી લો. બધા મસાલા ઉમેરી ૫ મિનિટ હાથેથી ફીણી લો. દાળ હલ્કી થઈ ને રંગ બદલાય એટલે ગરમ તેલ માં મધ્યમ તાપે વડા તળી લો.
- 5
એક મોટા તપેલા માં પાણી ગરમ કરો. થોડું મીઠું નાખી ગેસ બંધ કરી તળેલા વડા ગરમ પાણી માં 1/2 કલાક પલાળી રાખો. હવે હળવા હાથે દબાવી વડા કાંજી માં નાખી 1/2 કલાક પછી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કલમી વડા (Kalmi Vada Recipe In Gujarati)
#SSR સપ્ટેમ્બર સુપર ૨૦ કલમી વડા ચ્હા સાથે સર્વ કરવામાં આવે છે. રાજસ્થાન ની પ્રખ્યાત રેસીપી. લીલી તીખી ચટણી અને આંબલી ની ખાટ્ટી મીઠી ચટણી સાથે પીરસવા માં આવે છે. આ નાસ્તો ચણા ની દાળ નો બનાવવામાં આવે છે, મે આજે મિક્સ દાળ નાં બનાવ્યા છે. Dipika Bhalla -
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
ગરમીમાં અને એય હોળી ના દિવસો માં ખવાતી ઠંડી ઠંડી ચાટ રેસિપી.....જે સ્ટ્રીટ ફૂડ તરીકે પહેલેથી પ્રખ્યાત છે. #SFC Rinku Patel -
દેસાઈ વડા. (Desai Vada Recipe in Gujarati.)
#સાતમસાઉથ ગુજરાત માં દેસાઈ લોકો આ ખાટા વડા બનાવે છે.આ વડા દેસાઈ વડા ના નામથી પણ ઓળખાય છે.શુભ- અશુભ પ્રસંગે અને શ્રાવણ માસ માં છઠ- સાતમ પર દેસાઈ વડા ,પૂરી,દૂધપાક ,માલપૂઆ વગેરે વાનગીઓ બનાવવામાં આવે છે.આ વડા ચાર થી પાંચ દિવસ સુધી સારા રહે છે.આ સાઉથ ગુજરાત ની પારંપરિક અને સ્વાદિષ્ટ વાનગી છે. Bhavna Desai -
રાજસ્થાની કાંજી વડા (Rajasthani Kanji Vada Recipe In Gujarati)
આ રાજસ્થાન ની સ્પેશ્યાલીટી હોળી માં ખાસ બનાવવા માં આવે છે જે હવે મુંબઈ માં પણ બહુ ફેમસ થઈ ગઈ છે. ખુમચાવાળા કાંજીવડા રાખતા જ હોય છે.આનો તીખો અને ખાટો ટેસ્ટ બહુજ સરસ લાગે છે.આ વાનગી માં હિંગ આગળ પડતી હોય છે. વડા ને 24 કલાક કાંજી માં મેરીનેટ કર્યા પછી જ એને ખાવાની મઝા આવે છે.કાંજી વડા આગલે દિવસે બનાવવામાં આવે છે એટલે શીતળા સાતમ ની સાંજે આ વાનગી નો નંબર ચાટ ની વાનગી માં ઉમેરાયો છે.#ff3#શ્રાવણ Bina Samir Telivala -
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#PSદહીં વડા નું નામ સાંભળી ને નાના મોટા સૌના મોમાં પાણી આવી જાય છે .દહીં વડા બ્રેડ ના , અડદ ની દાળ ના અને અડદ ની દાળ ની સાથે મોગર દાળ નાખી ને બનાવવામાં આવે છે .મેં મોગર અને અડદ ની દાળ ના દહીં વડા બનાવ્યા છે .મારા ઘર માં દહીં વડા બધા ને ગમે છે . Rekha Ramchandani -
દહીં વડા
#HRC #SFC#હોળીસ્પેશિયલ #સ્ટ્રીટફૂડસ્પેશિયલ#Cookpad #Cookpadindia #Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLoveહોળી સ્પેશિયલ ડીશ માં દહીં વડા નો સમાવેશ થાય છે. સ્વાદિષ્ટ, ચટપટા, રંગીન , બધાં ને પસંદ હોય છે. સ્ટ્રીટફૂડ માં પણ સમાવેશ થાય છે. દહીં વડા - દહીં ભલ્લા નાં નામે પણ ઓળખાય છે. Manisha Sampat -
દેસાઈ વડા (Desai Vada Recipe In Gujarati)
#EB#week12 દેસાઈ વડા સુરત,બરોડા,વલસાડ બાજુ નાં દેસાઈ અનાવિલ બ્રાહ્મણો ની જાણીતી અને સુંદર રેસીપી છે.આ વાનગી ખાસ કરીને સાતમ આઠમ માં બનાવવા માં આવે છે. Varsha Dave -
પુલિયોગરે રાઈસ
#રાઈસ#પુલિયોગરે રાઈસ પારંપરિક ,દક્ષિણ ની પ્રખ્યાત અને સ્વાદિષ્ટ વાનગી છે. આ વાનગી ભોજન માં અથવા ટિફિન માં સર્વ કરી શકાય. Dipika Bhalla -
દાળ વડા (Dal Vada Recipe In Gujarati)
#ATW1#TheChefStoryઅમદાવાદ નું ફેમસ સ્ટ્રીટ ફુડ દાળ વડા Hemaxi Patel -
વડા પાવ (Vada Pav Recipe In Gujarati)
#SFવડા પાવ એ મુંબઈ,મહારાષ્ટ્રનું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. વડા પાવ બધી જગ્યાએ અલગ અલગ રીતે બનાવવામાં આવે છે. Vaishakhi Vyas -
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#SD વડા,દહીં,મસાલા થી બનતું નોર્થ ઈન્ડિયા નું પોપ્યુલર સ્ટ્રીટ ફૂડ છે.નાના મોટા પ્રસંગ માં નાસ્તા તરીકે હંમેશા દરેક જગ્યા એ જોવાં મળતાં હોય છે.ખાસ કરી ને ઉનાળા માં જો કોઈ પણ પ્રસંગ હોય તો દહીં વડા હોય જ કેમ કે એમાં વપરાતું દહીં ઠંડુ હોય ને ગરમી ની સિઝન માં ઠંડક વાળી વાનગીઓ ખૂબ ખાવા ની ઈચ્છા થાય. Bina Mithani -
દહીં ગુજીયા (Dahi gujiya recipe in Gujarati)
#SFC સ્ટ્રીટ ફૂડ#Cookpad#Cookpadindia#Cookpadgujarati અડદ ખાવા ખૂબ પૌષ્ટિક છે, એમાં પુષ્કળ માત્રામાં પ્રોટીન છે. નોર્થ ઇન્ડિયા માં અડદ નો ઉપયોગ અલગ અલગ પ્રકારે સારા પ્રમાણ માં થાય છે. આજે મે ઘૂઘરા નાં શેપ માં ડ્રાય ફ્રુટ ભરીને વડા બનાવ્યા છે. દહીંવડા નોર્થ ઇન્ડિયા નું એક ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. Dipika Bhalla -
કચોરી ચાટ (Kachori Chaat Recipe In Gujarati)
#SF ઈન્દોર નું મશહૂર સ્ટ્રીટ ફૂડ કચોરી ચાટ. આ કચોરી ના મસાલા નો સ્વાદ m.p. અને ગુજરાત નો મિક્સ છે. આ કચોરી નો મસાલો એટલો સ્વાદિષ્ટ છે કે દહીં અને ચટણીઓ વિના પણ ખાવામાં સારી લાગે છે. નાના બાળકો અને વૃદ્ધો પણ સરળતાથી ખાઈ શકે એટલું કચોરી નું પડ ખસ્ત્તા છે. આ રીતે કચોરી જરૂર ટ્રાય કરજો. Dipika Bhalla -
બટાટા વડાં ટોસ્ટ
#સ્ટ્રીટવડા પાઉં મુંબઈ ના લોકપ્રિય પંરપરાગત સ્ટ્રીટ ફૂડ છે.બટાટા વડાં ટોસ્ટ પણ મુંબઈ નું એક લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. Jasmin Motta _ #BeingMotta -
તીખો ખીચડો
#શિયાળાતીખો ખીચડો ખાસ શિયાળામાં બનાવવામાં આવતી વાનગી છે. જેમાં લગભગ દરેક પ્રકારના મરી મસાલા નો ઉપયોગ થાય છે. ચોખા અને બધીજ દાળ ઉમેરીને બનાવવામાં આવે છે તેથી પૌષ્ટિક પણ છે. ઘણી બધી સામગ્રી ની જરૂર પડે છે પરંતુ પરિણામ પણ તેટલું જ સ્વાદિષ્ટ છે. દરેક સામગ્રી ઘરમાં જ પ્રાપ્ય હોય તેવી છે. આ ખીચડા ને કઢી, પાપડ, પાપડી ના દાણા અને રીંગણ ના શાક સાથે પીરસવા માં આવે છે. Purvi Modi -
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#સાઉથ આ રેસિપી સાઉથમા સ્ટ્રીટ ફૂડ તરીકે જાણીતો છે તે બધા અલગ અલગ રીતે બનાવતા હોય છે પણ સાઉથમાં તો અલગ જ રીતે બનાવવામાં આવે છે અને તેનો સ્વાદ પણ સહેજ અલગ જ અને ટેસ્ટી હોય છે અને તે મજેદાર પણ લાગે છે Varsha Monani -
વડાપાઉં (Vadapau Recipe in Gujarati)
#આલુમુંબઈ ના પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ.. વડાં પાઉં Jasmin Motta _ #BeingMotta -
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#SFR#SJR#રાધંણ છટ્ટ ના દિવસે સાતમ મા ઠંડુ ખાવા દહીં વડા બનાયા છે Saroj Shah -
દેસાઈ વડા (Desai Vada Recipe In Gujarati)
#EBWeek12 આ વડા દેસાઈ ,નાયક,અનાવિલ બ્રાહ્મણ લોકો ની મુખ્ય વાનગી છે. મારા ઘરે હું આ શ્રાવણ મહિના માં આવતી સાતમ આઠમ ના તહેવાર માં ખાસ બનાવું છુ. અને બધા ની ભાવતી વાનગી છે. આમાં જુવાર,ઘઉં, ચણા ની દાળ, અડદ ની દાળ ,મેથી નાખી ને દડાવી ને થાય છે.તો દ. ગુજરાત ની ઘરેઘર માં બનતા દેસાઈવડા ખાટા વડા બનાવવની ચોક્કસ ટ્રાઈ કરજો. Krishna Kholiya -
કોળા ની ચટણી
#ચટણી#આ ચટણી આંધ્ર માં ભાત ઉપર સિંગ નું કાચું તેલ નાખી ભાત સાથે સર્વ કરાય છે. Dipika Bhalla -
દહીંવડા
#હોળી શિયાળા ની સમાપ્તિ અને ઉનાળા ની શરૂઆત માં હું હોળી, ધુળેટી માં દહીં વડા બનાવું છુ. ઉપર થી જીરું,મરી, લાલપાવડર નાખી ને સર્વ કરું છું. ઘણા લોકો આ ની ઉપર આંબલી ખજૂર ની ચટણી પણ નાખે છે. મારા ઘર માં ચટણી વગર જ ખાવામાં આવે છે. Krishna Kholiya -
સુરતી લોચો (Surti Locho Recipe In Gujarati)
#WK5 વિન્ટર કિચન ચેલેન્જ સુરતી લોચો સુરત નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ. સુરતી લોચો સ્વાદિષ્ટ, પૌષ્ટિક અને બનવામાં ખુબ જ સહેલી વાનગી. વરાળ માં બાફી ને બનાવવામાં આવતી આ વાનગી ને તીખી ચટણી, કાંદા અને ઝીણી સેવ સાથે સર્વ કરવામાં આવે છે. આ વાનગી ને સવારના નાસ્તા માં અથવા હળવા ડિનર માં સર્વ કરી શકો છો. Dipika Bhalla -
જુવાર નાં ઢોકળા (Jowar Dhokla Recipe In Gujarati)
#DRC જુવાર અને મિક્સ દાળ નાં સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ઢોકળા નાસ્તા અને ટિફિન માટે બેસ્ટ વિકલ્પ છે. લંચ અને ડીનર સાથે પણ સર્વ કરી શકાય. Dipika Bhalla -
મિર્ચી વડા
#RC4#Week4#Greenreceipe#Cooksnap challenge#cookpad india#cookpadgujarati #Alooમિર્ચી વડા રાજસ્થાન ની સ્પેશ્યલિટી છે અને તેમાં પણ એકલિંગજી ના વડા તો અહાહા........ ટેસ્ટ સુપર વિચારી ને પણ મોઢા માં પાણી આવી જાય. Alpa Pandya -
-
અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
#DR દાળ રેસીપી#Cooksnap Theme of the Week એક પૌષ્ટિક શક્તિવર્ધક કઠોળ. અડદ ની દાળ ખાવાથી સંધા નાં દુખાવા માં રાહત. હાડકા મજબુત રહે છે. અડદ ની દાળ માં કેલ્શિયમ, મેગ્નેશ્યમ, આયર્ન, ફોસ્ફરસ અને પોટેશિયમ સારા પ્રમાણ માં હોય છે. આ તત્વો હાડકા ને મજબુત બનાવવામાં ખૂબ મદદ કરે છે. આજે મે કાઠિયાવાડી સ્ટાઇલ ની, ભરપુર માત્રા માં લસણ વાળી, સ્વાદિષ્ટ દાળ બનાવી છે. Dipika Bhalla -
મગ ના વડા (Mug Na Vada Recipe In Gujarati)
#રાંધણ છટૃ અને સાતમ રેસિપી#સાતમમગ ના વડા એ અમારા જૈન લોકો માં બનતી ખુબ પ્રખ્યાત વાનગી છે. લગ્ન પ્રસંગે ખાસ બંને છે. આ વડા ૬-૭ દિવસ સુધી ચાલે છે. આ રેસિપી તમે શીતળા સાતમ માટે બનાવી શકો છો. Charmi Shah -
#30મિનિટ રેસિપી -દહીં વડા
એવરગ્રીન દહીંવડા સૌ કોઈ ને પસંદ છે ત્યોહાર હોય કે પાર્ટી કે કોઈ મેહમાન અવાના હોય ત્યારે બનાવી શકાય તેવી રેસિપી છે ... Kalpana Parmar -
સાત ધાન ના વડા(Vada Recipe in gujarati)
#સૂપરશેફ૩#વિકમિલ૩આ વડા ખાવા મા બહુ જ ટેસ્ટી લાગે છે તેમજ નરમપણ એટલા જ બને છે . ખાવા માં ક્રિસ્પી અને અંદર થીએટલા જ નરમ...જ્યારે વરસાદ પડી રહ્યો હોય ત્યારેખાવાં ની મજા કંઇક અલગ જ છે ને બીજા દિવસે ઠંડાખાવા માં પણ એટલા જ સરસ લાગે છે.....Komal Pandya
-
સુરતી પોંક વડા (Surti ponk vada recipe in gujarati)
#GA4#week16#jowarશિયાળા ની ઋતુ માં લીલી જુવારનો પાક થતો હોય છે જેમાંથી ખેડૂતો ભઠ્ઠા પર શેકી ને પોંક બનાવતા હોય છે અને તેમાંથી વિવિધ પ્રકારની વાનગીઓ બનતી હોય છે જેમાં જુવાર ના પોંક ના વડા, પોંક ભેળ સુરત શહેર માં ખૂબ પ્રખ્યાત છે.. જે ખાવા માં ખૂબ મજેદાર હોય છે. શિયાળા માં લીલું લસણ અને લીલી ડુંગળી પણ વધુ પ્રમાણ માં મળતા હોવાથી તેનો પણ પોંક વડા માં ઉપયોગ થતો હોય છે જે સ્વાદ માં ખૂબ સરસ લાગે છે. Neeti Patel
More Recipes
ટિપ્પણીઓ (19)